આજે મહિલાઓ પોતાના ઘરની અંદર પણ સુરક્ષિત નથી, તેના ઘણા કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. પરંતુ હાલ એક એવી ઘટના સામે આવી છે જે જાણીને તમે પણ હચમચી ઉઠશો. એક મહિલાએ પોતાની દીકરીને ગળે ફાંસો આપી અને પોતે પણ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. તેની મોત […]

સુરત – શહેરના ઘોડદોડ રોડ સ્થિત કલામંદિર જ્વેલર્સમાં વીસ દિવસ અગાઉ સોનાનું ઢાળ ચઢાવેલા ચાર બિસ્કીટના બદલામાં રૂ. 2.05 લાખની સોનાની ચેઇન ખરીદી વિશ્વાસઘાત કરનાર બે રાજસ્થાની ભેજાબાજ ગત રોજ પુનઃ ખરીદી માટે આવતા જ્વેલર્સના સ્ટાફે ચાલાકી પૂર્વક વાતમાં પળોવી પોલીસની મદદથી રંગેહાથ ઝડપી પાડયા હતા.ઘોડદોડ રોડ સ્થિત જાણીતા કલામંદિર […]

ઝઘડિયા વાલીયા અને નેત્રંગ તાલુકાના પાંચ પોલીસ સ્ટેશનો ઝઘડિયા, રાજપારડી, ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા રૂ.પોણા બે કરોડ થી વધુ નો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.અને તેમાં ઝઘડિયા રાજપારડી ઉમલ્લા વાલિયા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા વર્ષમાં અલગ અલગ એજન્સીઓ દ્વારા […]

જૂના ભરૂચના લલ્લુભાઈ ચકલા નજીક આવેલ ઠારની ખડકીમાં મહાદેવ મંદિર સામે મકાન નંબર બી-13 થી 15 આવેલા છે. જેમાં એક મકાનમાં રહેતા નવીન જાદવે પોતાનું નવું મકાન બાંધવા વર્ષો જૂના મકાનને ઉતરાવા કામગીરી છેલ્લા એક અઠવાડીયાથી શરૂ કરી હતી. મંગળવારે મોડી સાંજે પણ મજૂરો કામ પૂરૂ કરી ગયાના અડધો કલાક […]

મોંઘવારી વિરુદ્ધ તિલકવાડા તાલુકા કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા જન જાગૃતિ અભિયાન અંતર્ગત તિલકવાડામાં પદયાત્રાનું આયોજન કરી પત્રિકાનું વિતરણ કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં ધારાસભ્ય પીડી વસાવા, જિલ્લા પ્રભારી અરવિંદ દોરાવાળા, અને તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. મોંઘવારીના મુદ્દે હાલ દેશભરના લોકોમાં રોષ […]

હાંસોટના ઇલાવ ગામમાં રહેતા ધનેશ અંબાલાલ પટેલે મામલતદારને આપેલી અરજીમાં જણાવ્યા મુજબ તેઓ ખેતી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને તેમનું ખેતર સુણેવ ખુર્દ ગામના સર્વે નંબર 797 અને 798માં આવેલું છે. તેમના ખેતરમાં જવાનો રસ્તો સાહોલ ગામના સર્વે નંબર 50 માંથી પસાર થાય છે. તેઓ વર્ષોથી ખેતરમાં જવા […]

જિલ્લા પંચાયત હસ્તકના કબીરવડ હોડીઘાટમાં કોરોના કાળ અને અગાઉના કોન્ટ્રાકટના લાખો રૂપિયા બાકી હોય પંચાયતે નોટિસ મારી હોડીઘાટ બંધ કર્યો હતો. જોકે માછી સમાજના પ્રમુખ એવા દિનેશ માછીએ કેબિન બનાવી, ટિકિટો છાપી તેને ગેરકાયદે શરૂ કરી લાખોની રોકડી કરી દીધી હતી.જાગૃત નાગરિકની ફરિયાદ બાદ જિલ્લા પંચાયતના ઇજનેરે નબીપુર પોલીસ મથકે […]

ભરૂચ અને નર્મદા જિલ્લામાં ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવાઇ રહી છે. શિયાળાની ઋતુ જામી છે ત્યારે ગત શુક્રવારે વાતાવરણમાં પલટો આવવા સાથે પંથકમાં માવઠું થયું હતું. જે બાદથી વાતાવરણ તદ્દન બદલાઇ ગયું છે. છેલ્લાં ત્રણેક દિવસથી રાત્રીના સમયે પણ ગરમીનો અહેસાસ થવા સાથે દિવસના સમયે પણ લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યાં […]

ઝઘડિયા જીઆઇડીસીની નાઈટ્રેક્ષ કેમિકલ્સમાં મંગળવારે સવારે નાઈટ્રીશ્યન પ્લાન્ટમાં નાઈટ્રો સોલ્યુલોઝના ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. જે વેળા બોલ ડાયઝેસ્ટરમાં પ્રેશર વધી જતાં સવારે સવા દસ વાગ્યાના સુમારે પ્રચંડ ધડાકા સાથે વેસલ ફાટી હતી. કંપનીમાં અફરાતફરી સાથે દોડધામ મચી ગઇ હતી.બ્લાસ્ટના કારણે પ્લાન્ટમાં કામ કરતા 6 કામદારો પ્રવીણ વસાવા, સુમન વસાવા, […]

IFFIમાં પસંદ પામનારી ગુજરાતી ભાષાની ત્રીજી ફિલ્મનું ગૌરવ હાંસલ કરતી ડિરેક્ટર વિજયગીરી બાવાની “21મું ટિફિન” ફિલ્મ 1952થી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) કાર્યરત છે. વિશ્વની શ્રેષ્ઠ ફિલ્મો પસંદ કરવામાં આવે છે અને ગોવા ખાતે એનું સ્પેશ્યલ સ્ક્રીનીંગ અને એવોર્ડ સેરેમની યોજાય છે. અહીં ઈન્ડિયન પેનોરમા સેક્શન અંતર્ગત ભારતની દરેક […]

Breaking News

error: Content is protected !!