ભરૂચ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં લઘુમતી સમાજ સાથે સામાજિક સંવાદ યોજયો હતો. ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં લઘુમતી સમાજ સાથે સીધો સંવાદ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે કરેલા કાર્યો વર્ણવાયા હતા. સંવાદમાં હાજર લઘુમતી સમાજના આગેવાનોએ પણ ફરી એકવાર મોદી સરકારનો સુર […]
politics
આમ આદમી પાર્ટીના દિલ્હીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે ભરૂચ ખાતે ચૈતર વસાવાના પ્રચારમાં આવતા ભાજપ અને મોદી પર શાબ્દિક પ્રહારો કરવા સાથે ઈન્ડીયા ગઠબંધન 300 થી વધુ સીટ મેળવી સરકાર બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.અંક્લેશ્વર ખાતે ચૈતર વસાવાના પ્રચારની પદયાત્રામાં જતા પૂર્વે આપના સાંસદ સંજય સિહે ભરૃચ ખાતે ટૂંકા […]
લોકસભા ચૂંટણી પહેલા આદિવાસી મસીહા તરીકે ઓળખાતા છોટુ વસાવાના પરિવારમાં આંતરિક મતભેદ નજરે પડી રહ્યો છે. મહેશ વસાવા પિતાની વિચારધારા છોડી ભાજપમાં જોડાઈ જતા પરિવારનો મતભેદ ચરમસીમાએ પહોચ્યો છે. ત્યારે આજે મહેશ વસાવા સી.આર.પાટીલના હસ્તે કેસરીયો ધારણ કરતા પિતા છોટુ વસાવાએ પુત્રના નિર્ણય સામે એક વીડિયો જાહેર કરી પોતાની નારાજગી […]
ભરૂચમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંયુક્ત બેઠક યોજાઈ હતી.જેમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવાના જીતાડવા કોંગ્રેસના આગેવાનોએ આહવાન કર્યું હતું. જ્યારે આ બેઠકમાં કોંગ્રેસના કેટલાક નારાજ આગેવાનો બેઠકથી અળગા રહ્યા હતા.ચૈતર વસાવા ઘમંડી છે એવા મનસુખ વસાવાના આક્ષેપ અંગે આપી પ્રતિક્રિયા આપતા મનસુખભાઇ અમારા વડીલ છે, લોકોના કામો કર્યા […]
અબ કી બાર 400 કે પાર, ત્રીજી વખત મોદીજીને પ્રધાનસેવક બનાવવા દેશની જનતા અને ભાજપમાં ઉત્સાહ : ડે. CM રાજેન્દ્ર શુક્લ દેશની જનતા અને ભાજપ કાર્યકરો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને ત્રીજી વખત પ્રધાનસેવક બનાવવા ઉત્સુક છે. અબ કી બાર 400 ને પાર સાથે મોદીજીના નેતૃત્વમાં નવો રેકોર્ડ બનશે તેમ ભરૂચ લોકસભા […]
ભરૂચ લોકસભા બેઠકની આગામી ચૂંટણીને લઈ ભાજપની ચૂંટણી પ્રબંધન સમિતિની બેઠક ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે ગુરૂવારે બપોરે મળી હતી. ભરૂચ કોલેજ રોડ સ્થિત ભાજપ લોકસભા ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય ખાતે પૂર્વ ગૃહમંત્રી અને લોકસભા ક્લસ્ટર પ્રભારી પ્રદીપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ચૂંટણી સમિતિની બેઠક મળી હતી. ભરૂચ લોકસભા બેઠકના ભરૂચ, નર્મદા અને વડોદરા […]
ફરી એકવાર મોદી સરકાર : દીવાલ પર કમળ સાથે ભરૂચની જનતાના દિલોમાં પણ કમળ ખીલવવા ભરૂચ જિલ્લા ભાજપની તૈયારીઓ શરૂ – ગુજરાત 26 માંથી 26 બેઠકની હેટ્રીક લગાવી ભાજપને ભેટ આપશે, ભરૂચ બેઠક પર ભાજપ 5 લાખ મતોની સરસાઈથી જીતશે : પ્રદીપસિંહ જાડેજા – ભરૂચ લોકસભા બેઠક માટે ભાજપની ચૂંટણી […]
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા લોકસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી મુકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ રમીલાબહેન બારા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપ એક્ષન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાયા બાદ આજે ગુજરાતની તમામ 26 […]
ભરૂચ પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે ભાજપ જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં જિલ્લા કારોબારી બેઠક મળી હતી.કારોબારી બેઠકનો મહાનુભવોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો. બેઠકમાં ભરૂચ જિલ્લાના પ્રભારી અશોક પટેલે હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા.બેઠકમાં 2024 ની લોકસભાની ચૂંટણી, આગામી પક્ષના વિવિધ કાર્યક્રમો, આવનારા […]
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યકમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી હતી. બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકારાયા હતા. ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી. આગામી […]