રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. અવાર નવાર ચોરી, લૂંટફાટ, મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવે છે. ત્યારે વધુ એક હત્યાની ઘટના વડોદરામાં સામે આવી છે. આ ઘટનામાં એક જમાઈ દ્વારા સસરાની હાજરીમાં જ સાસુને હથોડામાં ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. હત્યા કર્યા બાદ જમાઈ […]
Month: December 2021
પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં પધારેલા હજરત સૈયદ હસન અશ્કરી મિયા સાહેબે દરગાહ શરીફની જિયારત કરી તેમજ મસ્જીદ ના નવનિર્મિત વુઝુંખાનાનું ઉદઘાટન કર્યું હતું… ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના સાંસરોદ ગામમાં કિછોછવા શરીફથી પધારેલા સૈયદ હસન અશ્કરી મિયા સાહેબ બે દિવસ માટે સાંસરોદ મુકામે પધાર્યા હતા. […]
પેનલના 4 સભ્યો વિજેતા, જેમાં આબીદ પટેલને 100 ટકા મતસરપંચના ઉમેદવારના મૃત્યુને લઈ જીતનું જશન નહિ પણ ગમનો માહોલ ભરૂચ તાલુકાના બંબુસર ગામે 4 ટર્મથી બિનહરીફ રહેતા સરપંચ ઉસ્માન પટેલનું ચૂંટણી પેહલા જ મૃત્યુ શુક્રવારે નમાઝ પઢતી વખતે જ હાર્ટ એટેકનો હુમલો આવતા 54 વર્ષીય સરપંચ પદના ઉમેદવાર ઢળી પડતા […]
ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની ગયો છે. સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ છે. આ વાતની સાબિતી છેલ્લાં પાંચ વર્ષમાં ગુજરાત એટીએસ, કોસ્ટગાર્ડે સહિતની એજન્સીઓએ આઠ મોટાં કન્સાઈનમેન્ટ સાથે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડયું એના પરથી મળે છે. આટલું સઘન ચેકિંગ અને કડક બંદોબસ્ત હોવા […]
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયમાં નશાનો કાળો કારોબાર વધી ગયો છે. છાશવાર દારૂની બોટલો ઝડપાય છે તેમ હવે ડ્રગ્સના કિસ્સાઓ ઝડપાવવાના બનાવો સામે આવતા જોવા મળી રહી છે, ગુજરાતમાં મુદ્રા પોર્ટ પરથી હજારો કિલ્લોનું ડ્રગ્સ ઝડપાવાનો કિસ્સો એનું તાજુ ઉદાહરણ છે.રાજ્યમાં નશાખોરી તરફ આગળ ધકેલાઈ રહ્યું છે, રોજ કેફીન દ્રવ્યોની તસ્કરી […]
સરધારમાં સ્વામિનારાયણ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માં આજ રોજ એક સાથે 3 વર્લ્ડ રેકોર્ડ નોંધાયા અમેરિકા વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશન એ જેની નોંધ લીધી . આ પ્રસંગે ગુજરાત રાજ્ય ના મહામહીમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરત જી વિશેષ ઉપસ્થતિ રહ્યા હતા વિશ્વ ભરમાં વર્લ્ડ રેકોર્ડ કરાવવામાં અગ્રેસર તથા વર્લ્ડ રેકોર્ડ બ્રેક […]
ફતેપુરા વિસ્તારમાં ગતરોજ દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ સાથે બંદોબસ્તમાં હતો સિટી પોલીસનો સ્ટાફકોન્સટેબલ ત્રિભુવન નારયણદાસનો વિડિઓ સોશિયલ મીડિયા વાયરલ થયો હતો.સિટી પોલીસ સ્ટેશન ખાતે કોન્સટેબલ સામે પ્રોહિબીશનનો ગુનો નોંધી ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી કાયદો પ્રજા અને સરકારી કર્મચારીઓ બધાને લાગુ પડતુ હોય છે. કાયદાથી ઉપરવટ જતા […]
સુરત શહેરમાં અવારનવાર હત્યાં, લૂંટ,બળાત્કાર, ખંડણી, ચોરી, અને મારામારીના બનાવો સામે આવી રહ્યા છે. સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ આઉટ ઓફ કંટ્રોલ છે. જેના લીધે સુરત વાસીઓના જીવ પડીકે બંધાયા છે. કોણ જાણે કોની સાથે કઈ વારદાત થઈ જશે એવું ભય મનમા રાખી સુરતના નાગરિકો જીવી રહ્યા છે. બીજી […]
છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે રાજ્ય સરકારે પણ દુષ્કર્મના આરોપીઓ પ્રત્યે સખત વલણ અપનાવવાનું નક્કી કર્યું છે. હાલમાં જ સુરતમાં જ બાળકીના દુષ્કર્મના કેસમાં ગણતરીના દિવસોમાં ચુકાદો આપ્યા બાદ વધુ એક દુષ્કર્મના કેસ ઉપર આજે આરોપીને સુરત કોર્ટમાં સજા સાંભળાવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં […]
પોલીસ ભરતીને લઈને હાલમાં શારિરીક કસોટી ચાલી રહી છે. ત્યારે સુરેન્દ્રનગરમાં શારીરિક કસોટીના કોલ લેટરમાં છેડછાડ કરનાર 5 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે.સુરેન્દ્રનગરના જવાહર ગ્રાઉન્ડ ખાતે શારીરિક કસોટી યોજાઈ હતી. જેમાં વહેલી સવારે દોડ લગાવવા માટે 5 ઉમેદવારોએ તેમની પાસે રહેલા […]