અંક્લેશ્વરની જયમીત રિયાલીટી કંપનીમાં સાઇડ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતો ઋષિકેશ રામરાજ 1.50 લાખ રૂપિયા બેન્કમાં જમા કરવા આપ્યાં હતાં. તેઓ બીઓબી બેન્કમાં ગયાં ત્યાં બે શખ્સોએ તેની પાસે આવી તેમને બે લાખ ભરવાના હોઇ સ્લિપ ભરી આપવા કહેતાં તેઓએ બેન્કની બહાર નિકળી તેમનું ફોર્મ ભરી રહ્યાં હતાં. ત્યારે તેમને ભોળવી […]
ભરૂચ નગર પાલિકા ખાતે સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી, ભરૂચ પાલિકા શાસકોએ અગાઉની સામાન્ય સભામાં પાણી, લાઈટ અને સફાઈ વેરો વધારવા સૂચિત વેરા વધારા દરખાસ્ત કરી હતી. એક મહિના સુધી શહેરીજનોની વાંધા અરજીઓ મેળવાઈ હતી.સૂચિત વેરા સામે 3000 લોકોએ વાંધા અરજીઓ […]
દહેજ પોલીસ મથકની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, જોલવા ગામ પાસેે રિલાયન્સ પેટ્રોલપંપની બાજુમાં લુવારા ગામનો નિકુલ ચુડાસમા તેમજ હરેશ આહિર અર્ટીગા કારમાં દારૂ ભરી લાવી વેચાણ માટે આવે છે. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દરોડો પાડયો હતો.કારને રોકી તલાશી લેતાં તેમાં ડ્રાઇવર સીટ પર પોલીસ કોન્સ્ટેબલ મરીન […]
સંઘના સભ્યો અને પરિવારજનો માટે મેડિકલ ટ્રીટમેન્ટ અને ઓપરેશનમાં ૨૦ ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરાઈભરૂચ,તા.૯ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા જીલ્લાના પત્રકાર તેમજ પરિવારો માટે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ભરૂચની એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમાં સેન્ટરમાં યોજાયેલ કેમ્પમાં ૮૦ જેટલા લોકોએ લાભ લીધો હતો.છેલ્લા કેટલાક સમયથી હૃદય રોગના કેસોમાં […]
ભરૂચ જિલ્લા સહિત આંતરરાજ્ય વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા મધ્ય પ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર સહિત બે આરોપીની અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.સુરત એલસીબીનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન સુરત શહેર, ઉમરા, મહિધરપુરા, અડાજણ અને પુણા સહિત 10 જેટલા વાહનચોરી અને […]
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પોલીસ મથકના અપહરણ વીથ આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં સંડોવાયેલ મહિલાને ભરૂચ LCBએ ભરૂચ ખાતેથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ જિલ્લાના વિવિધ ગુનામાં નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા અપાયેલ સૂચનાન પગલે ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અલગ અલગ […]
અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામના ગોલ્ડન ટાઉનશીપમાં સલીમની ચાલમાં જુગાર રમતા નવ આરોપીને LCB પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા કલમ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ LCBએ જુગારના કેસો શોધી કાઢવા અલગ અલગ ટીમો બનાવી હતી. જેમાં LCB પીએસઆઇ એ.એસ. ચૌહાણ ભરૂચની […]
અંકલેશ્વરના સારંગપુરથી ગુમ થયેલા બે બાળકો પ્રતિન ચોકડી પરથી મળી આવ્યા હતા. તે બંને બાળકોને શહેર બી-ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં તેના પરિવાર સાથે મિલન કરાવી આપ્યું હતું. સારંગપુરના જ બે અલગ અલગ વિસ્તારમાંથી બાળક ગુમ થયા હતા. બંને બાળકો રખડતા ભટકતા પ્રતિન ચોકડી પર પહોંચી ગયા હતા. અંકલેશ્વર પ્રતિન ચોકડી […]
સાઉથ આફ્રિકાના જાંબિયામાં માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં મૂળ ભરૂચના જંબુસરના કાવીના યુવાનનું મોત થયું હતું. જેથી વતનમાં શોકનું મોજુ ફરી ગયું છે.મૂળ જંબુસર તાલુકાના કાવી ગામના અને હાલ પાલેજ રહેતા સલમાન બશિર પઠાણ વર્ષ 2021- 22 માં વર્ક પરમીટ ઉપર દક્ષિણ આફ્રિકા ગયા હતા. રોજગારી માટે ગયેલા સલમાન […]
ભરૂચ એલસીબીના પી.આઈ.ઉત્સવ બારોટના માર્ગ દર્શન હેઠળ વોન્ટેડ અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પી.એસ.આઈ. એ.એસ.ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાંત શંકરભાઈ પટેલ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં નાસ્તો ફરતો કુખ્યાત બુટલેગર જીગ્નેશ ઉર્ફે જીગો કીરીટભાઇ પરીખ અને રાજેન્દ્ર હીરાભાઇ મિસ્ત્રી […]