સેવા સેતુના માધ્યમથી પ્રજાલક્ષી યોજનાઓ ઘરઆંગણે પહોંચી…. – નાયબ મુખ્ય દંડકશ્રી દુષ્યંતભાઇ પટેલ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ઝાડેશ્વર ખાતે સેવાસેતુનો કાર્યક્રમ યોજાયો ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શનિવારઃ- સમગ્ર રાજયમાં સેવાસેતુ કાર્યક્રમનો સાતમા તબકકાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર ખાતે નાયબ મુખ્ય […]
Month: October 2021
રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ભરૂચ કલેકટર કચેરી ખાતે અધિકારી-કર્મચારીઓ શપથ લઇ કટિબધ્ધ થયા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ રાષ્ટ્રની એકતા,અખંડતા અને સુરક્ષા જાળવી રાખવા અંગેના શપથ લીધા ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ નવનિયુકત કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચ […]
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શનિવારઃ- પ્રતિ વર્ષ પ્રમાણે દિવાળીનો પર્વ ઉજવવામાં આવનાર છે. દિવાળીના આ પર્વની ઉજવણીના ભાગરૂપે ફટાકડા/દારૂખાનુ ફોડવામાં આવે છે. ફટાકડા/દારૂખાનુ જાહેર રસ્તાળ ઉપર ફોડવાથી જાહેર સલામતીને અવરોધ તથા ટ્રાફીકને અડચણ થાય તેવો પૂરો સંભવ છે. જેથી તા.૩૧/૧૦/૨૦૨૧ થી તા.૦૬/૧૧/૨૦૨૧ સુધીનાં દિવસો […]
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચ જિલ્લાની જાહેર જનતા નોંધે ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શનિવારઃ- ભરૂચ જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે, આગામી તા.૩૧/૧૦/૨૦૨૧ થી તા.૦૬/૧૧/૨૦૨૧ દિવાળીના તહેવાર દરમ્યાડન નાના-મોટા ફટાકડા ફોડવામાં આવે છે. તે દરમ્યા૦ન ઘણી વખત નાના-મોટા તેમજ ગંભીર પ્રકારના અકસ્માેતો […]
૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ભરૂચઃ શનિવારઃ- ભરૂચ જિલ્લામાં દિવાળીના તહેવારો અને અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક/હાનિકારક પર્યાવરણ તથા ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે તેના અમલીકરણ તથા દિવાળી તહેવારો દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ, […]
તહેવારો ટાણે જ બુટલેગરો પણ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ભરૂચ જિલ્લામાં સક્રિય થયેલા બુટલેગરો પર લગામ લગાવવા માટે હવે પોલીસ પણ સતર્ક બની છે, જિલ્લામાં વિવિધ સ્થળે દેશી, વિદેશી દારૂના વેચાણ કરતા તત્વો સામે પોલીસે લાલઆંખ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવી રહ્યા છે.ભરૂચના બંબાખાના નજીક […]
અંકલેશ્વર નગરપાલિકા દ્વારા મુખ્ય માર્ગો પર રાત્રી સફાઈ અભિયાન હાથ ધરાયું છે. પ્રિ દિવાળી સ્વચ્છતા અભિયાન ના બીજા ચરણમાં માર્ગની સફાઈ કરાઈ રહી છે. વિવિધ માર્ગો ઉપરાંત આંતરિક માર્ગ અને ચૌટા બજાર ની માં પણ રાત્રી સફાઈ અભિયાન યોજવામાં આવશે.અંકલેશ્વરના ત્રણ રસ્તા, સ્ટેશન રોડ, પાલિકા વિસ્તાર સહિત શહેરના હાર્દસમા રસ્તાઓની […]
કોરોનાને કારણે વેપાર-ઉદ્યોગોની સાથે સાથે શેરી ફેરિયાઓ ઉપર પણ અસર જોવા મળી હતી. જો કે, તેઓ ફરીથી પોતાના વ્યવસાય- ધંધાઓ શરૂ કરી તેવા હેતુથી વર્કિંગ કેપિટલ લોન આપવા માટે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર સ્ટ્રીટ વેન્ડર યોજના જાહેર કરી છે.જેના ભાગરૂપે ગુરુવારના રોજ ભરૂચ શહેરની 6 મહિલાઓને પ્રધાનમંત્રી સ્વનિધિ આત્મનિર્ભર […]
આગામી સપ્તાહમાં દિવાળી પર્વની શરૂઆત થઇ રહી છે. ભરૂચ શહેર જિલ્લામાં લોકો દિવાળીના આગમન પહેલાં બજારોમાં લોકોની ભારે ભીડ જામી છે. ત્યારે આવા સમયમાં કોઇ અસામાજિક તત્વો દ્વારા કોઇ અનિચ્છનિય બનાવને અંજામ આપવામાં ન આવે તે માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું છે.ભરૂચ શહેર જિલ્લામાં આંતરિક તેમજ જિલ્લામાં પ્રવેશતા માર્ગો પર […]
મધ્ય પ્રદેશના શાજાપુર જિલ્લામાં પત્નીના મોત બાદ પતિએ પત્નીનું મંદિર બનાવી દીધું. ઘરની બરાબર બહાર બનાવેલ આ મંદિરમાં દિવંગત પત્નીની ત્રણ ફૂટ ઊંચાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. રોજ પુત્ર પોતાની માતાનું અહીં દર્શન કરીને શાંતિ મેળવે છે. સાંપખેડા ગામના રહેવાસી વણજારા સમાજના નારાયણસિંહ રાઠોડ પોતાની પત્ની, પુત્રો અને પરિવાર […]