ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આર. કે .હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં 300 થી વધુ લોકોએ આ કેમનો લાભ લીધો હતોભરૂચ તાલુકાના જુના તવરા ગામે આર કે હોસ્પિટલ ભરુચ […]

રોટરી ક્લબ ઓફ ભરૂચના પ્રમુખ રિઝવાના તલકીન જમીનદાર તથા સેક્રેટરી સંતોષ સિંહ ના માર્ગદર્શન હેઠળ રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરેક્ટ ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચ સબજેલની મહિલા કેદીઓ માટે સેનેટરી પેડ વિતરણ સાથે માસિક આરોગ્ય અને સ્વચ્છતા તથા સ્તન કેન્સર જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જાગૃતિ સત્રમાં ભરૂચની […]

રાજકોટ ઓટો રીક્ષા એસોશીએશન દ્વારા તારીખ 19/6/2022 રવિવારના રોજ સાંજે 5 થી 8 વાગ્યે મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ ટ્રાફિક જન જાગૃતિ અભિયાન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું આયોજન ઠાકોરજી આરકેડ દેવપરા ચોક થી આગળ એસ.બી.આઇ બેન્ક ની આગળ કોઠારીયા મેન રોડ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. […]

રાજ્ય સરકારે ગુરૂવારથી પ્રિ-પ્રાયમરી સ્કૂલોથી લઈને આંગણવાડી કેન્દ્રોમાં પણ ઓફલઈન શિક્ષણની મંજૂરી આપી દીધી છે. જેની સામે હાઈકોર્ટે ફાયર એનઓસી વગરના શાળા-હોસ્પિટલો સામે કાર્યવાહી કરવા નિર્દેશ કર્યો હતો. જેને લઈને જંબુસર નગર પાલિકાએ તાલુકાની એકમાત્ર રેફરલ હોસ્પિટલને સિલ કરી દીધી છે. ઓપીડી સિવાયના તમામ રૂમ બંધ કરી દેવાતા શહેર અને […]

ગુજરાત(Gujarat): ઊંઝા(Unza)નાં ભાજપ(BJP)નાં ધારાસભ્ય આશાબેન પટેલ(MLA Ashaben Patel)ની તબિયત લથડતા તેમને અમદાવાદ(Ahmedabad) ખાતે ઝાયડસ હોસ્પિટલ(Zydus Hospital)માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યાં હતાં. કમનસીબે તેઓ બચી શક્યા નથી અને આજે બપોરે આશાબેન પટેલનું નિધન થયું હતું. મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે તેમનું નિધન થયાનું ઝાયડસ હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું હતું.તમને જણાવી દઈએ […]

14 વર્ષના ધાર્મિક દ્વારા 8 અંગદાન થકી 7 વ્યક્તિ ને મળ્યું જીવનદાન પાટણા (ભાલ) ગામના અજયભાઈ કાકડીયાના ૧૪ વર્ષીય પુત્ર ધાર્મિક કાકડીયા ઘણા સમય થી સુરત ની કિરણ હોસ્પિટલમાં કીડનીની સારવાર લઈ રહ્યા હતા આ દરમિયાન ધાર્મિકનું બ્રેઇન ડેડ થતા હૃદય, ફેફસા, લીવર, કોર્નિયા તથા બન્ને હાથનું દાન કરવામાં આવ્યું […]

હાંસોટ નવી વસાહત રામનગર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જાહેર માર્ગ પર ગંદકીની ભરમાર જોવા મળી રહી છે. કાદવ-કીચડના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અંદર રોગ જન્ય મચ્છર અને માખીનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ, ઝેરી મેલેરિયા તેમજ પાણી જન્ય રોગના દર્દી વધ્યા છે. પંચાયત દ્વારા આ વિસ્તારમાં દવાનો […]

કોરોના મહામારીને મ્હાત આપવા વેક્સિનેશન મહત્વનું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં 38.37 ટકા લોકોએ કોરોનાની વેેક્સિનનો પ્રથમ અને 88.06 ટકા લોકોએ સેકન્ડ ડોઝ લીધો છે. જિલ્લામાં થયેલી વેક્સિનેશનની કામગીરીને પગલે એક સમયે 23માં નંબરે રહેલો ભરૂચ જિલ્લો હાલમાં વેક્સિનેશન કરવામાં રાજ્યમાં 10 ક્રમે પહોંચ્યો છે.છેલ્લાં 29 દિવસથી ભરૂચ જિલ્લામાં કોરોનાનો નવો […]

જંબુસરના મગણાદ અને કાવા ગામથી ડિગ્રી વગરના ધો. 8 અને 12 સાયન્સ પાસ વધુ બે પશ્ચિમ બંગાળના બોગસ તબીબોને પોલીસે ઝડપી પાડી મેડિકલ સાધન તેમજ દવાઓ મળી રૂપિયા 29 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે લીધો છે.મગણાદ ગામે પીપળાવાળા ફળિયામાં પોલીસે દરોડો પાડતા સુરેશ પટેલના મકાનમાં પશ્ચિમ બંગાળના નદીયાનો 26 વર્ષીય માત્ર […]

ભરૂચ જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. છેલ્લાં 5 દિવસથી જિલ્લામાં એક પણ નવો કેસ નહીં નોંધાતાં આરોગ્ય વિભાગ તેમજ વહિવટી તંત્રએ હાશકારો અનુભવ્યો છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધીમાં જિલ્લામાં 69.93 લોકોને કોરોનાનો પ્રથમ ડોઝ તેમજ 21.46 ટકા લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં 8 એપ્રિલના રોજ […]

Breaking News