આગામી વિધાનસભા ચૂંટણીની ચાલી રહેલી કવાયત અને રાજકીય ઉથલપાથલ વચ્ચે પુનઃ એકવાર ભરૂચ જિલ્લા ને હવાઈ મુસાફરીનું સ્વપ્ન દેખાડવાની જાહેરાત કરવામાં આવી છે. દેશની નિકાસમાં છઠ્ઠા ક્રમે રહેલા ભરૂચ જિલ્લાના ચૂંટણી વર્ષમાં 30 વર્ષ બાદ હવાઈ ઉડાન ની સેવા મળી શકે છે. ઉડીયન મંત્રી પૂર્ણેશ મોદીએ મે મહિનામાં અંકલેશ્વરમાં એર […]

ભરૂચ જિલ્લા પોલીસે 17 સ્થળેએથી દેશી દારૂ અને વોશ મળી કુલ 6 મહિલા સહીત 12 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. જ્યારે પાંચ બુટલેગરો ફરાર થઇ ગયા હતા.પોલીસે અંકલેશ્વરના ઝાડેશ્વરીયા બેટ મંદિર ફળિયામાં રહેતી મહિલા બુટલેગર ગંગાબેન પરસોત્તમ વસાવા અને ભાનુબેન રમેશ પટેલના ઘરે દરોડા પાડ્યા હતા. બંને સ્થળોએથી પોલીસે 375 લિટર […]

ભરૂચ-દહેજ માર્ગ ઉપર સુવાના ગ્રામજનોએ ચક્કાજામ સર્જ્યા બાદ બુધવારે નાયબ કલેકટરના અધ્યક્ષ સ્થાને દહેજ SEZ ની ઓફિસમાં બેઠક યોજાઇ હતી. કંપનીઓના પ્રતિનિધિઓ, સુવાના સરપંચ, ડે. સરપંચ, વાગરા મામલતદાર સહિતની ઉપસ્થિતિમાં કંપનીઓને દબાણ દૂર કરવા તાકીદ કરાઈ હતી. જે બાદ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહીની ચીમકી અપાઈ હતી.વાગરા તાલુકાના સુવા ગામની […]

અંક્લેશ્વરમાં પરિવાર ઉંઘતો રહ્યો ગઠિયા 3.30 લાખની ચોરી કરી ફરાર અંકલેશ્વરની જીઆઇદીસી માં તસ્કરો સફાઈ થી ચોરીને અંજામ આપ્યો હતો. ઘરમાં કોઈ તોડફોડ નહિ કોઈ નિશાન નહિ છતાં 3.30 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી ગયા હતા.અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ સ્વાગત સોસાયટીમાં વિચિત્ર ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં મકાન માલિક ની […]

અંકલેશ્વર તાલુકાના એક ગામમાં હવસખોર પિતાએ તેની 12 વર્ષની સગીરાને પીંખી નાખી હતી. છેલ્લા ત્રણ મહિનામાં સગીરા પર પિતાએ અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું. જેની જાણ સગીરાની માતાને થતે તેણે પતિ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે. જેથી પોલીસે પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધી પિતાની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.અંકલેશ્વર તાલુકાના […]

જંબુસર તાલુકાના છેવાડાના માલપુર ગામમાં ગઇકાલે બુધવારે બે મકાનોમાં મોડી રાતે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેમાં બે ઘરની ઘરવખરી અને પાક બળીને ખાક થઇ ગયો હતો. ફાયર વિભાગની ગાડીઓ બે કલાક રહીને આવતા ગ્રામજનોએ જંબુસરમાં ફાયર સ્ટેશન ઉભુ કરવા માંગણી કરી છે.જંબુસરના માલપુર ગામના જૂના સરપંચ ફળીયામાં આવેલા કનુભાઈ […]

ભરૂચ જિલ્લામાં આભમાંથી સૂર્યનારાયપણે આકરા તેવર વર્તાવતા બુધવાર 43 ડિગ્રી સાથે સિઝનનો સૌથી હોટેસ્ટ ડે પુરવાર થયો છે. બુધવાર બળબળતો સાબિત થતા બપોરે આગ ઝરતી ગરમીએ લોકોના ભુક્કા કાઢી નાખ્યા હતા.ઔદ્યોગિક ગઢ ભરૂચ જિલ્લો નર્મદા નદી અને અરબી સમુદ્ર કિનારે હોવાથી અહીંની આબોહવા વિષમ રહે છે. ઉનાળામાં ગરમીનો પારો 40 […]

ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ ચાર્જ સાંભળતા જ અસામાજિક પ્રવૃતિઓ ડામવા કડક વલણ અપનાવ્યું છે. જિલ્લામાં ઈંગ્લીશ બાદ દેશી દારૂની હાટડીઓ બંધ કરવા પોલીસ વિભાગ કામે લાગ્યું છે. ત્યારે અંકલેશ્વર તાલુકાના દેશી દારૂ બનાવવાની મીની ફેકટરી એવા અમરતપરા, નવા કાસીયા, જૂના કાસીયા ગામમાં અમરાવતી ખાડી કિનારે ધમધમતી […]

માર્કશીટ એક મહિનામાં જોઈએ તો 500 અને 15 દિવસમાં મેળવવી હોય તો 1500 રુપિયા અને તાત્કાલિક 24 કલાકમાં જોઈએ તો 3000 હજાર રુપિયાની ઓફર સ્કીમ લઈ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી ટી.વાય. બી.એસ.સી.ના છાત્રો પાસે આવી છે. હવે આ પરિપત્ર સામે વિરોધ વંટોળ ઉભો થઇ રહ્યો છે.વીર નર્મદ સાઉથ ગુજરાત […]

સંસદીય બાબતો, કોલસા અને ખાણ વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોષીના અધ્યક્ષસ્થાને અને ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી પુર્ણેશ મોદીની ઉપસ્થિતિમાં રાજપીપળા કલેક્ટરાલય ખાતે એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ સંદર્ભે બેઠક યોજીને જરૂરી સમીક્ષા સાથે “ટીમ નર્મદા” ને મંત્રી પ્રહલાદ […]

Breaking News

error: Content is protected !!