આ બોટો નો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત આ તંત્ર ની ઘોળ બેદરકારી સામે આવી છે વડોદરાના લોકો એક સુરે બોલી રહ્યા છે કે વડોદરા ને ડુબાવવા ને કોર્પોરેશન નો હાથ છે વડોદરાના લોકોમાં આક્રોશ જોવા મર્યો હતો.. :- તસ્લીમ પીરાંવાલા… વડોદરા..
Month: August 2024
ભરૂચ તાલુકાના કંથારીયા ગામ ખાતે રહેતા 28 વર્ષીય છત્રસિંહ વસાવા નામના યુવાનને થોડા દિવસ અગાઉ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. યુવાનની સારવાર સિવિલ હોસ્પિટલના ચોથા માળે ચાલી રહી હતી ત્યારે અચાનક જ યુવાનનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી પસાર થતી ગટરલાઈનમાંથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ હોસ્પિટલ […]
ભરૂચ એસ.ઓ.જીએ ગત તારીખ-8મી ઓગસ્ટના રોજ બાતમીના આધારે રહાડપોર ગામના મસ્જિદ પાસે રહેતો પ્રકાશ અંબાલાલ પટેલને 62 ગ્રામ એમડી ડ્રગ્સ મળી કુલ 7.10 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.આરોપી સ્કૂલ વેનમાં ડ્રગસની હેરાફેરી સાથે વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું હતું.આરોપી વેનમાં જ ડિજિટલ વજન કાંટો રાખતો હતો અને તેના […]
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ […]
– -ભાજપ દ્વારા ત્રણ પ્રકારે સદસ્યતા આપવાનું કાર્ય કરાશે વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી દિવસોમાં સદસ્યા અભિયાન 2024નો પ્રારંભ થનાર છે.જે અંતર્ગત ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ આત્મીય હોલ ખાતે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા […]
એ.સી.બી. સફળ ટ્રેપ ફરીયાદીઃ –એક જાગૃત નાગરીક આરોપી : –સલીમભાઇ ઈબ્રાહીમભાઇ મનસુરી ,વકીલ ( ખાનગી)સેસન્સ કોર્ટ ,ભરૂચરહે.ગામ-કાસદ ,તા.ભરૂચ ,જી.ભરૂચ ગુન્હો બન્યા:-તા.૨૩/૦૮/૨૪ લાંચની માંગણીની રકમઃ- રૂ.૫,૦૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમઃ-રૂ.૪,૦૦,૦૦૦/- રીકવર કરેલ રકમઃ- ૪,૦૦,૦૦૦/- બનાવનુ સ્થળ-જુની મામલતદાર કચેરી ની સામે ,ભોલાવ રોડ,ભરૂચ ટુંક વિગતઃ – આ કામ નાં ફરીયાદી નાં વિરુદ્ધ ભરૂચ […]
ગુજરાત રાજ્ય ની અંદર બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન એટલે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિવિધ ઝોનમાં કારોબારી સમિતી ની રચના કરવામાં આવી છે ત્યારે મોટીસંખ્યામાં પત્રકારો જોડાયા છે ત્યારે દરેક ઝોનમાં જીલ્લા કક્ષાએ અધિવેશન યોજાઇ રહ્યા છે ત્યારે સાબરકાંઠા જિલ્લાનું અધિવેશન તાલુકા મથક પ્રાંતિજ નજીક આવેલ […]
આજ રોજ ભરૂચ ડીસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ-ફાઈનાન્સ એન્ડ ટેક્ષેશન ફોરમ દવારા ફાઈનાન્સ કોનકલેવ નુ આયોજન કરવામાં આવ્યુ હતુ .GST મુખ્ય વિષય હતો. જ્યા ઈન્ડસ્ટ્રીયલ માંથી 150 વ્યક્તિઓએ ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ માં CGST વિભાગ માંથી શ્રી ઘરમ વીર ચોવાન IRS આસીસ્ટન્ટ કમીશનરે ભાગ લીધો હતો. તેઓની સાથે ભરૂચ- અંકલેશ્વર નાં બીજા […]
ચોરીની મોટરસાઇકલ તેમજ સ્પેરપાર્ટ્સ સહિતનો કુલ 1,97,000નો મુદ્દામાલ જપ્ત કરાયો.. સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી મોટરસાઈકલોની ચોરી કરી તેમાંથી સ્પેરપાર્ટ છૂટા કરી વાગરા તાલુકાના અંતરિયાળ ગામોમાં વેચાણ કરતાં ઓચ્છણ ગામના ત્રણ ઈસમોને ચોરીની કુલ-૦૫ મોટરસાઇકલ તથા અલગ-અલગ સ્પેરપાર્ટ સહિત કુલ કિંમત રૂપિયા ૧,૯૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ બ્રાંચની ટીમે […]
અંગ્રેજો ની ગુલામી માંથી આઝાદ થયા ની ઉત્સાહ પૂર્વક ની ઉજવણી ના ભાગ રૂપે આજરોજ ગુજરાત એસ.ટી. નિગમ ના વડોદરા બસપોર્ટ ખાતે નિગમ ના કર્મચારીઓ દ્વારા એક ભવ્ય તિરંગા રેલી નું આયોજન ડેપો મેનેજર શ્રીમતી પાયલબેન પટેલ ના માર્ગદર્શન હેઠળ વડોદરા ડેપો ખાતે કરવા માં આવ્યું હતું,કામદારો ના અનેરા ઉત્સાહ […]