ભરૂચ જિલ્લામાં ખેતીના પાકોમાં વિકૃતિ આવતા જગતનો તાત વિમાસણમાં મુકાઈ જવા પામ્યો છે જે સંદર્ભે છેલ્લા દોઢ માસથી ધરતીપુત્રો દ્વારા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઇ નિરાકરણ ન આવ્યું હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો થઈ રહ્યા છે જે અંતર્ગત શુક્રવારે સાંજના સુમારે ભરૂચ તાલુકાના ઝંઘાર ગામની સીમમાં ખેડૂતોનું એક […]

રાજ્યભરમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં જેમ જેમ વાહનો વધી રહ્યાં છે, તેમ તેમ અકસ્માતો પણ વધી રહ્યાં છે. આજે વાલિયા-અંકલેશ્વર માર્ગ પર બાંડાબેડાની વળાંક પાસે ટેન્કર ચાલકે મોપેડ સવારને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે કરુણ મોત થયાની ઘટના સામે આવી છે.મૂળ રાજસ્થાનના અને હાલ વાલિયા ગામમાં આવેલ ગણેશ […]

અંકલેશ્વરના માંડવા ગામની સીમમાં આવેલી ખેડૂતની જમીન પર ગેરકાયદેસર કબ્જો જમાવનાર મહિલા સહિત તેના બે પુત્રો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધાવવા પામ્યો છે. જમીન માલિકે વારંવાર કહેવા છતાં જમીન ખાલી ન કરતાં ખેડૂતે કલેકટર કચેરી ખાતે લેન્ડ ગ્રેબિંગ હેઠળ અરજી કરી હતી. જે અરજીને પગલે પ્રાંત અધિકારીએ સ્થળ તપાસ […]

ભરૂચ જીલ્લાના લોકો માટે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ભાડભૂત બેરેજ યોજનાનું કામ હાલમાં પુરજોશમાં ચાલી રહ્યું છે અને આગામી 2025નાં અંત ભાગમાં આ કાર્ય પૂર્ણ થઇ જાય તેવી શકયતા છે. મુખ્યમંત્રીના સલાહકાર બી.એન.નવલાવાલા તેમજ અન્ય અધિકારીઓએ જાત મુલાકાત લઇ કામની સમીક્ષા કરી હતી.ભરૂચ જીલ્લાના નદીકાંઠે આવેલ ખેડૂતો તેમજ નાગરિકોને મીઠું પાણી મળી […]

ફિટ ઈન્ડિયાનો સંદેશો લઇ દમણ થી દીવ 6 સાયકલિસ્ટ નીકળ્યા હતા. 3 દિવસ અને 2 રાત્રી ના 675 કિમિ અંતર કાપશે. 27 મી ઓગસ્ટ થી યાત્રા શરૂ કરી બપોરે અંકલેશ્વર માં આગમન થયું હતું. વાપી સાઈકલિંગ ક્લબના સભ્યો દ્વારા આ સાહસિક રાઈડ નું આયોજન કર્યું હતું.અંકલેશ્વર બાઈસીકલ ક્લબ દ્વારા વાલિયા […]

ઝઘડિયા તાલુકાના દધેડા ગામે રહેતા હસમુખભાઇ મનજીભાઇ વસાવા જીઆઇડીસીમાં નાસ્તાનો ગલ્લો ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત તા. ૨૨મીના રોજ તેમના જમાઈ સંજય વસાવા તેમની કેટીએમ ગાડી તેમના ઘરે લઈ ગયેલા અને રાત્રે પરત આવી ઘરના આંગણામાં લોક કર્યા વગર પાર્ક કરી હતી. સંજય વસાવા સવારે નોકરી પર જવાનું હોય […]

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રક ચાલકે બે કાર ને કચડી નાખી હતી અકસ્માતમાં કાર સવાર 3ને ઇજા પહોંચી હતી. રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર વડોદરા તરફ જતા ટ્રેક પર બનાવ બન્યો હતો. ટ્રક ચાલકે પાછળ કાર ટક્કર મારતા બે કાર ભટકાઇ હતી. વચ્ચે રહેલી કાર સેન્ડવીચ બની હતી. અકસ્માતના પગલે હળવો […]

ભરૂચ એસઓજીની ટીમે જંબુસર તાલુકામાં આવેલાં સીગામ ગામે આવેલાં જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મુકેન્દ્રસિંહ યાદવના પુત્ર ભવદિપસિંહના પોલ્ટ્રી ફાર્મ પર દરોડો પાડ્યો હતો. પોલ્ટ્રી ફાર્મની એક ઓરડીમાં ભવદિપસિંહના સાગરિતો અમનસિંઘ નરેન્દ્રસિંઘ, નિતેષ રામપ્રકાશ પાંડે તેમજ ઓમપ્રકાશ રામલાલ સાકરિયાને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. આરોપીઓએ વિવિધ કેમિકલોનું મિશ્રણ કરી તેના પ્રોસેસિંગ બાદ […]

0 0 0 0 0 0 0 ૦ ૦ ભરૂચ જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રતિ વર્ષની માફક ચાલુ વર્ષે પણ જન્માષ્ટમી તથા ગણેશોત્સવ તથા ગણેશ વિસર્જન જેવા તહેવારોની ઉજવણી માટે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય છે. હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ના સંક્રમણની ગંભીરતાને ધ્યાને લઈ ગુજરાત સરકારના જાહેરનામા અન્વયે […]

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જંબુસરમાંથી નશીલા પદાર્થની ફેક્ટરી ઝડપી પાડી 4 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. સિગામમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખના પોલ્ટ્રી ફાર્મના શેડમાં ટોળકી કેમિકલ મેન્યુફેક્ચરર યુનિટ ઉભું કરી એફેડ્રિન ડ્રગ્સનું ઉત્પાદન કરતી હતી જેમની પાસેથી 730 ગ્રામ એફેડ્રિન ઉપરાંત ડ્રગનું લીકવીડ રો મટીરીયલ પણ કબ્જે કર્યું છે.ભરૂચ SOGના […]

Breaking News

error: Content is protected !!