પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન પહેલા ચાર પ્રમુખો બિનહરીફ… પ્રદેશ અધ્યક્ષ તરીકે ફરી લાભુભાઈ કાત્રોડીયા બિનહરીફ જાહેર… મહિલા વિંગ ના પ્રમુખ તરીકે સમીમ પટેલ બિનહરીફ… પ્રદેશ પ્રભારી તરીકે ગીરવાન સિંહ સરવૈયા બિનહરીફ…. આઈ. ટી. સેલ. ના પ્રદેશ અધ્યક્ષ તરીકે સમીર બાવાણી બિનહરીફ…. 30 જિલ્લા ના મતદારો એ સર્વાનુમતે ચાર પ્રમુખો […]

જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી સંદીપસીંગ ઇન્સ્પેક્શન માટે આવી પહોંચ્યા ભરૂચ એસ.પી ડોક્ટર લીના પાટીલ તેમજ જંબુસર ડિ.વાય એસ પી ચૌધરી દ્વારા આઈ જી નું કચેરી ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું જંબુસર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રેન્જ આઈ.જી નું પરેડ દ્વારા સલામી આપી સ્વાગત કરવામાં આવ્યું […]

ઈન્સ્ટાગ્રામના માધ્યમથી યુવક સાથે સગીરા સંપર્કમાં આવતા બંને રફુચક્કર…નબીપુર પોલીસે બંનેને શોધી કાઢ્યા… સગીરા યુવકના ઘરમાંથી મળી આવી પોલીસે અપહરણ, બળાત્કાર અને પોક્સો એકટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી… સોશિયલ મીડિયાના જમાનામાં શિક્ષણ મેળવવાની જગ્યાએ વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી યુવકોના પરિચયમાં આવતા ભાગી જવાના કિસ્સા સામે આવતા હોય […]

ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ જાણે રાજ્યની સરકારી બસો માટે એક્સિડન્ટ ડેસ્ટિનેશન બની રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં જ બ્રિજ પર 8 સરકારી બસોના અકસ્માત સર્જાયા છે. ગુરૂવારે મોડી રાતે વધુ બે બસો અકસ્માતગ્રસ્ત બની હતી.નર્મદા મૈયા બ્રિજ ઉપર હાલમાં જ સરકારી એસ.ટી. બસોને અવરજવર માટે પરવાનગી અપાઈ હતી. જોકે જ્યારથી […]

વાવાઝોડાથી 36 વીજથાંભલા, 5 વૃક્ષો ધરાશાયી બિપરજોય વાવાઝોડાના કારણે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી વહીવટીતંત્ર દોડધામ કરી રહયું હતું. દરિયા કિનારે 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના હોવાથી બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવાયું હતું. ગુરૂવારે સાંજે વાવાઝોડું કચ્છની ધરતીની નજીક પહોંચતાની સાથે ભરૂચના દરિયામાં પણ કરંટ જોવા મળ્યો હતો […]

ઓચિંતા લાગેલી આગમાં બે કાર બળીને ખાખ:અંકલેશ્વરના વાલીયા ચોકડી ઉપર રાત્રિના સમયે આગ લાગતા દોડધામ; આગમાં પક્ષીઓ પણ ચપેટમાં આવતાં ઇજાગ્રસ્ત બન્યા અંકલેશ્વરના વાલીયા રોડ ઉપર આવેલા રવીરત્ન મોટર્સના સર્વિસ સેન્ટરમાં ગતરોજ રાત્રીના આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે કર્મચારીઓમાં અફરા તફરીનો માહોલ છવાઈ ગયો હતો. બનાવની […]

ભરૂચના દરિયા કાંઠે આવેલા ગામોની સ્થિતિ કફોડી બની ભરૂચના દરિયા કિનારે બિપોરજોય વાવાઝોડાની વિપરીત અસર થઈ ગઈ છે. સરેરાશ 51 કિમીની ઝડપે તુફાની વાયરા સાથે દરિયો પણ તોફાની બન્યો હતો. વાવાઝોડાની અસરને પગલે પ્રતિ કલાકે 51 કિલોમીટરની ઝડપે કાંઠા વિસ્તારોમાં પવન ફૂંકાતા નર્મદા નદીમાં પણ તેની અસર જોવા મળી હતી. […]

આજ રોજ જુનાગઢ જીલ્લા ખાતે મુસ્લિમ એકતા મંચ,ગુજરાતના અધ્યક્ષ ઈમ્તિયાઝભાઈ પઠાણ અને તેમની ટીમ દ્વારા ૩૧ દિકરીઓના પ્રથમ જશ્ને સમુહ શાદી સમારોહનું આયોજન કરવામાં આવેલ જેમાં આ સમુહ શાદી સમારોહના અધ્યક્ષ સ્થાને જાણીતા સમાજ સેવક અને કેળવણીકાર ભારત સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હિરબાઈબેન લોબી તથા સમારોહમાં ખાસ ઉપસ્થિત મુખ્ય […]

કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ 2023-24 અંતર્ગત નગર શિક્ષણ સમિતિ સંચાલિત ભરૂચની છીપવાડ- 14.27.40 કતોપોર – 18 શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ માનનીય મુખ્યમંત્રીશ્રી કાર્યાલયના ઉપસચિવ માનનીય રુજીતાબહેન કે. ત્રિવેદી મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા અને એમના અધ્યક્ષ સ્થાને સુંદર મજાનો કાર્યક્રમ યોજાયો હતો… જેમાં આંગણવાડી બાલવાટિકા અને […]

દહેજમાં ગટરમાં ઉતરેલા ત્રણ મજુરોના મોત માટે ઉપસરપંચનો પણ ફરજમોકુફીનો હુકમ બજાવાયો દહેજમાં ગટર સાફ કરવા ગટરમાં ઉતારેલા ત્રણ મજુરોના મોત માટે જીલ્લા વિકાસ અધિકારીએ મહીલા ઉપસરપંચને પણ સમાનપણે જવાબદાર ઠેરવી તેમના પર ફરજમોકુફીનો હુકમ બજાવ્યો છે. એટલું જ નહીં, ઉપસરપંચ સરકારના નિતીનિયમો પાળવામાં અને રીતે પોતાની પ્રાથમિક ફરજો બજાવવામાં […]

Breaking News

error: Content is protected !!