ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી. તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી […]

Breaking News