પેટા ચૂંટણીઓ રાજકિય પક્ષો વચ્ચે નહીં પણ ખેડુતો અને ખેડુત વિરોધીઓ વચ્ચે નો જંગ બની ચુકી છે.*ચાલુ વર્ષે અતિવૃષ્ટિ અને માવઠા ની કુદરતીઆફતનો સામનો કરવામાં ખેડુતો નિઃસહાય અને નિસ્તેજ બની ચુક્યો હતા ત્યારે સ્વભાવિક રૂપે સરકાર તેમજ પોતાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તરફ તેમની આશા હોય, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ મુશ્કેલીઓના સમયમાં ખેડુત […]
Month: October 2020
કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે અને રાજ્યસરકાર પણ દારૂબંધીના દુષણને ડામવા કટિબદ્ધ છે. પરંતુ અમુક પોલીસકર્મિઓ અને બુટલેગરો ના મેળાપીપણામાં દારૂના ધંધા આબાદ રીતે ફૂલી ફળી રહ્યા છે. આ વાતને ઉજાગર કરતો કિસ્સો ભરૂચમાં બનવા પામ્યો છે. જ્યાં એક માથાભારે બુટલેગર અને તેના સાગરીતોના ત્રાસના કારણે ભરૂચના વસંતમિલની […]
પ્રદેશ કિસાન કોંગ્રેસ સમિતિ ના વાઈસ ચેરમેન એડવોકેટ ગિરધરભાઈ વાઘેલાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમમાં જીલ્લાના નવ તાલુકાના કિસાન કોંગ્રેસ સમિતિ ના ચેરમેન જીલ્લામાં નવ વાઈસ ચેરમેન , નવ કોડિનેટર ની નિમણુક આપી દરેક ને નિમણુક પત્ર આપવામાં આવ્યા.સદર કાર્યક્રમમાં માવસંગભાઈ પરમારે સ્વાગત પ્રવચન કર્યો જણાવ્યું હતું કે ભરૂચ જીલ્લામાં અનેક […]
આજ રોજ જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન , # Equitas #Small #Finance #Bank # , એપિક ફાઉન્ડેશન , જાગૃતિ સમાજ સેવા ટ્રસ્ટ , NCFE ( રાષ્ટ્રીય વિતિય શિક્ષા કેન્દ્ર દ્વારા સુરેન્દ્રનગર ભારત પર સેરી નં એક ૧ સુરેન્દ્રનગર જિલ્લા માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી, મહિલા કાનૂની કાયદાકીય માહિતી, […]
કોરોનામા ભીડ કરવા પર પ્રતિબંધ હોવાથી માત્ર 31 યુવાનો દ્વારા સોસીયલ ડિસ્ટન્સ દ્વારા તલવાર આરતી રાજપીપળા હરસિધ્ધિ માતા મંદિરના ચોકમા આજદે નવરાત્રીના છઠઠા નોરતે રાજપૂત સમાજના યુવાનો દ્વારાસાતમી તલવાર આરતી નો કાર્યક્રમ માત્ર 32 યુવાનો દ્વરા સાદગી પુર્ણ રીતે યોજાયો હતો. કોરોનામા ભીડ કરવાપર પ્રતિબંધ હોવાથી માત્ર ૨૦ યુવાનો દ્વારા […]
નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ નજીકનો લાભ મળશે. ભરૂચ-નર્મદા જિલ્લાના વાલી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી. રાજ્ય સરકારે ભરૂચ ખાતે નવી મેડિકલ કોલેજ શરૂ કરવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી છે.જેને કારણે નર્મદા જિલ્લાના વિદ્યાર્થીઓને પણ નજીક નો લાભ મળશે એનાથી ભરૂચ-નર્મદા જિલ્લાના વાલી વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી ફેલાઇ છે. નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે […]
ટેમ્પામાં મકાઈના બારદાન આ નીચે સંતાડી લઈ જવતા લાકડા પકડાયા. ટેમ્પામાં ભરેલ મકાઈના બરદાન પર મધ્યપ્રદેશ સરકારની સરકારી અનાજના લેબલ જોવા મળ્યા. વિભાગે જંગલ છોડીના લાકડા સહિત બે લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો, એકની ધરપકડ. રાજપીપળા, તા. 22 સાગબારા તાલુકાના પાંચપીપરી ગામે થી ટેમ્પામાં મકાઈના બરદાન નીચે સંતાડી લઈ જવાતો જંગલ […]
ગુજરાતમા ફસ્ટ મોડર્ન ડીસ્ટીલરી પ્લાન્ટ નર્મદા સુગરમા સ્થાપવા માટે ઇન્ડસ્ટ્રીઅલએક્સસિલેન્સ એવોર્ડથી સન્માનીત કરવામાંઆવ્યા દિલ્હી ખાતે યોજાનારા એવોર્ડ સમારંભમા એવોર્ડ સ્વીકારાયો ભરુચ અને નર્મદા જિલ્લાના ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સુગરને આજે વધુ એક નેશનલ કક્ષાના ઇન્ડસ્ટ્રીઝએશીલન્સીએવોર્ડ એવોર્ડ એનાયત કરવામા આવ્યો છે.નર્મદા સુગર ધારીખેડાને તેમના ઈથનોલ પ્રોજેકટની ઉત્કૃષ્ટ કામગીરી બદલવધુ એકનેશનલ કક્ષાના […]
છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં બુટલેગરો અને ગુંડાતત્વો બેફામ બની કાયદા કે પોલીસનો ડર રાખ્યા વગર પોલીસ ઉપર હુમલા કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વડોદરામાં બુટલેગરે પોલીસ ઉપર દારૂ ભરેલી કાર ચડાવી જાનથી મારી નાખવાની કોશિષ કરી હતી. પરંતુ સદનસીબે પોલીસ કોન્સ્ટેબલનો જીવ બચી તો બચી ગયો […]
રાજકોટમાં આવેલા વિદ્યાનગર મેઈન રોડ ઉપર અમદાવાદથી વિદેશી દારૂની ડિલિવરી કરવા આવેલા અમદાવાદ આઈ ડિવિઝનના ટ્રાફિક એએસઆઇ સહીત ત્રણને ઇંગ્લિશ દારૂની 72 બોટલ, 5 મોબાઈલ અને બે કાર મળી કુલ 9લાખ 53 હજારના મુદ્દામાલ સાથે રાજકોટ SOG એ ઝડપી લીધા હતા. આ ઘટનાના લીધે પોલીસ બેડામાં રોષની લાગણી ફેલાઈ છે. […]