ભરૂચ તાલુકાના મૂળ હિંગ્લોટ ગામના અને હાલ ઇંગ્લેન્ડ સ્થાયી થયેલા યાકુબ કંડકટરના 11 વર્ષીય સુપુત્ર મોહમ્મદ મુબારકની લેંક્રશાયર કાઉન્ટી ક્રિકેટ ટીમમાં બોલર તરીકે સિલેક્શન થતા હિંગલોટના ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે.મોહમ્મદ મુબારકની લેનકેશાયર કાઉન્ટી ટીમમાં પસંદગીથી હિંગ્લોટના ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. હાલમાં જ હિંગ્લોટ ગામનો જ યુવક […]

અંકલેશ્વર શહેર પોલીસ મથક સ્ટાફ શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંકલેશ્વર સ્ટેશન વિસ્તાર માંથી નંબર વગરની એકટીવા લઈને આવતા એક યુવકને રોકીને તેની પૂછપરછ કરતા તે મૂળ અમદાવાદ બાપુનગર અને હાલ અંદાડા ગામના છાપરા પાટિયા પાસે રહેતા અજય પટણી હોવાનું જણાવ્યું હતું પોલીસે એક્ટિવાના દસ્તાવેજ માંગતા […]

નેત્રંગના કુપ ગામ જંગલમાંથી મળી આવેલા ઈજાગ્રસ્ત બાળ કપિરાજને નેત્રંગ વનવિભાગના કર્મીએ તેની સારવાર કરી ત્રણ મહિના પછી સાજું કરી જીવતદાન આપ્યું હતું. 90 દિવસ સારવાર કરતાં બંને વચ્ચે જાણે મિત્રતા બની ગઈ હતી.નેત્રંગ વનવિભાગની ટીમ ત્રણ મહિના પૂર્વે કુપના જંગલમાં રાઉન્ડમાં હતી. તે અરસામાં જંગલમાં ફરતા-ફરતા એક 12 મહિનાનું […]

સમગ્ર રાજ્ય સહિત ભરૂચ જિલ્લામાં પણ ગુલાબ વાવાઝોડાને પગલે ધોધમાર વરસાડ પડ્યો છે. જિલ્લામાં 14 કલાકમાં જ મૌસમના 12% વરસાદ પડતાં જનજીવન ઠપ થયું છે. સૌથી વધુ ભરૂચમાં 7 ઇંચ અને હાંસોટમાં 6.5 વરસાદ ખાબક્યો છે, તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, […]

જંબુસર શહેરમાં તસ્કરોનો તરખાટ, એક જ દિવસમાં 4 મકાનોના તાળા તોડ્યા, રૂ. 2.34 લાખની ચોરી કરી ફરારભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પોલીસને પડકાર આપતા હોય તેમ તસ્કરો સક્રિય બન્યા છે. શહેરમાં એક જ દિવસમાં 4 બંધ મકાનોના તાળા તૂટ્યા હતા. જેમાં બે મકાનોમાં તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બંને જગ્યાએ મળી […]

ભરૂચના ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંટાઇ આવતાં ધારાસભ્ય દુષ્યંત પટેલના રાજકીય કદમાં વધારો થયો છે. નવા મંત્રીમંડળમાં દુષ્યંત પટેલને સ્થાન મળવાની પ્રબળ સંભાવનાઓ હતી. જોકે, તેમની કાર્યક્ષમતાને ધ્યાને રાખી હવે તેમને વિધાનસભામાં નાયબ દંડક બનાવવામાં આવ્યાં છે.ભરૂચ શહેર તથા જિલ્લામાં આગવું વ્યકતિત્વ અને નામના મેળવનારાઓની વાત કરવામાં આવે તો તેમાં […]

.. ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ ભરૂચ જિલ્લા કલકેટર કચેરીના સભાખંડમાં ઇન્ચાર્જ કલકેટરશ્રી યોગેશભાઈ ચૌદરીની અધ્યક્ષતામાં પ્લાસ્ટિક વેસ્ટ અને સ્વચ્છ ભારત અંતર્ગત પ્રાંત અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટના નવા કાયદા ૨૦૧૬માં ભારત સરકાર દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેમાં ૫૦ માઇક્રોનની પ્લાસ્ટિકની […]

ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર જામી છે, ક્યાંક છૂટો છવાયો તો ક્યાંક ધોધમાર વરસાદી માહોલના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઇકાલથી આજ સવાર સુધી કુલ 73 મી.મી. વરસાદ ખાબકયો હતો. જિલ્લાના ૯ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદી માહોલ રહેતા ધરતી પુત્રો સહિત લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. […]

આ કાર્યક્રમ માં રાષ્ટ્રીય પ્રમુખ અને સર્કલ સેક્રેટરી ગુજરાતશ્રી ચિરાગ રાજવંશ ની ઉપસ્થીતી માં અને સેક્રેટરી જનરલ દિલ્હી CHQ શ્રી એમ કે આહીરવાર ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયું.તેમાં પોસ્ટલ વિભાગમાં કામ કરતા દરેક કેડર ના કર્મચારીઓને થતા વહીવટી અન્યાય બાબતે…ચર્ચા થઈ અને આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવી અને અન્યાય […]

હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે ભરૂચમાં ભાદરવો ભરપૂર બનતા ગુરૂવારે માત્ર 50 મિનિટમાં જ 2 ઇંચ વરસાદ ખાબકી જતા જોતજોતામાં સર્વત્ર જળ બંબોળ કરી દીધું હતું. ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે ભરૂચ શહેરમાં ભારે વરસાદ વરસી પડતા સેવાશ્રમ, શક્તિનાથ ગરનાળુ, પાંચબત્તી, કસક ગરનાળા, ધોળીકોઈ, […]

Breaking News

error: Content is protected !!