ભરૂચ ભરૂચની જંબુસર ચોકડી નજીક એક વ્યક્તિ પર અંગત અદાવતે ફાયરિંગ એક વ્યક્તિને ગોળી વાગતા સારવાર અર્થે ખસેડાયો પોલીસ ઘટના સ્થળે પહોંચી શહીદ નરા પર ભરૂચ બાયપાસ પાસે ફાયરીંગ થતારા ગંભીર રીતે ઘાયલ થતા પટેલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્ય હાલત ગંભીર જાણવા માં આવ્યું છે જૂની અદાવત ને લય બે […]

ભરૂચ એલ.સી.બી પોલીસે બે રીઢા વાહનચોરને ઝડપી પાડયા હતા. આ વાહન ચોરો મોટરસાયકલ જેવા વાહનોની ખરીદી અને વેચાણનો ધંધો કરતા હતા. તેઓ મઢુલી સર્કલ થી શ્રવણ ચોકડી સુધીના વિસ્તારમાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી અને આ વિસ્તારમાં મુકાતી મોટરસાયકલો પર ધ્યાન રાખી મોટરસાયકલ ઉઠાંતરી કરવાની યોજના બનાવતા હતા. તે અંગે તેમને […]

વંદે માતરમ તા:-25/07/2020-શનીવાર ના પાવન દિવસે રામોલ પોલીસ ટેશન ના (પી.આઈ)-કે.એસ.દવે સાહેબ ને આજરોજ ” Advance ” રક્ષાબંધન નિમિતે સરને રાખી નો પોગ્રામ રાખેલ એમા ઉપસ્થીત એપીક ફાઉન્ડેશન માલતીબેન સોની, Equitas Small Finance Bank CSR મિલન વાધેલા.શ્રીનિધિ સેવા ટ્રસ્ટ & પોલીસ સમન્વય ના (પ્રમુખ) (જય માડી) પંકજભાઈ બી. પંચાલ, સારથી […]

ભરૂચ તાલુકાના હાંસોટ તાલુકાના વાગરા તાલુકાના ભરૂચ જિલ્લાના તથા ઝોન-૩ ના પ્રભારી સહિતના સભ્યો તથા હોદ્દેદારોએ હાજરી આપી હતી. મીટીંગ ની શરૂઆત પત્રકાર એકતા સંગઠન ગુજરાતના પાયો નાખનાર સ્વ. સલીમભાઈ બાવાણી ને બે મિનીટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત તમામ પત્રકારો ના સુચનો લેવામાં આવ્યા હતા ભરૂચ […]

અંકલેશ્વર નગર અને આજુબાજુનાં વિસ્તારમાં વાહન ચોરીનાં બનાવો વધી રહ્યા છે. જે અંગે અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા ભરૂચ જીલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાનાં માર્ગદર્શન દ્વારા જુદી જુદી ટીમો બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ત્રણ રસ્તા ખાતે વાહન ચેકીંગમાં હાજર હતા તે દરમ્યાન રેલ્વેસ્ટેશન તરફથી નંબર પ્લેટ વગરનું […]

પરિવારજનોનું કાઉન્સેલિંગ કરી દિકરીને પ્રેમથી સમજાવવા જણાવ્યું*પંચમહાલ ૧૮૧ અભયમની ટીમ દ્વારા પિતાએ ફોન પર છુપાઈને વાત કરવા બદલ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને સમજાવીને પરિવારને સોંપવામાં આવી હતી. બનાવની વિગતમાં ૧૮૧ અભયમની ટીમને બપોરે ૩ વાગ્યાની આસપાસ એક યુવતી દાહોદ રોડ, ગોધરા ખાતે દુઃખી બની રડતા હોવાથી મદદમાં આવવા […]

ભરૂચ ખાતે આવેલ કલરવ શાળા માનસિક વિકલાંગ બાળકો માટે કાર્ય કરી રહી છે. છેલ્લા 20 વર્ષથી ભરૂચમાં કોઈપણ પ્રકારની સરકારી ગ્રાન્ટ વગર ચાલી રહી છે. હાલ પણ 80 થી 100 જેટલા માનસિક વિકલાંગ બાળકો આ સંસ્થામાં અભ્યાસ કરે છે. વિકલાંગ બાળકો પાસે સર્જનાત્મક શક્તિ હોય છે. આ શક્તિ અવનવા કાર્યમાં […]

અમદાવાદમાં વકીલે પ્રસાદી પેંડો ખવડાવી પોતાની અસીલ 24 વર્ષિય યુવતી સાથે કર્યુ દુષ્કર્મ, ‘વકીલની ધરપકડ’. રીતેશ પરમાર અમદાવાદમાં વકીલાતનાં વ્યવ્યસાય સાથે જોડાયેલા એક વ્યક્તિએ પોતાની અસીલ 24 વર્ષિય યુવતીને બ્લેકમેલ કરી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યાની ધૃણાસ્પદ ઘટના સામે આવતા વકીલ આલમમાં રોષની લાગણી ફેલાઈ છે. તમને જણાવી દઈએ કે […]

અવારનવાર અસૂર્ય ગામ ની ચોકડી પર એક્સિડેન્ટ માં લોક કુંચલાય છે. સુ તંત્ર આ વિશે કય વિચાર નય કરે ક્યારે પણ હવે બીમારી થી નય પણ વગર મોત એમેજ રોડ ઉપર કુંચાલાય ને મરે છે. પસરીવાર જાનો રાહ જોઈને બેઠા હોય. અને અચાનક એમની કરચડાયેલી બોડી ઘરે આવે ક્યાં સુધી […]

રાજ્યમાં કેટલીક યુવતીઓ અને મહિલાઓની ગેંગ વાહનચાલકો પાસેથી લિફ્ટ માંગ્યા પછી વાહનચાલકે છેડતી કરી કે પછી બળાત્કારના ગુન્હામાં ફસાવી દેવાની ધમકી આપી અનેક વાહનચાલકોને ખંખેરી લીધા હોવાની અનેક ઘટનાઓ બની છે તેમ છતાં વાહનચાલકો વિજાતીય આકર્ષણમાં આવી ટોળકીનો ભોગ બની રહ્યા છે ત્યારે સાબરકાંઠાના પ્રાંતિજ વિસ્તારમાં રોડ પર ફરતી નવ […]

Breaking News

error: Content is protected !!