ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે દહેજ બાયપાસ રોડ ઉપર વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ શરૂ કરીને ગ્રાહકોને વિદેશમાં નોકરી-વિઝા અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરવાના ગુનામાં ફરાર બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા શીલ્પી શોપિંગ સેન્ટરમાં મીરા ઇન્ટરનેશનલ એજ્યુકેશન નામથી ઓફિસ શરૂ કરીને વિદેશમાં નોકરી તેમજ […]

મૂળ ભરૂચ જિલ્લાના ટંકારીઆ ગામના વતની અને યુકેમાં સ્થાયી થયેલ ઇકબાલ મોહમ્મદ અમદાવાદી કડુજી હાલના યુકેમાં યોજાયેલ ચૂંટણીમાં અપક્ષ ઉમેવાર તરીકે 6000થી વધુની લીડ સાથે વિજય થઈ બેટલી એન્ડ ડ્યુસ્બરીના સાંસદ બન્યા…. ભરૂચ તાલુકાના ટંકારીઆ ગામના વતની ઇકબાલ મુહહંમદ અમદાવાદીએ ટંકારીઆ ગામનું ગવર્વ વધાર્યું… તસ્લીમ પીરાંવાલા… ટંકારીયા..

મૂળ ભરૂચ જિલ્લાના નંદેલાવ ગામના અને હાલમાં ઇંગ્લેન્ડના બ્લેકબર્નમાં સ્થાયી થયેલા મુંતઝીર પટેલે સ્થાનિક કાઉન્સિલરની ચૂંટણીમાં 1200 ઉપરાંત વોટથી જીતી પોતાના વતન ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું. ઇંગ્લેન્ડની બે ધુરંધર રાજકીય પાર્ટી કન્ઝર્વેટીવ અને લેબર પાર્ટીના ઉમેદવારો સામે અપક્ષ ઉમેદવારી કરીને ચૂંટણીમાં જીત મેળવી…….

વાગરા તાલુકામાં આવેલાં વજાપુર ગામે ગેરકાયદે રીતે માટી ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની ફરિયાદ ભરૂચ ભુસ્તર વિભાગની ટીમને મળી હતી. જેના પગલે સ્થળ પર દરોડો પાડી ટીમે એક હિટાચી તેમજ એક ટ્રક જપ્ત કરી હતી. પ્રાથમિક તપાસમાં દહેજનો શખ્સ માટી ખનન કરાવતો હોવાનું માલુમ પડ્યું હતું. ભરૂચ જિલ્લામાં બેફામ રીતે […]

ભરૂચ પોલીસને મળી મોટી સફળતા, એ.ટી.એમ. તોડી લૂંટ કરતી ટોળકીના 5 સાગરીતોની કરી ધરપકડ, વાગરા અને દહેજમાં એ.ટી.એમ.ચોરીના ગુનાને આપવામાં આવ્યો હતો અંજામ, ગુનામાં હરિયાણાની મેવાતી ગેંગ સામેલ હોવાનું બહાર આવ્યું, 7 ફરાર આરોપીની પોલીસે શોધખોળ શરૂ કરી. ભરૂચ જિલ્લા માં તાજેતર માં જ વાગરા ખાતે જે, બી કોમ્પ્લેક્ષ માં […]

વાગરાના ઉમેર પાર્ક સ્થિત શાઇન ગ્લોબલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે ૭૫માં પ્રજાસત્તાક પર્વની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. બૉલીવુડ એક્ટર નઈમ મલીકએ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં વધારો કર્યો હતો. આજરોજ ભારત દેશના ૭૫માં પ્રજાસત્તાક દિનની દરેક જગ્યાએ પરંપરાગત હર્ષોલ્લાશથી ઉજવણી થઇ રહી છે, ભારત દેશ, […]

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી શરદભાઈ સુરાણી, વડોદરા શહેરનાઓએ તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ આપેલ કે તેઓને સોંખ્સ ટેકનોલોજીસ લીમીટેડમાંથી વ્હોટસએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઇડી @Aparajita42 પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબ્કાઇબ કરવાના ટાસ્ક આપેલ ત્યારવાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેરમાર્કેટમા રોકાણ કરીને મોટી […]

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટર માં કલર યુક્ત અને દુર્ગંધ વાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું હતું જેની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને ફરિયાદ કરાઈ હતી જોકે બીજા દિવસે પણ આ પ્રદૂષિત પાણી આવી જ રીતે અવિરત વહી રહ્યું હતું. આ અંગે જીપીસીબી તેમજ એન.સી.ટી અને ખુદ નોટીફાઈડ વિભાગ […]

ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશના પેહલા ₹2200 કરોડના બલ્ક ડ્રગ્સ પાર્કને લઈ આગામી વર્ષમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API માટે ચીન પર નિર્ભર ભારત આત્મનિર્ભર બની જશે. જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક ઝડપી પ્રગતિનો સાક્ષી બનવા માટે ઝડપભેર આગળ વધી રહ્યો છે. ગુજરાત સરકાર પાર્કની સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અને નજીકના […]

ભરૂચના દહેજ બાયપાસ રોડ પર મીરા ઇન્ટરનેશનલ નામની ઓફીસ ખોલી બેઠેલા દત્તક પુત્ર અને પિતાએ લંડન, કેનેડા મોકલવાના નામે વધુ 6 થી લોકો સાથે રૂપિયા 63.50 લાખની છેતરપિંડી કરી હોવાની બીજી ફરિયાદ નોંધાઇ છે.ઝાડેશ્વર રોડ પર ચામુંડા માતા મંદિર પાસે આવેલી સ્વપ્નશ્રુતિ રેસિડેન્સીમાં ગુણવંત નગીનદાસ કનૈયા તેમના દત્તક લીધેલા પુત્ર […]

Breaking News