ગઝલલેખન માટે ગુજરાતભર માં જાણીતા મૂળ બહાદરપુર ગામ ના વતની અને સિનિયર સિટીઝન ગ્રુપ કેનેડા દ્વારા પાંગરતીપ્રતિમા એવોર્ડ થી સન્માનિત‘બેબસ’ બહાદરપુરી, (અનવર વોરા) નો આજે ૩૦ જુલાઈ ના રોજ જન્મ દિવસ છે, તેઓ લેખનનો ઊંડો શોખ ધરાવે છે. ગીત, ગઝલ અને સ્ક્રિપ્ટ રાઈટર તેમજ ગાયક તરીકે જાણીતા છે અને ‘બેબસ’ […]

અમદાવાદ :શહેરમાં દિનપ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે.ત્યારે લોકો નજીવા કારણે મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા એક પરિવાર ઉપર દેવું વધી જતા આર્થિક ભીંસ અને તાણ અનુભવતા તેમણે આત્મહત્યા કરવાનું વિચાર્યુ અને સાબરમતી રિવરફ્રન્ટ પાસે નદીમાં ઝંપલાવી સામુહિક આપઘાત કરવા નીકળી પડ્યા હતા.આ વાતની […]

માઇનોરિટી ડિપાર્ટમેન્ટ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી સાથે તથા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન અને 45 વર્ષથી સક્રિય રાજકારણમાં રહેલા M. I. Patel દ્વારા વલણ ગામ પંચાયતનાં નવ-નિયુક્ત સરપંચ અને સભ્યોની મુલાકાત લેવામાં આવી હતી. શ્રી Patelના આગમન પર ગામના આગેવાનો, સરપંચ તેમજ તમામ પંચાયત સભ્યો દ્વારા ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. વિઝીટ […]

પત્રકારો ના 12 પ્રશ્નો જીવરાજભાઈ ધારુકા ને સાથે રાખી પાટીલ સાહેબને રજૂ કર્યા.. પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડીયા અને નીતિન ઘેલાણી છેલ્લાં ચાર દિવસ થી દક્ષિણ ગુજરાત ના પ્રવાસે હતા, એ અરસા દરમિયાન સુરત ખાતે ઉધોગપતિ શ્રી જીવરાજભાઈ ધારુકા ને મળી અગાઉ થયેલી ચર્ચા,રજૂઆત ની ચર્ચા […]

ગુજરાતના એક આશાસ્પદ ખેલાડી અલ્પેશ પાટડિયાએ એશિયન આર્મ રેસલિંગ ચેમ્પિયનશિપ 2025 માં બ્રોન્ઝ મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યું છે. 3 મેથી નવી દિલ્હીમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં જાપાન, ઈરાન અને કઝાકિસ્તાન જેવા પાવરહાઉસ સહિત 21 એશિયન દેશોએ ભાગ લીધો હતો. 70 કિગ્રાથી ઓછી વજનના માસ્ટર પુરુષોની જમણા હાથની શ્રેણીમાં ભાગ […]

સાયબર ક્રાઇમ સંબંધિત મ્યુલ બેંક ખાતાઓ ખોલાવી સપ્લાય કરતા ઇસમોને પકડી બનતા ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સાયબર ક્રાઇમના મદદનીશ પોલીસ કમિશ્નર મયુરસિંહ રાજપુત સાહેબ નાઓની જરૂરી સૂચનાઓ મુજબ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન, વડોદરા શહેર દ્વારા ઉપરોક્ત બહાના હેઠળ લોકોને છેતરતા ઇસમને પકડી પાડવામાં આવેલ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ […]

Rotary Club of Bharuch Heritage દ્વારા આજે સવારે 10:30 વાગ્યે દલાલ સ્કૂલ ખાતે CCTV કેમેરા ઇન્સ્ટોલેશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શાળાના વિદ્યાર્થીઓની સલામતી વધારવી અને સંસ્થાની સતત દેખરેખ સુનિશ્ચિત કરવી રહ્યો હતો. આ કાર્યક્રમ Rotary Club of Bharuch Heritageના “સુરક્ષા અને શિક્ષણ” અભિયાનના ભાગરૂપે યોજાયો હતો, જેમાં સમાજમાં […]

ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી. તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી […]

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ને મળી લેખિત રજૂઆત ટીમ ભાવનગર દ્વારા કરવામાં આવી.. કોરોના સમયે બંધ કરાયેલ રેલવે કન્શેશન તેમજ ટોલ માફી ની માંગણી કરાઈ.. પત્રકાર એકતા પરિષદ એક માત્ર પત્રકારો નું સૌથી મોટું સંગઠન કે જેની 34 જિલ્લા કારોબારી,252 તાલુકા કારોબારી,12 ઝોન,પ્રદેશ સમિતિ,પ્રદેશ મહિલા વિગ અને લીગલ વિગ સાથેનું […]