દાહોદ જિલ્લાના એક તાલુકામાં પ્રાથમિક શાળામાં બાળકી ની હત્યા ને લઈને બાળકી ના પીડીત પરિવાર ને સાંત્વના આપવા ગામમાં નેતાઓનો મેળાવડો જોવા મળે છે ત્યારે આજે ગુજરાત સરકાર નાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોર અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર અને લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર દ્રારા બાળકી ના પીડીત પરિવાર ની મુલાકાત […]

રાજવી પરિવાર ના યુવરાજ સાહેબ ની હાજરી, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્યો,જિલ્લા પ્રમુખો,મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર.. સમાજ શ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ, સંસ્થાના વડાઓ ની હાજરી પત્રકારોના ઉત્સાહ માં વધારો.. 11 જેટલા વિશિષ્ઠ વ્યક્તિઓ ના સન્માન પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન માં.. પત્રકારો ને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નો ને વાચા આપતું ગુજરાત […]

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના સંયુક્ત ઉપક્રમે સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક શાળા વેજલપુર 15 માં રાખવામાં આવ્યું હતું. જેમાં નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી અશોક સાહેબ બારોટ પ્રવચનમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અંગે બાળપણથી જ રસ રૂચી હોવી જોઈએ. […]

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં હેમલતાબેન ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ કે. એમ. ચોકસી કોસંબા – સુરતના સંયુક્ત સહયોગથી શાળામાં અને આંગણવાડીમાં અભ્યાસ કરતાં તમામ બાળકોને યુનિફોર્મ તેમજ બૂટ મોજાની સાથે દરેક બાળકોને પૌષ્ટિક બિસ્કિટનું પણ દાતાશ્રી દ્વારા સહાય પૂરી પાડવામાં આવી હતી.પ્રાસંગિક ઉદબોધન શાળાના આચાર્ય નિલેશકુમાર ડી. સોલંકીએ કર્યુ હતું. પધારેલ […]

હાલમાં વડોદરા ગ્રામ્ય જિલ્લા સહિત સમગ્ર રાજયમાં ગણપતિ મહોત્સવ તેમજ ઈદે મિલાદ ના તહેવાર ચાલી રહયો હોય તથા આગામી દિવસોમાં ગણપતિ વિસર્જન તેમજ ઇદે મિલાદના તહેવારો આવનાર હોય નાગરિકો ને શાંતી અને સલામતી સાથે હર્ષો ઉલ્લાસથી ઉજવણી કરી શકે તે માટે વડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્રારા સંપુર્ણ આયોજન સાથે પુરતી […]

ભ્રસ્ટાચાર નો રેલો PF ઓફિસ સુધી પોહ્ચ્યો..! Pf ના નિયમો હોય કે મિનિમમ વેતન ની કડકડ અમલવારી કે પછી ESIC, ખાલી કાગળ પરજ મોટા ભાગની કમ્પની ઓ અને બિલ્ડરો નિયમો નું પાલન નકરતા કામદારો સુવિધાથી વંચિત..! ( આકસ્મિક મૃત્યુ થાય ત્યારે 10 થી 5 લાખ રૂપિયા પરિવાર ને આપી મામલો […]

શિનોર તાલુકામાં એક ગામમાં ૩૧/૦૮/૦૨૪ ના રોજ આઘેડ મહિલા ગુમ થયેલ હોવાથી ચકચાર મચી જવા પામી હતી જેની નામ જોગ ફરિયાદ ૪/૦૯/૨૪ ના રોજ શિનોર પોલીસ મથકમાં થયેલ હતી જેઓની લાશ તા.૦૪/૦૯/૨૪ ના રોજ ડીકંમપોઝ હાલતમાં એક ગામની સીમમાં પટાણ વગામાં કોતર ઝાડી ઝાંખરામાં આવેલ સાગના ઝાડ સાથે ગળાના ભાગે […]

SMCP સંસ્કાર વિદ્યા ભવનની ખો ખો ટીમોએ 6ઠ્ઠી સપ્ટેમ્બર 2024 થી 8મી સપ્ટેમ્બર 2024 દરમિયાન યોજાયેલી પ્રાદેશિક કક્ષાની ખો ખો ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટમાં રાજસ્થાન, ગુજરાત, દમણ અને દાદર અને નગર હવેલીની ઘણી શાળાઓએ ભાગ લીધો હતો. અંડર-14 બોયઝ, અંડર-17 બોયઝ અને અંડર-17 ગર્લ્સ કેટેગરીમાં સ્પર્ધા કરે છે. […]

વડોદરાનું ગૌરવ, ગુજરાતનું ગૌરવ…. તાલીમાર્થીઓની શ્રેષ્ઠ અને સોનેરી કારકિર્દી માટે છેલ્લા ૧૨ વર્ષથી સમર્પિત છે શ્રીમતી દર્શનાબેન કડિયા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયના ૧૬ શિક્ષકો પૈકી ગુજરાતના એકમાત્ર શિક્ષકને મળ્યો આ પ્રતિષ્ઠિત એવોર્ડવડોદરા, તા.૦૬ સપ્ટેમ્બર, ૨૦૨૪ શુક્રવાર એટલે કે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે સમગ્ર દેશમાંથી કૌશલ્ય […]

Breaking News

error: Content is protected !!