– જિલ્લામાં 1363 મતદાન મથકો પેકી 367 અતિ અને 347 સંવેદનશીલ. – 4 પાલિકા, 9 તાલુકા અને 1 જિલ્લા પંચાયત માટે 7886 સ્ટાફની ફાળવણી. – ભરૂચ પાલિકાની 44 બેઠકો માટે સૌથી વધુ 149 ઉમેદવારો, 30 અપક્ષો નવાજુની કરશે. ભરૂચ જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા સામાન્ય ચૂંટણીની 348 બેઠકો માટે 11,95,079 મતદારો 1026 […]
Month: February 2021
સ્થાનિક સ્વરાજય ચૂંટણી તેનાં અંતિમ ચરણમાં ચાલી રહી હોય ત્યારે પોતાના પક્ષનાં ઉમેદવારને જીતાડવા માટે જાણે હવે પાર્ટી દ્ધારા પણ પ્રચાર કરવામાં આવી રહયો હોવાની ચર્ચાએ ભારે જોર પકડયું છે. જો કે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી નિષ્પક્ષ, નિડર અને ભય મુકત વાતાવરણમાં યોજાવી જોઈએ. જેનાં અનેક જાહેરનામાં ચૂંટણી પંચ દ્ધારા પ્રસિધ્ધ […]
જંબુસર વિદેશી દારૂ ના બૂટલેગર દ્વારા ખાનગી ચેનલ ના રિપોર્ટર ને ચપ્પુ વડે મારી નાખીશ તેવી ઘમકી આપી તંત્ર ના સહકારથી દારૂ ના બુટલેગર બન્યા બેફામ. જંબુસર નગરના વરસો થી સંકળાયેલા જપન કુમાર અજય શાહ દ્વાર ૧૭મી તારીખ ના રોજ ન્યૂઝ ચેનલ માં પ્રકાશિત થયેલા જંબુસર ચાલતા દારૂના વેપલા ઓ […]
ઝઘડિયાની UPL કંપનીમાં બ્લાસ્ટથી 24 કામદાર ઈજાગ્રસ્ત , 10 કિમી વિસ્તારમાં ભૂકંપ જેવો અવાજ સંભળાયો કંપનીને અડીને આવેલા દધેડા, ફુલવાડી, કરલસાડી ગામોમાં ધડાકાના કારણે લોકોના ઘરોના કાચ તૂટ્યા છે અને ભૂકંપ આવ્યો એ બીકે લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતાભરૂચના ઝઘડિયા તાલુકાની એક કંપનીમાં વહેલી સવારે એક કંપનીમાં જોરદાર બ્લાસ્ટ […]
ભરૂચ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વસાવા VS વસાવા, સાંસદે છોટુ વસાવા અને મહેશ વસાવાને મચ્છર સમાન ગણાવ્યા તો ધારાસભ્ય છોટુ વસાવાએ સાંસદને બધું આ પોપટ અને જોકર ગણાવ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ ભરૂચ, નર્મદા જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે, ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં રાજકીય ગરમાવો ચરમ સીમાએ પહોંચ્યો છે, જ્યાં એક […]
અંકલેશ્વરમાં ગેસની બોટલમાંથી અનઅધિકૃત પરવાના વગર ગેસ રીફિલિંગ કરતાં બે શખ્સોને પોલીસે 11 નંગ ગેસ સિલિન્ડર સાથે અંકલેશ્વર શહેર પોલીસે પકડી પાડયા છે.આ બનાવની મળતી વિગતો અનુસાર પોલીસ મહાનિરીક્ષક હરિકૃષ્ણ પટેલ રેન્જ વડોદરા, પોલીસ અધિકક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ અંકલેશ્વર ડિવીઝનનાં […]
પતિ પત્ની બને કોંગ્રેસના અલગ અલગ બેઠક ના ઉમેદવાર છે. પોલીસ કાર્યવાહીથી રાજકીય માહોલ ગરમાયો હતો. કંટીયાજાળ બેઠક પર પતિ વિજય વસાવા અને કાંટા સાયણ બેઠક પર પત્ની હિરલ વસાવા ઉમેદવાર છે.સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી માટે હાંસોટ તાલુકા પંચાયતની કાંટા સાયણ બેઠક નંબર 6 ઉપર કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવનાર હિરલ બેન […]
રાજસ્થાનનાં અજમેર સ્થિત સુપ્રસિદ્ધ સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી સાહેબની છઠ્ઠી શરીફની પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત દરગાહ શરીફ ખાતે શાનદાર ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે દરગાહ શરીફ ખાતે ફાતેહા તેમજ દુરુદ શરીફનો કાર્યક્રમ પણ યોજાયો હતો.ત્યારબાદ દેશ અને દુનિયામાં અમન અને શાંતિ માટે વિશેષ દુઆ માંગવામાં આવી હતી. […]
બનાવ અંગેની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચનાં ઝઘડીયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝમાં આજે સવારના સમયે અચાનક બ્લાસ્ટ બાદ આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી હતી, ઘટનામાં ચાર જેટલા કામદારો ગંભીર રીતે દાઝી જતા તમામને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.રીએક્ટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હોવાના […]
દહેજનાં લખી ગામ ખાતેથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાઇ.બનાવ અંગેની પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના દહેજ મરીન પોલીસ વિભાગની હદમાં આવેલ લખીગામ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ટ્રક નંબર GJ.9.AV.2635 માં કાચા યાર્નની ઓથમાં સંતાડીને લાવવામાં આવેલ વિદેશી દારૂનાં વિપુલ જથ્થા સાથે ક્રાઈમ બ્રાંચે 4 જેટલા આરોપી ની ધરપકડ […]