જ્યારે પણ પતિ-પત્નીના લગ્ન થાય છે, ત્યારે તેઓ સાત જન્મો સુધી એકબીજાની સાથે રહેવાનું વચન આપે છે. જો કે, અમુક કિસ્સાઓમાં ખરાબ નસીબને કારણે અચાનક એક સાથીનું મૃત્યુ થઈ જાય છે. આવી સ્થિતિમાં, અન્ય સાથી એકલો પડી જાય છે. આ સમય તેના માટે ખૂબ જ મુશ્કેલ હોય છે. તે ખૂબ […]

વિષય :- મોહરમ નિમિતે કેલિકોડોમ બાવલ્લવલી કબ્રસ્તાન તથા જમાલપુર સમાશન ની આસપાસ નિયાઝ ના ફ્રુટ પેકેટ ઘરે ઘરે પહોચાડયા. હક્ક અને ન્યાય માટે અવાજ બુલંદ કરી માનવતા ને બચાવવા માટે હઝરાત ઇમામ હુસેન ( રદી. ) એ પોતાના ૭૨ સાથી ઑ સાથે શહીદ વહોરી હતી ત્યારે ઇમામ હુસેન ના સિદ્ધાંતો […]

કેટલીક અભિનેત્રીઓમાં કંઇક વિશેષતા હોય છે, ફક્ત તેમની એક ભૂમિકા તેમને ખૂબ પ્રખ્યાત બનાવે છે. 80 ના દાયકામાં અભિનેત્રી મંદાકિની સાથે કંઈક આવું જ બન્યું. 1985 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ થી મંદાકિની રાતોરાત પ્રખ્યાત થઈ. જણાવી દઈએ કે તે રાજ કપૂરની શોધ હતી. રામ તેરી ગંગા […]

ભરૂચ જિલ્લામાં અંકલેશ્વર શહેર પોલીસે રૂપિયા ૬૭ હજારની કિમતના વિદેશી દારૂના જથ્થા સાથે તાડ ફળિયામાં રહેતા બુટલેગરની ધરપકડ કરી.મળતી માહિતી અનુશાર અંકલેશ્વર શહેર પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે તાડ ફળિયામાં રહેતો એક બુટલેગર વિદેશી દારૂનો અડ્ડો ચલાવે છે. જેના આધારે પોલીસે તેના ઘરમાં દરોડા પાડતા અંદરથી પોલીસને રૂપિયા ૬૭,૨૦૦ની કિમતની ૫૬૪ નંગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી.પોલીસે બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અને તાડ ફળિયામાં વર્લી મટકાનો જુગાર પણ મોટા પાયે ચાલતો હોય તેવી લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે જો હજુ પણ પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવે તો વર્લી મટકાનો જુગાર રમતા ઈસમો પણ પોલીસના સકંજામાં સપડાઇ તેવી ચર્ચા લોક મુખે થઈ રહી છે

આજ રોજ Odhav પોલીસ સ્ટેશન ના મહિલા સહાય કેન્દ્ર , ઓઢવ પોલીસ સ્ટેશન ( SHE – Team ) , પોલીસ સમનવાય અને #Equitas #Small #Finance #Bank .સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ભાગવા રક્ષા દલ ના સહયોગ દ્વારા ઓઢવ વિસ્તાર માં માસ્ક પહેરવું , બેગજ ની દૂરી રાખવી , મહિલા […]

ભરૂચ શહેર અને જિલ્લામાં હાલ તો રોડ રસ્તા ની પરિસ્થિતિને લઈને વિરોધનો વંટોળ શરૂ થયું છે. આજરોજ ભરૂચ માં વિપક્ષ દ્વારા નગરપાલિકા પ્રમુખને આવેદનપત્ર આપી શહેરના રસ્તાઓની મરામત કામગીરી સહિત ખુલ્લી ગટરો ને બંધ કરવા મુદ્દે રજૂઆત કરી હતી. ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા બે અઠવાડિયાથી અવિરત મેઘરાજા વરસી રહ્યા […]

Gujarat INDIA ભરૂચ : તડીપાર થયેલ આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. પોલીસ ભરૂચ, સુરત, નર્મદા અને વડોદરા જિલ્લામાંથી તડીપાર થયેલ આરોપી ઝાડેશ્વર વિસ્તારમાં જણાતા એલ.સી.બી પોલીસે આરોપીને ઝડપી પાડયો હતો. એલ.સી.બી. પોલીસને મળેલ બાતમી અનુસાર તડીપાર થયેલ આરોપીને ઝાડેશ્વર વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યો હતો. એલ.સી.બી. પી.આઈની સૂચના અનુસાર વિશાલ ઉર્ફે પોપટ […]

Breaking News

error: Content is protected !!