ભરૂચ પત્રકાર એકતા પરિષદના પત્રકારોએ આજે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું છે. પત્રકારો પ્રત્યે રાજકીય નેતાઓ દ્વારા કરવામાં આવતી અપમાનજનક ટિપ્પણીઓ સામે વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પત્રકાર કોઈ રાજકીય પક્ષનો સૈનિક નથી. તેઓ પ્રજા અને સરકાર વચ્ચેની મહત્વપૂર્ણ કડી છે. પત્રકારો સરકારની યોજનાઓને છેવાડાના માનવી સુધી […]
Media member
જમિઅત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના પ્રમુખ મુફ્તી ઈલ્યાસ મઝાહિરી સાહેબ ની અપીલ પર આજરોજ સોજીત્રા તાલુકા ખાતે તમામ મસ્જિદો માં વકફ એમિડમેન્ટ બિલ નો મુસ્લિમ બિરદરો દ્વારા શાંતિ પૂર્વક જમણા હાથ પર કાળી પટ્ટી બાંધી ને વિરોધ કરવામાં આવ્યો હતો. જેમા જમિયત ઉલ્માએ હિન્દ આણંદ જિલ્લા ના જનરલ સેક્રેટરી […]
ગુજરાત ભરમાંથી ખૂબ મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો હાજર રહ્યા. બોટાદ જિલ્લામાં પાંચ વિશિષ્ટ સન્માનો અપાયા..! ગુજરાત ભરમાં પત્રકાર એકતા પરિષદનું સંગઠન કાર્યરત છે. સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લા અને 250 થી વધારે તાલુકાઓમાં પત્રકારોની કારોબારી સાથેના આ સંગઠનમાં હજારો પત્રકારો જોડાયેલા છે. ત્યારે સમગ્ર ગુજરાતના 31 જિલ્લાઓમાં પત્રકાર મહા અધિવેશન યોજાઈ […]
રાજવી પરિવાર ના યુવરાજ સાહેબ ની હાજરી, કેન્દ્રીય મંત્રી,ધારાસભ્યો,જિલ્લા પ્રમુખો,મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત રહ્યા હાજર.. સમાજ શ્રેષ્ઠીઓ,ઉદ્યોગપતિઓ, સંસ્થાના વડાઓ ની હાજરી પત્રકારોના ઉત્સાહ માં વધારો.. 11 જેટલા વિશિષ્ઠ વ્યક્તિઓ ના સન્માન પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન માં.. પત્રકારો ને સાચા અર્થમાં એક કરી તેમના પ્રાણ પ્રશ્નો ને વાચા આપતું ગુજરાત […]
I/C પોલીસ કમિશ્નર સાહેબ શ્રી વાબાંગ ઝમીર સુરત શહેર નાઓએ આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને સુરત શહેર વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બંને તે હેતુથી ગંભીર પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ ભાગેડુ ગુનેગારોને શોધી કાઢવા સારૂ નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ બ્રાંચ સુરત શહેર નાઓની કચેરીના જાવક ક્રમાંક:ના.૬/ડ્રાઈવ/૫૫૩/૨૦૨૪ થી નાસતા ફરતા આરોપીઓ પકડવા સારૂ […]
ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ના પત્રકારો ના સ્નેહ મિલન સમારંભ મા શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવી હતી. દરમિયાન પત્રકારો ને લગત પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકારોને પત્રકારીત્વ સમયે પડતી મુશ્કેલીઓ અને તકલીફો દરમ્યાન જરૂર પડ્યે કેવી રીતે મદદ અને સહાય […]
ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા દેશ ભક્તિ સભર ગીત સંગીતમય શ્રદ્ધાંજલી ભરૂચ,ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વ નિમિત્તે “એક શામ શહીદો કે નામ” મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જીલ્લાના પત્રકારોના સંગઠન ભરૂચ સક્રિય પત્રકાર સંઘ દ્વારા સ્વાતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે દેશના વીર જવાનોને શ્રધ્ધાસુમન અર્પવા સાથે મહામુલી […]
પત્રકાર બિંદેશ્વરી શાહ એ P.hd ડોક્ટરેટ ડિગ્રી પ્રાપ્ત કરતા ધારાસભ્યો દ્વારા એમનું સન્માન કરાયું. આજરોજ વ્યારા કાલિદાસ હોમિયોપેથી કોલેજ ખાતે પત્રકાર એકતા પરિષદના અધિવેશન સાથે તાપી જિલ્લા કર્મયોગી પુરસ્કાર 2023 નું ભવ્ય આયોજન કરાયું હતું જેમાં ધરાસભ્યો,પાલિકા પ્રમુખ અને પોલીસ વિભાગ ની હાજરી માં અલગ અલગ ક્ષેત્રના 20 વ્યક્તિઓને કર્મયોગી […]
ભરૂચના ઝઘડિયાના હરિપુરા પાટીયા પાસે ટ્રક અને સ્કુલ વાન વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. ઝઘડિયા તાલુકાના રાજપારડી – ઉમલ્લા વચ્ચે આવેલા હરિપુરા ગામના પાટીયા નજીક એક ટ્રક અને શાળાના વિધાર્થીઓને પરત ઘરે લઇને જતી સ્કુલ વાન વચ્ચે ધડકાભેર અકસ્માત સર્જાયો હતો.અચાનક અકસ્માત સર્જાતા છાત્રોની ચીસાચીસથી આસપાસના લોકો […]
પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન પહેલા ચાર પ્રમુખો બિનહરીફ… પ્રદેશ અધ્યક્ષ તરીકે ફરી લાભુભાઈ કાત્રોડીયા બિનહરીફ જાહેર… મહિલા વિંગ ના પ્રમુખ તરીકે સમીમ પટેલ બિનહરીફ… પ્રદેશ પ્રભારી તરીકે ગીરવાન સિંહ સરવૈયા બિનહરીફ…. આઈ. ટી. સેલ. ના પ્રદેશ અધ્યક્ષ તરીકે સમીર બાવાણી બિનહરીફ…. 30 જિલ્લા ના મતદારો એ સર્વાનુમતે ચાર પ્રમુખો […]