અંકલેશ્વરની પ્રતીન ચોકડી વિસ્તારમાં વડોદરાથી અંકલેશ્વરના સુરવાડી ગામે રીક્ષામાં જવા નીકળેલ મહિલાના રૂપિયા 4 લાખ 59 હજાર ના સોનાના દાગીના અને રોકડ રકમ ની ચોરી કરી રીક્ષા ચાલક સહીત રીક્ષામાં સવાર એક મહિલા અને યુવક ફરાર થઇ ગયાં હોવાની ઘટના બની છે. વડોદરાના વાડી વિસ્તારમાં પમલી ફળીયામાં રહેતા રમીલાબેન પટેલ […]

ખાખી અને ખાદી ઉપર સવાલ કરતો પાલેજના ટંકારીયાનો બે રોકટોક ચાલતો મોટા પાયાનો જુગાર ! શરાફ-સુંદરી અને કબાબના શોખિન એવા ભષ્ટ્ર અધિકારીઓ અને નેતાઓની મહેરબાનીથી ભરૂચ જિલ્લાના ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન હદમાં આવેલ ટંકારીયા ગામમાં જન્નો-મન્નો, તેરિયુ,રમીના બોર્ડ, સત્તા બેટીંગ, બુકી જેવા અનેક પ્રતિબંધીત જુગાર પૈસાથી હારજીતનો બે રોકટોક […]

અંકલેશ્વર IIFL બ્રાંચ ખાતે થયેલ ચકચારી ત્રણ કરોડથી વધુ કિંમતના સોનાની તથા અન્ય રોકડ રકમની લુંટ તથા નવસારી જીલ્લાના ચીખલી-IIFL બ્રાંચમાં જુલાઇ ૨૦૧૭ માં થયેલ બે કરોડથી વધુ કિંમતના સોનાની લુંટનો ભેદ ઉકેલી લુંટ માં વપરાયેલ ફોરવ્હીલ ગાડીઓ, હથિયાર, રોકડ રકમ તથા સોનુ મળી કુલ રૂા.૨,૭૩,૪૬,૩૦૭/- નો મુદામાલ કબ્જે કરી […]

પ્રસૂતિ મહિલાને baby boy બાળકનો જન્મ થયેલ ગુજરાત સરકારની ૧૦૮ ઇમર્જન્સી સેવા લોકો ને અનેકરૂપે મદદરૂપ થઇ રહી છે. તા.17/11/2020 ના 10:24 કલાકે કોલ મળતાની સાથે પાલેજ ૧૦૮ એમ્બ્યુલન્સ CHC પાલેજ ખાતે પહોંચતાં CHC પાલેજ ના ડોક્ટર સાહેબ જણાવેલ કે અરૂણાબેન વિજયભાઈ વસાવા રહેવાસી કીશનાડ ને વધુ તકલીફ હોવાથી તેમને […]

ફરીયાદી: એક જાગૃત નાગરિક આરોપી: (૧) હિરલબેન નવીનચંદ્ર ધોળકીયા, તલાટી – પાલનપોર ગામ અને ચાર્જમાં અડાજણ ગામ, વર્ગ- ૩, રહે. મકાન નં. ૬, હરિકુંજ – ૨, નાના વરાછા, સુરત(૨) કાંતિભાઇ ગોવિંદભાઇ પટેલ, (ખાનગી વ્યક્તિ) રહે. માસ્તર ફળીયું, જુનાગામ, તા.ચોર્યાસી, જી.સુરત. ગુનો બન્યા : તા.૧૩/૧૧/૨૦૨૦*લાંચની માંગણીની રકમ : રૂપિયા ૧,૦૦૦/-લાંચ સ્વીકારેલ […]

જંબુસર ડિવિઝનનાં પોલીસ સ્ટેશનોમાં પકડાયેલ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો નાશ કરવા બાબતે નામદાર કોર્ટે તથા સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ જંબુસર નાઓએ હુકમ કરતા એ.કે.કલસરીયા સા. સબ ડિવિ.મેજીસ્ટ્રેટ જંબુસર તથા એ.જી.ગોહિલ નાયબ પોલીસ અધિક્ષક જંબુસર વિભાગ તથા બી.એસ.તડવી ઇન્સ, નશાબંધી અને આબકારી ભરૂચ તથા પો.ઇન્સ જંબુસર તથા પો.સ.ઇ આમોદ, કાવી, વેડચ નાઓની […]

પો.સ.ઇ એન.જે.ટાપરીયા તથા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા નાઓ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અનુસંધાને જંબુસર – વેડચ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હતા દરમ્યાન સાથેના પો.કો શૈલેષભાઇ ઇશ્વરભાઇ નાઓને બાતમી મળેલ કે “ તા.જંબુસરના પીલુદરા ગામ કેનાલ ચોક્કી નજીક રહેતા શીવાભાઇ ભીમસંગભાઇ પરમાર રહે પીલુદરા નાઓના ઘરે ગેરકાયદેસર વનસ્પતિજન્ય […]

પાંચ વર્ષ પૂર્વે ભરૂચના નેતાઓના ડબલ મર્ડરના આરોપીઓના ઘરના જેલના ખર્ચા ટંકારીયાના જુગારધામ ઉપરથી ફાળવાય છે? ગુજરાત આખામાં જુગારના મોટા અડ્ડાઓ બંધ છે ત્યારે પાલેજના ટંકારીયા ગામે ચાલતા જુગારધામ પર પોલીસના ચાર હાથવર્તમાન સરકારના શાસનમાં ગુજરાત આખામાં છૂટા છવાયા છાના છપલા ચાલતા બે નંબરના ધંધાઓ બાદ કરતા મોટા અડ્ડાઓ અને […]

Breaking News

error: Content is protected !!