*કારકિર્દી માટે અનેકક્ષેત્રોમાં નવી રોજગારીની તકોનું નિર્માણ થઇ રહ્યું છેઃ નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઈ પટેલ —– તજજ્ઞ વકતાઓએ આપ્યું ઉપયોગી માર્ગદર્શનઃ——- ભરૂચઃ સોમવાર- ‘નવી દિશા-નવું ફલક’શિક્ષણ વિભાગ દ્વારા માર્ગદર્શિત અને જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે કારકિર્દીની યોગ્ય પસંદગી કરી શકે તે […]

ભાવનગરમાં રાજયકક્ષાની અંડર 14 કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં બહેનોની 8 અને ભાઈઓની 6 ટીમોએ ભાગ લીધો હતો. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉપક્રમે જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ભાવનગર ગ્રામ્ય અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર સંચાલિત રાજ્યકક્ષાની અંડર 14 કબડ્ડી સ્પર્ધામાં બહેનોમાં ગીર […]

અંકલેશ્વરના સિનિયર સિટીઝનને વિજ કંપની ઉપર ખામીયુક્ત મીટર માટે દાવો કર્યો, 9 વર્ષે ગ્રાહક તકરાર નિવારણ આયોગ તરફથી મળ્યો ન્યાય અંકલેશ્વરના એક વરિષ્ઠ નાગરિકે દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) પર ખામીયુક્ત મીટર માટે દાવો કર્યો હતો, તેમણે 9 વર્ષો સુધી આ બાબતે લડી ગ્રાહક તકરાર નિવારણ આયોગ (CDRC)તરફથી ન્યાય […]

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં ગઈકાલે આઇપીએલની ફાઈનલ મેચ રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી આ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમનો ભવ્ય વીજય થયો હતો. ગુજરાતની ટીમની જીતમાં તમામ ગુજરાતીઓએ પણ ખુશી અનુભવી રહ્યા છે. આ જ જીત અને ખુશીના માહોલમાં લોકોને ફસાવવા માટે સાયબર માફિયાઓએ પોતાની જાળ બિછાવી […]

સુરત ખાતે તાજેતરમાં આર.ટી.આઇ એક્ટિવિસ્ટનું સંમેલન યોજાયું હતું જેમાં બહોળા પ્રમાણમાં સમગ્ર ગુજરાતના આર.ટી.આઇ કાર્યકરો એ ભેગા થયા હતા અને જેમાં સર્વાનુમતે ૧૬ જેટલા ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા જે તમામ જિલ્લામાં કલેકટર સમક્ષ રજુ કરાયા છે.સુરતના આ સંમેલનમાં ભરૂચ ખાતેથી પણ આર.ટી.આઇ એક્ટિવિસ્ટ ભાગ લેવા માટે ગયા હોય તેઓએ […]

ભરૂચમાં જિલ્લામાં સમસ્ત માછીમાર સમાજ અને સ્થાનિક લોક અધિકાર મંચ દ્વારા સોમવારે વેજલપુર બંબાખાનથી કલેક્ટર કચેરી સુધી 5 કિમી લાંબી સ્થાનિક લોક અધિકાર યાત્રા કાઢી હતી. સ્થાનિક અધિકાર મંચે વિવિધ 7 મુદ્દે CMને સંબોધતું ચાંદીનું આવેદનપત્ર કલેક્ટરને પાઠવ્યું હતું.ભરૂચ જિલ્લામાં બે કાંઠે નર્મદા નદી બારેમાસ વહેતી રહે છે. ત્યારે ભાડભુત […]

નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ખાતે ફરવા આવેલા ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યના કરજણ નદીમાં ડૂબી જતાં મોત થયા છે, જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંડણ ગામ ખાતે કુદરતી સૌંદર્ય નિહાળવા અને નદીમાં નાહવા માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના પ્રવાસીઓ […]

ઝઘડિયા તાલુકાના મહુવાડા ગામેથી ભરૂચ જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.1.48 લાખની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી પીએસઆઇ જે.એન.ભરવાડ ટીમ સાથે જ તા.22મીના રોજ ઉમલ્લા પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ઝઘડિયા તાલુકાના […]

Breaking News

error: Content is protected !!