ભરૂચ જિલ્લાના દયાદરા સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશૂરા પર્વની ઉજવણી કરાઇ હતી. ૧૪૪૫ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત સૈયદ ઇમામ હુસેન, હજરત સૈયદ ઇમામ હસન અને તેઓના ૭૨ જાંબાઝ સાથીઓ અસત્ય સામે શીશ ન જુકાવી સત્ય માટે સતત દસ […]
Month: July 2023
ઝઘડિયા તાલુકાના એક ગામમાં રહેતી એક 16 વર્ષીય સગીરા પર બનેવીએ બળાત્કાર ગુજારતા પોલીસે પોક્સો એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.ઝઘડિયા તાલુકાના એક ગામની 16 વર્ષીય સગીરા ધોરણ-12 અભ્યાસ કરે છે જે ગત તારીખ-8મી જુલાઈના રોજ નેત્રંગ તાલુકામાં રહેતો તેણીનો બનેવી તેને શાળાએ મુકવા માટે જઈ […]
ભરૂચ SOG પોલીસે વાલીયા ચોકડી આશિર્વાદ હોટલ પાસે બોલેરો પીકઅપ ગાડીમાંથી શંકાસ્પદ PREGABALIN કેમીકલ પાઉડર ઝડપી પાડ્યો હતો. પોલીસે ગાડી જોડે હાજર બે ઇસમોને પણ પકડી કુલ રૂ. 8.70 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ભરૂચ SOG પીઆઈ એ.એ.ચૌધરી અને PSI આર.એલ.ખટાણા પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર વિસ્તારમા પેટ્રોલિંગમાં […]
ભરૂચ શહેરના મકેરી ફળિયામાં જર્જરિત મકાનની દીવાલ ધરાશાયીની ઘટના સામે આવી હતી. જે સમગ્ર ઘટના બાજુમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ છે. દીવાલ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલા વાહનોમાં નુકસાન થયું હતું. જોકે, કોઈ જાનહાની થઈ ન હતી. જેથી તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.ભરૂચ શહેરમાં ચોમાસું શરુ થતા […]
ભરૂચના થામ ગામેથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કવોર્ડ 7 મહિનાથી વોન્ટેડ અપહરણકારને ઝડપી પાડ્યો હતો, તેમજ આરોપીના કબજામાંથી અપહ્યુત બાલિકાને છોડાવી હતી.ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલની સીધી સુચના મુજબ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસ ઇન્સ્પેકટર એન.એસ.વસાવાએ ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધી રહ્યા હતા. AHTU પોલીસ […]
ઝઘડિયા તેમજ રાજપીપળા વિસ્તારની સાથે સાથે શુક્લતીર્થ નિકોરા વિસ્તારના કેળાંની ગુણવત્તા અને ક્વોલિટીની માંગ ઘણી રહે છે. ચાલુ સાલે કેળાંનું ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે અને ભાવ પણ સારા મળી રહ્યા છે. કેટલાક ખેડૂતોને તો 300 થી 350 માં પણ કટીંગ થતાં પોષણક્ષમ ભાવ કરતાં પણ વધુ ભાવ મળતા […]
ચોમાસાની મોસમ જ્યાં શહેરી વિસ્તારો અને કેટલાક લોકો માટે ખુશનુમા બની જાય છે ત્યાં હજારો લાખો લોકો માટે અત્યંત પીડાદાયક પણ બની રહે છે. વાત છે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સારિંગ ગામની. જ્યાં છેલ્લા 50વર્ષથી ચોમાસાની ઋતુ ગ્રામજનો માટે આફત લઈ ને આવે છે. સ્મશાનના અભાવે ગ્રામજનોને ધસમસતા પાણીમાં અંતિમવિધિ […]
રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના તલકીન જમીનદાર તથા સેક્રેટરી સંતોષ સિંહ ના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ સબજેલની મહિલા કેદીઓ માટે સેનેટરી પેડ વિતરણ સાથે માસિક આરોગ્ય અને સ્વચ્છતા તથા સ્તન કેન્સર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જાગૃતિ સત્રમાં ભરૂચની […]
અંકલેશ્વર પ્રાંતકચેરી ખાતે મોહરમ પર્વને અનુલક્ષીને SDM અને DYSPની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જેમાં તાજિયા કમિટીના સભ્યો સાથે તાજીયા રૂટના કામોના મુદ્દે સૂચનો કરી વહેલી તકે નિવારણ લાવવા રજૂઆત કરાઈ હતી.અંકલેશ્વરની પ્રાંતકચેરી ખાતે SDM નીતિશા માથુર અને DYSP ચિરાગ દેસાઈની અધ્યક્ષતામાં મોહરમ પર્વ અનુલક્ષીને બેઠક યોજવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર […]
અંકલેશ્વર નગરપાલિકાના કોર્પોરેટરે પોતાનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમના વિસ્તારનો માર્ગ બનાવવા માટે અનેક વખતે રજૂઆતો કરી હોવા છતાંય માર્ગ નહિં બનતા જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસ ઉજવી પાલિકા સામે વિરોધ નોધાવ્યો હતો.અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલો જાહેરમાર્ગ ખાડાઓના કારણે બિસ્માર બન્યો […]