અંકલેશ્વર ઓએનજીસી ઓવર બ્રિજની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો હાલાકી ભોગવી રહયાં છે. ચોમાસા દરમિયાન અંકલેશ્વર શહેર ને જોડાતો પીરામણ માર્ગ આમલાખાડી છલકાતાં જ બંધ થઇ જાય છે. ગડખોલ બ્રિજ પર વાહનો અવરજવર વધતા ચક્કાજામની પરિસ્થિતિ ઉદ્દભવતી હોય છે. અંકલેશ્વર શહેરમાંથી જીઆઇડીસી તરફ કે ભરૂચ તરફ જવા માટે માત્ર […]

અંકલેશ્વરમાં GIDCમાં આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા પ્રાઈવેટ કંપનીમાં ગતરાત્રિના રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ધડાકા સાથે બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. જેમાં આઠથી દસ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.અંકલેશ્વર GIDCમાં ચાર દિવસ પહેલા કાકડીયા કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થઈને આગ લાગવાની ઘટના બની હતી. જોકે તેમાં કોઈ […]

ભરૂચ જિલ્લાના બી.આર.સી ભવન જાડેશ્વર ખાતે ભરૂચ તાલુકાના બારવાટિકા ભણાવતા શિક્ષકોની ત્રિ દિવસીય તાલીમનું આયોજન અધિકારી શ્રી માવાણી સાહેબ તથા ઇન્ચાર્જ બીઆરસી કોઓર્ડીનેટર દેવાભાઈ સાહેબ તથા મનિષાબેન સુતરીયા ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું તજજ્ઞ તરીકે ધનિઆવીવાલા સાજીદહુસેન જી… પંકજભાઈ પટેલ… તસનીમબેન ઠુંઠીવાલા દિપકભાઈ… મનિષાબેન સુતરીયા સેવા પ્રદાન કરી હતી સમગ્ર […]

ભરૂચ જિલ્લામાં આવતા 3 તાલુકાના 20 જેટલા ભાજપના આગેવાનો અને હોદ્દેદારોના રાજીનામા બિટીપીમાંથી આવેલા પ્રકાશ દેસાઈ અને ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા BJP ના પાયાના આગેવાનોની અવહેલના કરતા હોવાનું દુઃખ ઝઘડિયા MLA અને પ્રકાશ દેસાઈ જુના કાર્યકરોને દબાવવા BTP માંથી આવેલા લોકોનું સમર્થન કરતા હોવાનો આક્ષેપ. લોકસભાની ચૂંટણી પેહલા જ ભરૂચ […]

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલા યોગી એસ્ટેટના એક ગોડાઉનમાંથી રૂરલ પોલીસે 194 ડ્રમમાં ભરેલા મિક્સ સોલ્વન્ટનો જથ્થો કબજે કરી એક શખસની ધરપકડ કરી હતી. રૂપિયા 7.76 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અંકલેશ્વર રૂરલ પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જીતાલી ગામની સીમમાં આવેલા યોગી એસ્ટેટમાં પ્લોટ નંબર 23ના એક […]

ભરૂચ અને અંકલેશ્વરને જોડતાં નર્મદા મૈયા બ્રિજ પર ખાનગી ભારદારી વાહનો પર પ્રતિબંધ હોવા છતાં બસ દોડતી જોવા મળી હતી. જેનો જાગૃત કાર ચાલકે વીડિયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જે બસ ચાલક સામે ગુનો નોંધીને પોલીસે ભાવનગરના ખાનગી લક્ઝરી બસ ચાલકની ધરપકડ કરી હતી. ભરૂચ – અંકલેશ્વરને જોડતા […]

ભરૂચની એક યુવતિના કોસંબા ખાતે લગ્ન થયાં હતાં. દરમિયાનમાં તેને પુત્રીને જન્મ આપ્યાં બાદથી તેના પતિ તેમજ સાસુ-સસરા દ્વારા તેને શારીરિક માનસિક ત્રાસ આપતાં આખરે કંટાળી પિયરે જતી રહી હતી. ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતી યુવતીન લ્ગન 2021માં કોસંબા ખાતે રહેતાં શાકીર ઇદ્રીશ શાહ સાથે થયાં હતાં. લગ્નના […]

વડોદરાના માલસર અને ભરૂચના ઝઘડિયાના અશા ગામ વચ્ચે નર્મદા નદી ઉપર રૂપિયા 233 કરોડના ખર્ચે નિર્માણ પામેલા 3.5 કિલોમીટર લાંબા બ્રિજનાં આકાશી દૃશ્યો સામે આવ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બ્રિજના લોકાર્પણ માટે તંત્રએ PMOમાં તારીખ માગી છે.ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના અશા અને વડોદરાના માલસર ગામની વચ્ચે નર્મદા નદી પર […]

વાલિયા તાલુકાના પીઠોર ગામની સીમમાં ખેતરમાં કામ કરતી મહિલા કામદાર ઉપર જીવંત વીજ વાયર તૂટી પડતા તેણીનું કરંટ લાગતા ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું.વાલિયા તાલુકાના પીઠોર ગામના ટેકરી ફળિયામાં રહેતા 50 વર્ષીય કમળાબેન વિનુભાઈ વસાવા ગતરોજ સવારમાં ગામની સીમમાં આવેલ જશવંતભાઈ વાલજી પાંડવના ખેતરે મજુરી કામ માટે ગયા હતા […]

ભરૂચ એલસીબીની ટીમે વાગરાની વિલાયત જીઆઇડીસીમાં આવેલી એક દુકાનમાં ચાલતું ગેસ રીફિલીંગનું કૌભાંડ ઝડપી પાડી કુલ 1.09 લાખના ગેસના નાના-મોટા બોટલો તેમજ એક ટેમ્પો સહિત 4.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઉપરાંત બે આરોપીને ઝડપી પાડ્યાં હતાં. વાગરા તાલુકામાં આવેલી વિલાયત જીઆઇડીસી ચોકડી પાસેની એક કરિયાણાની દુકાનમાં ચોક્કસ બાતમીના આાધારે […]

Breaking News