અંકલેશ્વરના પિરામણ ગામે સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી; તેમના સેવાના કાર્યોને યાદ કર્યા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરના પીરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા અહેમદ પટેલના કબર પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ સમયે તેમની સાથે તેમના પુત્ર ફૈઝલ પટેલ […]

ભરૂચ શહેરમાં ટ્રાફીક નિયમો ભંગ કરનાર સામે નેત્રમ ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. આવા વાહન ચાલકોને ઇ-મેમો પાઠવી દંડ કરાય છે, પરંતુ કુલ – ૧૦૪૭૧ વાહન ચાલકો ઈ-મેમો ન ભરતા હોવાનું જણાતાં કોર્ટ નોટિશો પાઠવાઈ છે. તેમની સામે ૯ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ લોક અદાલતમાં કાર્યવાહી થશે. જો કોઈ […]

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ગુજરાતના મહેસાણા ટ્રકના એન્જિન ભરીને જતી ટ્રકના ચાલક જુનેદ પઠાણ રહે હરિયાણાએ વાડીથી વાલિયા રસ્તે ડહેલી ગામના બસસ્ટેન્ડ પાસે ખોડિયાર માતાજીના મંદિર સામે વાલિયામાં સામાન્ય વરસાદ પડતાં રસ્તો ભીનો હોવાથી ટ્રક ચાલકે બ્રેક મારતા સ્લીપ થઈ રસ્તાની બાજુમાં 25 ફૂટ નીચે ખાઈમાં બે પલ્ટી મારી હતી. જેમાં જુનેદ […]

ભરૂચ ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠકમાં પાણીના નિકાલ, કાંસની સફાઇ, જાતિના દાખલા કઢાવવા પડતી મુશ્કેલી સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત તેનું નિરાકરણ લાવવા માટે જરૂરી પગલાં ભરવા તાકીદ કરી હતી. ભરૂચ જિલ્લા ફરીયાદ અને સંકલન સમિતિની બેઠક જિલ્લા આયોજન કચેરી ભરૂચના સભાખંડમાં યોજાય હતી […]

જંબુસર ભરૂચ જિલ્લાને ખરીફપાકમાં અંદાજે 65હજાર મેટ્રીક ટન યુરિયાની જરૂરિયાત ઉભી થતી હોય છે. જેની સામે આ વર્ષે માત્ર 2800 મેટ્રીક ટન જેટલો જથ્થો ફળવાયો છે. જેના પગલે જંબુસર અને વાગરા તાલુકામાં યુરિયા ખાતર મેળવવા માટે ખાતરના ડેપો પર લાંબી કતારો લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. વરસાદે વિરામ લેતાં […]

ભરૂચ જિલ્લાના જંબુસરમાં દેશના પેહલા ₹2200 કરોડના બલ્ક ડ્રગ્સ પાર્કને લઈ આગામી વર્ષમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ API માટે ચીન પર નિર્ભર ભારત આત્મનિર્ભર બની જશે. જંબુસરમાં બલ્ક ડ્રગ પાર્ક ઝડપી પ્રગતિનો સાક્ષી બનવા માટે ઝડપભેર આગળ વધી રહ્યો છે. ગુજરાત સરકાર પાર્કની સુવિધાઓ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવા અને નજીકના […]

**—————-* અંકલેશ્વર ખાતે શ્રીમતી જયાબેન મલ્ટી સ્પેશ્યાલીટી હૉસ્પિટલમાં જે. બી. મોદી કેન્સર સેન્ટરની વિવિધ સુવિધાઓનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ*—————-*  પોષણ રક્ષક ન્યુટ્રિશિયન પ્રોગ્રામ અંતર્ગત કેન્સરના દર્દીઓને પ્રતિકાત્મકરૂપે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પોષણ કિટનું વિતરણ તથા કેન્સરના દર્દીઓ માટે ૬૦ બેડ ધરાવતી અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્ટેલનું ઈ-ભૂમિપૂજન કરાયું *—————- ભરૂચ:શુક્વાર:મુખ્યમંત્રી […]

જંબુસરના ટંકારી ભાગોળ સર્કલ પાસે શોર્ટ સર્કિટને પગલે ઝામડી ગામના માજી સરપંચની કારમાં આગ લાગી હતી. જેથી અફરાતફરી મચી હતી. જોકે, ફાયરની ટીમને ઘટનાની જાણ કરવામાં આવતા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં જિલ્લા પંચાયતના સભ્ય સહિત ત્રણનો આબાદ બચાવ થયો હતો.આજરોજ જંબુસર તાલુકાનાં ઝામડી ગામના માજી […]

ભરૂચ જિલ્લામાં આ વર્ષે અડધો ઓગસ્ટ મહિનો વરસાદ વિના તરસ્યો રહ્યો છે, છેલ્લા 18 દિવસમાં સમગ્ર જિલ્લામાં માત્ર 3 ઇંચ વરસાદ નોંધાયો છે.ગ ત 17 ઓગસ્ટ સુધીમાં મૌસમનો 100 ટકા વરસાદ વરસી ગયો હતો, જ્યારે હાલ અત્યારસુધીમાં 63 ટકા જ વરસાદ વરસ્યો છે.પ્રવર્તમાન ચોમાસું જૂનથી જ જોરદાર શરૂઆત કર્યા બાદ […]

અંકલેશ્વર પાનોલી જીઆઇડીસીમાં એગ્રો પેક કંપનીમાં થયેલી ચોરી અંગે ભરૂચ એલસીબી પી.એસ.આઈ. આર . કે ટોરાણી અને ટીમે બાકરોલ બ્રિજ નીચે બે ઈસમો થેલામાં જંતુનાશક દવાની બોટલ ભરી વેચાણ માટે ફરી રહ્યા હોવાની માહિતી ના આધારે વોચ ગોઠવી બે ઈસમો અને જંતુનાશક દવા ખરીદ કરવા આવેલા 2 એજન્ટો ને ઝડપી […]

Breaking News

error: Content is protected !!