યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ખાતે 340થી વધુ સ્નાતકોની સિદ્ધિઓની ઉજવણી અંકલેશ્વર, 17 ઑક્ટોબર 2024: યુપીએલ ગૃપ તેની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ટકાઉપણું (સસ્ટેનેબિલિટી), ટેક્નૉલૉજી અને નવીનતા (ઇનોવેશન) પર ખાસ ભાર સાથે ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ પ્રદાન કરવા માટે સમર્પિત છે, જે હજારો વ્યક્તિઓને તેમની કારકિર્દી અને જીવન ઘડવામાં મદદ કરે છે. […]

ધવલ પ્રજાપતિ જજ નીર્ઝર દેસાઈ કેસ ની વિગત એવી છે કે મહિપતસિંહ નટવરસિંહ યાદવ ડેપ્યુટી કન્વરઝેટર ઓફ ફોરેસ્ટ ના હોદા પર ફરજ બજાવતા હતા તેઓ ભરૂચ ડિવિઝનના ઝઘડિયા ખાતે-૩૮ વર્ષ અને નવ મહિના સુધી નોકરી કર્યા પછી તેમને ઉંચાપટના ખોટા કેસમાં સસ્પેન્ડ કરવામાં આવેલ હતા વર્ષ-૨૦૧૩ માં સસ્પેન્ડ કરેલ ત્યારથી […]

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના સંયુક્ત ઉપક્રમે સી.આર.સી કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક શાળા વેજલપુર 15 માં રાખવામાં આવ્યું હતું. જેમાં નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી અશોક સાહેબ બારોટ તથા તમામ સભ્યો, લાઇઝન અધિકારી અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેક્ચરર […]

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી ડીએફસી ગુડ્સ રેલવે પ્રોજેક્ટની સાઇટ પરથી 45 લાખના વાયરોની ચોરીના કારસામાં પોલીસે પંજાબી ગેંગના 6 સાગરિતોને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પુછપરછ કરતાં તેમણે ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો હતો. તેઓ ચોરીની વારદાતને અંજામ આપવા જાય તે પહેલાં એક ખાસ પ્રકારની ગોળી ખાતાં હતાં. જેનાથી તેમનો […]

– આર્મ્સ એક્ટ તેમજ હાફ મર્ડરનો આરોપી ચાર મહિના બાદ પોલીસ પકડમાં.. – સારણથી સાયખા જવાના માર્ગ ઉપર આવેલ સિસકોન કંપનીના લેબર કોલોની નજીકથી પોલીસે ફરાર આરોપીને દબોચ્યો.. પોલીસ સુત્રીય માહિતી અનુસાર વાગરા તાલુકાના સાયખા જીઆઈડીસીમાં આવેલી કલર કંપનીમાં કામ બાબતે બે કોન્ટ્રાકટર વચ્ચે થયેલા ઝગડામાં એક કોન્ટ્રાક્ટર અને તેના […]

• અક્ષર કેમિકલ કંપનીમાં કેમિકલ લાગતા માત્ર 18 વર્ષના કિશોરનું મોત • કેમિકલ કંપનીના આદમખોર સંચાલકો માસુમોના જીવ સાથે રમી રહ્યા છે રમત • કંપની સંચાલકો મોતને ભેટેલા કામદારને જોવા આવવાનો પણ સમય નથી. ભરૂચ જિલ્લામાં અનેક કેમિકલ કંપનીમાં અનેકો દુર્ઘટનાના કારણે આગના બનાવો અને કેમિકલના બનાવો અવાર નવાર બનતા […]

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ કંપનીના યુનિટ 1 માં સવારે સાડાસાત વાગ્યાના અરસામાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી છે.આ ઘટનાનાં પગલે કંપની ઉપરાંત જીઆઈડીસીના ફાયર ફાઈટર મદદે બોલાવાયા છે. પ્રાથમિક તબક્કે આ આગ ક્યાં કારણોસર લાગી તેની કોઈ માહિતી હજુ સુધી જાણી શકાઈ નથી . સવારે સાડાસાત વાગ્યાના […]

• બાંગ્લાદેશી અને અન્ય દેશો માથી ગુજરમાં ઘુષણખોરી • ગુજરાત સરકાર કડક કાર્યવાહી કરવા આદેશ પરે એવી માંગ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં બાંગ્લાદેશી લોકો ઘુષણખોરી કરી વસવાટ કરી રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે જેમાં બાંગ્લાદેશ તેમજ અન્ય દેશો માથી ગેરકાયદેસર રીતે ગુજરાતમાં ઘુષણખોરી કરી વસવાટ કરે છે અને ગુજરાતમાં […]

ભરૂચ શહેરના વાહનોથી ધમધમતા વિસ્તાર એવા સેવાશ્રમ રોડ ઉપરથી લગ્નનો વરઘોડો નીકળ્યો હતો જેમાં ફૂટેલા ફટાકડાના તણખાથી કલરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા કોમ્પલેક્સમાં રહેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આગ ઉપર કાબુ મેળવવા માટે ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરોએ પોતાનો જીવ જોખમમાં મુકીને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કર્યા હતા.ભરૂચ […]

•વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા •બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ સિટી, અંકલેશ્વર GIDC, રાજપારડી, વાલિયા, જિલ્લા ટ્રાફિકનો સમાવેશ ભરૂચ જિલ્લા પોલીસ વડા તરીકે ડો. લીના પાટીલે હવાલો સંભાળ્યા બાદ જ એકાશન મોડમાં આવી ગયા હતા. જિલ્લામાં પ્રોહીબિશન, જુગાર […]

Breaking News