ભરૂચના નવા સરદાર બ્રિજ ઉપર આયસર ટેમ્પા ચાલકે આગળ ચાલતા ટેન્કરને અડફેટે લીધા બાદ રેલિંગમાં વાહન ઘૂસીને લટકી જતા જીવ બચાવવા નદીમાં કૂદકો માર્યો હતો. નદીના પટમાં પટકાતા તેનું મોત નિપજ્યું હતું. નવા સરદાર બ્રિજ પરથી શનિવારે રાતે પાલનપુરથી પોતાના ટેન્કર નંબર MH 25 AJ 0972 માં પામોલિન તેલ ભરી […]

સુરત જિલ્લામાં દીપડાના આંટાફેરા યથાવત છે. સુરત જિલ્લામાં માંગરોળના લવેટ ગામે દીપડાએ વાછરડાનું મારણ કર્યું હતું. જેને લઇને સ્થાનિક પશુપાલકો અને ખેડૂતો હાલ ભયમાં મુકાઈ ગયા છે. લેવટ ગામમાં પાંજરૂ મૂકવા વન વિભાગને રજૂઆત કરવામાં આવી હતી. લવેટ ગામના સરપંચ મનોજભાઈ જેઠાભાઈ વસાવા પશુપાલનનો વ્યવસાય કરે છે. તેમના ઘર નજીક […]

અંકલેશ્વરમાં ફરી જુનાકાંસિયા ગામે દીપડા એ ગાયના તબેલાં પર હૂમલો કરતાં એક ગાયનું મોત થયું છે જયારે બીજી એક ઘાયલ થઇ છે. ઘટના બાદ પશુપાલકો અને ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળીરહયો છે. આ વિસ્તારમાંછેલ્લા ઘણા સમયથીદિપડાઓની હાજરીથી લોકોમાં ભય ફેલાયેલો છે. થોડા સમયપહેલાં એક દિપડો પાંજરેપુરાતાં લોકોએ હાશકારો લીધોહતો પણ […]

​​​​​​​રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ બી.ટી. ગોહિલ દ્વારા સંગઠિત ટોળકી રચી ગુનાઓને અંજામ આપતા દાહોદના ગરબાડાના અંબાલી ગામના ભરત ભાદરસિંગ પલાસ, આમલી ગામના લાલો ઉર્ફે લાલ ઉર્ફે સુભાષ ખુમસિંગ પલાસ, છપર ઉર્ફે છપરિયો હરુભાઈ પલાસ, બીલીયા ગામના રામસિંગ ઉર્ફે રાયસંગ મડિયા ઉર્ફે મળિયાભાઈ મોહનીયા, છરછોડાના રાજુ સવસિંગ બારીયા, આમલીનો કાજુ માવસિંગ […]

પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અજયકુમાર તોમર સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારો કે, જે લાંબા સમયથી પોતાની ધરપકડ ટાળવા સારૂ નાસતા ફરતા હોય તેવા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અનુસંધાને અધિક પોલીસ કમીશ્નર સા.શ્રી કે.એન.ડામોર […]

વિલાયતમાં આવેલી જ્યુબિલિઅન્ટ કંપનીમાંથી શ્રમજીવીઓને પરત લઈ જતો ટેમ્પો પલટી મારતા 35 કામદારોને ઇજા પહોંચી હતી. વિલાયતની જ્યુબિલિઅન્ટ કંપનીમાં સજેય ફેબ્રિકેશનમાં 40 થી વધુ શ્રમજીવીઓ કામ કરે છે. વાગરા ભાડેથી રહેતા આ શ્રમજીવીઓને રોજ આઈસર ટેમ્પો લેવા અને કામ પૂર્ણ થયા બાદ પરત મુકવા આવતો હતો.શનિવારે મોડી રાત્રે કંપનીમાં કામ […]

રિપોર્ટર: સાહિલ પટેલ નેશનલ હાઇવે નં.૪૮ પર નબીપુર બ્રીજ નજીક આવેલ ખાલસા પંજાબી હોટલના કંપાઉન્ડમાં પીકઅપ વ્હીકલમાં ભરેલ તથા ત્રણ જુના કન્ડમ ટૂંકોની ઇંધણ ભરવાની ટાંકીમાંથી ૧૨૨૦ લીટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સહીત રૂપિયા ૨,૧૨,૩૪૦નો મુદ્દામાલ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો હતો. ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી […]

ભરૂચ જિલ્લામાં આવતા 3 તાલુકાના 20 જેટલા ભાજપના આગેવાનો અને હોદ્દેદારોના રાજીનામા બિટીપીમાંથી આવેલા પ્રકાશ દેસાઈ અને ઝઘડિયા ધારાસભ્ય રીતેશ વસાવા BJP ના પાયાના આગેવાનોની અવહેલના કરતા હોવાનું દુઃખ ઝઘડિયા MLA અને પ્રકાશ દેસાઈ જુના કાર્યકરોને દબાવવા BTP માંથી આવેલા લોકોનું સમર્થન કરતા હોવાનો આક્ષેપ. લોકસભાની ચૂંટણી પેહલા જ ભરૂચ […]

ભરૂચ એલસીબીએ નેત્રંગના થવા ચેક પોસ્ટ પાસેથી બાતમીના આધારે બોલેરો ગાડીમાં બનાવેલ ચોરખાનામાંથી 65 હજારથી વધુનr કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા હતા.ભરૂચ જિલ્લામાં ચાલતી દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલની સૂચનાને પગલે ભરૂચ એલસીબીનો સ્ટાફ નેત્રંગ તાલુકામાં […]

ભરૂચમાં IPL પર સટ્ટાબેટિંગ રમતા બે ઝડપાયા, નબીપુરનો “સોલી” વોન્ટેડ નબીપુરનો કુખ્યાત સટ્ટોડીયો સોલી સહિત મીલિત મોદી વોન્ટેડSOG એ પશ્ચિમ વિસ્તારમાંથી ઓનલાઈન સટ્ટાની લિંક મેળવી પંજાબ અને હૈદરાબાદની મેચ ઉપર બેટિંગ કરતા પકડ્યાઓનલાઇન એપ્લીકેશન Beet777.Com, Radhe Exch.Com અને Silver Exch.Com પર રમાતો હતો સટ્ટો IPLસિરીઝ શરૂ થવા સાથે જ ભરૂચ […]

Breaking News