વરસાદની સિઝન આવે એટલે પ્રવાસીઓ વિવિધ ધોધ જોવા ઊમટી પડે છે. ત્યારે નેત્રંગમાં આવેલા ધાણીખૂંટનો ધારિયા ધોધ પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. જેવો વરસાદ શરૂ થાય કે પ્રવાસીઓની ધમાલ-મસ્તી આ ધોધમાં શરૂ થઈ જાય છે. આ ધોધ ઉપરાંત પણ અહીં અનેક પૌરાણિક અવશેષો છે.નર્મદા અને કરજણ સહિત અનેક […]

ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસેથી પસાર થતી કેનાલમાં માછલી પકડવાની જાળમાં મહાકાય અજગર ફસાઈ જતા જીવદયા પ્રેમીઓએ તેનું રેસ્ક્યુ કરી વન વિભાગને હવાલે કર્યો હતો.ભરૂચ તાલુકાના પગુથણ ગામ પાસેથી નહેર વિભાગની કેનાલ પસાર થાય છે. જે કેનાલમાં માછલી પકડતા માછીમારોએ જાળીમાં મસમોટો અજગર જોતા જ તેઓ ગભરાઈ ગયા હતા. આ […]

ભરૂચ જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઇવે વરસાદને પગલે ધોવાતા ભરૂચથી ખરોડ ચોકડી સુધી એક તરફ ટ્રાફિકજામ સર્જાયો હતો. જેને પગલે વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. ભરૂચથી સુરત તરફનો હાઈવે 15થી વધુ કિલોમીટર સુધી જામ થયો હતો.ચોમાસું શરુ થતા જ વિવિધ માર્ગોનું ધોવાણ થવાને પગલે રોડ બિસ્માર બની જાય છે, […]

અંકલેશ્વરના તાલુકા પોલીસ મથકમાં વર્ષ 2019માં ઉટીયાદરા ગામની સીમમાં આવેલા પી.જી.ગ્લાસ કંપનીમાં થયેલી ધાડ વીથ ટ્રીપલ મર્ડરના ગુનામાં છેલ્લા પાંચેક વર્ષથી નાસતા ફરતા માસ્ટર માઈન્ડ આરોપીને ભરૂચની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.અંકલેશ્વરના ઉંટીયાદરા પાસે આવેલી પી.જી.ગ્લાસ કંપનીમાં 18 સપ્ટેમ્બર 2019ના બપોરના સમયે […]

અંકલેશ્વર-ભરૂચ રોડ પર રેલવે અને જુના ને.હા. 8 પર રોડની બીજી તરફ મગર દેખા દેતા લોક ટોળા જામ્યા હતા. મગરને જોવા લોકો વાહનો ઉભા કરી દેતા ટ્રાફિક જામ થયો હતો. બી-ડિવિઝન પોલીસના સ્ટાફે દરમિયાનગીરી કરી વાહન ચાલકો હટાવ્યા હતા. મહાકાય મગર કિનાર પર શિકારની ટાંકમાં આરામ ફરમાવતા જોવા લોકોના ટોળે […]

અમદાવાદના ઇસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલા ગોઝારા અકસ્માત બાદ પોલીસ તંત્ર સાબદુ બન્યુ છે અને વાહન ચાલકોની ઘનિષ્ટ તપાસ હાથ ધરી બેફામ વાહનો હંકારતા ચાલકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.રાજપીપળા નગરમાં ટાઉન પોલીસ દ્વારા આજે સવારથી જ ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો સામે પોલિસે લાલ આંખ કરી છે. […]

આજ રોજ છીપવાડ ક્લસ્ટર ખાતે G-20 વસુધૈવ કુટુંબકમ થીમ અંતર્ગત કલા મહોત્સવની ઉજવણી સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ધનીઆવીવાલા સાજીદહુસૈન ગુલામમોહમ્મદ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી.. જેમાં ક્લસ્ટર ની શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે વાર્તા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર […]

જંબુસર તાલુકાના કંબોઈથી બદલપુરા જતી એસટી બસ વેડચ-ઉબેર વચ્ચે રોડ ઉપર ભરાયેલ વરસાદી પાણીમાં ફસાઈ જતા મુસાફરોના જીવ ટાળવે ચોટી ગયા હતા હવામાન વિભાગ દ્વારા ઓરેંજ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે ગતરોજ જીલ્લામાં મુશળધાર વરસાદ પડતા જ ઠેરઠેર વરસાદી પાણી ફરી વળ્યા હતા જેને પગલે વાહન ચાલકો અને રાહદારીઓએ […]

ભરૂચમાં ઓફિસ નાખી કન્ઝ્યુમર લોનનો રેલો.. ભરૂચના સેવન એક્ષમાં ઓફિસ ખોલી લોનના બહાને 30થી વધુને છેતરપિંડી કરનાર વડોદરામાં પોલીસના સકંજામાં ભરૂચમાં 2017માં મૃત્યુ પામેલાના નામે પણ 2023માં લોન લેવાય હોવાનો અહેવાલ.. ભરૂચમાં છેતરાયેલા લોકો છેલ્લા 2 મહિનાથી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ મથકે મૂકી રહ્યા હતા દોટ.. વડોદરા ગોત્રી પોલીસ […]

ઘટરાત્રે ઈસ્કોન બ્રિજ ઉપર સર્જાયેલ અકસ્માત જોવા ઊભેલા ટોળાં ઉપર 160ની સ્પીડે તથ્ય પટેલે જગુઆર ફેરવી દેતા ભયાનક અકસ્માત, છાત્રો પણ ભોગ બન્યા, હોસ્પિટલમાં હૈયાફાટ રૂદનના દ્રશ્યોઈસ્કોન બ્રિજ ઉપર થયેલા અકસ્માતને જોવા એકત્ર થયેલા ટોળા ઉપર મધરાત્રે પુરપાટ ઝડપે આવતી જેગુઆર કાર ફરી વળતા 19 લોકો હડફેટે ચડી ગયા હતા. […]

Breaking News