મે. પોલિસ કમિશનર શ્રી અનુપમસીંહ ગેહલોત સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી કે. એન. ડામોર સાહેબ, સેકટર-૨, સુરત શહેર તથા અધિક પો.કમિ. શ્રી આર. પી. બારોટ સાહેબ, ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ. શ્રી બી. એમ. ચૌધરી સાહેબ, કે-ડીવીઝન સુરત શહેર નાઓએ રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર […]

જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસ ઓ જી‌ ટીમે મોપેડની ડિકીમા ગાંજો લઇ પસાર થઇ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, મોપેડ સહિત રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી […]

બુલેટોના મોડીફાઇડ સાયલન્સર કઢાવી, સાયલન્સને એફ.એસ.એલ. માં તપાસણી અર્થે મોકલવાની તજવીજ કરતી ટ્રાફિક શાખા-પશ્વિમ પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં અમુક બુલેટ/બાઇક ચાલકો દ્વારા તેઓના બુલેટ/બાઇકમાં નિયમ વિરુધ્ધ મોડીફાઇડ સાયલન્સર ફીટ કરાવી, જાહેર રોડ રસ્તા પર આવા બુલેટો દ્વારા ફટાકડા ફોડી, તિવ્ર ઘોંઘાટ કરી, ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે, જે તિવ્ર ઘોંઘાટથી […]

સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી તેમજ આગામી તા.૩૧મી ડીસેમ્બર અનુસંધાને પ્રોહીની હેરાફેરી કરતા ઇસમોન ઝડપી પાડવા માટે વાહન ચેકીંગ તથા વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં […]

તેમજ ભરૂચ,સુરત,વલસાડ,પાટણ,પાટણ અમદાવાદ, ખેડા જેવા અલગ અલવ જગ્યાએનો ચોરીનો ભેદ ઉકેલાયો.. ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં જૈન દેરાસરો/દાદા ભગવાન મંદિર તથા અન્ય મંદિરોમાં થયેલ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રાજસ્થાન રાજયની “ગરાસીયા ગેંગ”ના સાગરીતોને ઝડપી પાડી મંદિર ચોરીના ૦૮ ગુનાઓ ડીટેકટ કરતી લોકલ ક્રાઇમ બ્રાંન્ચ, વડોદરા ગ્રામ્ય સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક,વડોદરા […]

ઉપરોક્ત સગીરા સાથે આરોપીઓ દ્વારા ગેંગરેપનો ગંભીર પ્રકારનો ગુનો આચરી મોબાઇલ ફોનની લુંટ કરવાનો અનડીટેકટ ગંભીર પ્રકારનો ગુનો હોય જેથી વડોદરા ગ્રામ્ય એલ.સી.બી. તથા એસ.ઓ.જી પોલીસ સાથે મળી આ ગુનામાં સંડોવાયેલ આરોપીઓને લુંટ કરી લઇ ગયેલ તેમજ ગુનામાં ઉપયોગ કરેલ મો.સા. સહીતનો મુદ્દામાલ સત્વરે શોધી કાઢવા અંગેની સુચના માનનીય પોલીસ […]

સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ […]

ભ્રસ્ટાચાર નો રેલો PF ઓફિસ સુધી પોહ્ચ્યો..! Pf ના નિયમો હોય કે મિનિમમ વેતન ની કડકડ અમલવારી કે પછી ESIC, ખાલી કાગળ પરજ મોટા ભાગની કમ્પની ઓ અને બિલ્ડરો નિયમો નું પાલન નકરતા કામદારો સુવિધાથી વંચિત..! ( આકસ્મિક મૃત્યુ થાય ત્યારે 10 થી 5 લાખ રૂપિયા પરિવાર ને આપી મામલો […]

પાલેજ ને.હા.નં.૪૮ ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ એમ.જી.વી.સી.એલ. નાં જુનિયર એન્જીનીયરે ૧૦,૦૦૦/ની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વડોદરા જીલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વિજ કનેકશન મેળવવા સબ ડિવિઝન કરજણ-૨ ખાતે અરજી […]

વડોદરા વિભાગ તેમજ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય, નાઓ આગામી ગણપતિ ઉત્સવ દરમ્યાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ અલગ જગ્યાઓએ જરૂરી વાહન ચેકીંગ કરવા તથા વધુ માં વધુ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવા માટે નાકાબંધી/વોચ રાખી કોઇ અસામાજીક પ્રવૃતી જણાઇ આવે તો કાયદેસરની કાર્યવાહી કરવા તમામ અધિકારીક્ષ્રીઓને જરૂરી […]

Breaking News

error: Content is protected !!