1
0
Read Time:1 Minute, 9 Second
ભરૂચ જિલ્લાના બી.આર.સી ભવન જાડેશ્વર ખાતે ભરૂચ તાલુકાના બારવાટિકા ભણાવતા શિક્ષકોની ત્રિ દિવસીય તાલીમનું આયોજન અધિકારી શ્રી માવાણી સાહેબ તથા ઇન્ચાર્જ બીઆરસી કોઓર્ડીનેટર દેવાભાઈ સાહેબ તથા મનિષાબેન સુતરીયા ના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું તજજ્ઞ તરીકે ધનિઆવીવાલા સાજીદહુસેન જી… પંકજભાઈ પટેલ… તસનીમબેન ઠુંઠીવાલા દિપકભાઈ… મનિષાબેન સુતરીયા સેવા પ્રદાન કરી હતી સમગ્ર તાલીમ દરમિયાન શિક્ષકોને બાળવાટિકા ના સમય પત્રક અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી તથા નાટક સ્વરૂપે ગીત સ્વરૂપે અન્ય વિવિધ પ્રવૃત્તિ સ્વરૂપે બાળકોને શીખવવાની તાલીમ આપવામાં આવી હતી ભરૂચ તાલુકાના બાળવાટિકાના તમામ શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક સહકાર આપ્યો હતો