જમિઅત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના પ્રમુખ મુફ્તી ઈલ્યાસ મઝાહિરી સાહેબ ની અપીલ પર આજરોજ સોજીત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદો માં વકફ એમિડમેન્ટ બિલ નો મુસ્લિમ બિરદરો દ્વારા શાંતિ પૂર્વક જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી ને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા જમિયત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના જનરલ સેક્રેટરી […]

અંકલેશ્વરઅંકલેશ્વરની આમલાખાડી માં ઠલવાયેલુ મૃત માછલીના બિયારણને બહાર કાઢી લેવામાં આવ્યું છે. બે દિવસ પૂર્વે અજાણ્યા ઈસમો કોથળા ઓ ભરી મૃત માછલીઓને આમલાખાડીમાં ઠાલવી દીધી હતી. દૂષિત પાણીને લઇ એક તબક્કે માછલાંના મોત થયું હોવાનું સામે આવી રહ્યું હતું જો કે જીપીસીબી તરફથી સ્થળ તપાસ કરતા કોથળામાં રહેલા માછલાં બિયારણ […]

કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા ને મળી લેખિત રજૂઆત ટીમ ભાવનગર દ્વારા કરવામાં આવી.. કોરોના સમયે બંધ કરાયેલ રેલવે કન્શેશન તેમજ ટોલ માફી ની માંગણી કરાઈ.. પત્રકાર એકતા પરિષદ એક માત્ર પત્રકારો નું સૌથી મોટું સંગઠન કે જેની 34 જિલ્લા કારોબારી,252 તાલુકા કારોબારી,12 ઝોન,પ્રદેશ સમિતિ,પ્રદેશ મહિલા વિગ અને લીગલ વિગ સાથેનું […]

Breaking News