ફરીયાદી :- શ્રી સ.ત. કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત ડીકોયર :- એક જાગૃત નાગરીક આરોપી :- ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ એલ.આર.ડી., બ.નં.૩૪૫૭, વર્ગ-૩, સુરત શહેર ટ્રાફીક રીજીયન – ૨, સર્કલ – ૦૪ ચોકી, સુરત રહે. ઘર નં. ૭૨, શિવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા, લાલભાઇ રબારીના મકાનમાં સુરત […]

શહેર સમિતિ નો નિયુક્તિ ને અભિનંદન આપી સન્માનીત કરવા ધારાસભ્ય સહિત આગેવાનો ની હાજરી.. નગર સંગઠન જાહેર કરીને આમ આદમી પાર્ટી એ નગારે ઘાવ કર્યો છે…!! ગારીયાધાર તાલુકા નું સંગઠન મજબૂત કરવા નગર માં નવા પ્રમુખ આમ આદમી પાર્ટી ના શ્રી વલ્લભભાઈ માણીયા બન્યા કે ટૂંકા દિવસોમાં નગર નું સંગઠન […]

આ માત્ર સાયકલો નો ભંગાર 70 કરોડ ની કિંમત નો છે.. સુરત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ખરીદ કરેલી 70 કરોડ ની સાયકલ નો વપરાયા વિનાનો ભંગાર છે.. ઘણા સમય પહેલા એક સમાચાર વાંચવા મલ્યા હતા, જેમાં 77 હજાર ની કિંમત ની એક સાયકલ હશે..? કે વધુ હશે..? આખરે સાયકલો […]

રાજુલાના ટીડીઓ દ્વારા ખુબજ સરાહનીય કામગીરીની લોકોમાં પ્રશંસા સામાન્ય રીતે ટીડીઓને અરજદારો શોધતા હોય છે પરંતુ રાજુલામાં ટીડીઓ અરજદારોને શોધતા હોય છે અહેવાલ : સલમાન અમીન પરંતુ રાજુલામાં ટીડીઓ અરજદારોને શોધતા હોય છે અહેવાલ : મહેશ વરૂ રાજુલા, તા.ર રાજુલા તાલુકામાં ૭૨ ગામો માટે પ્રથમ વખત સવારના ૧૦ થી સાંજના […]

એક યુવક 16 વર્ષ ની ઉંમરે ઘર છોડી જતો રહ્યો હતો અને લાંબા સમય બાદ આધારકાર્ડ ના આધારે એક પરિવાર ને દીકરો અને બહેન ને ભાઈ મળી આવ્યો કહી શકાય કે સરકાર ના બનાવેલા કાયદા ફાયદા સમાન હોય છે આજે સરકાર ના બનાવેલ કાયદા માં આધારકાર્ડ એક મહત્વ નો પુરાવો […]

પ્રજાના ટેકસ ના નાણાં વેડફી નાખવા નો શોખ શાસકો ને કેમ થયો…?? લોકોએ 30 વર્ષ શાસન વિકાસ ની ને સુશાસન ની અપેક્ષા એ આપ્યું હતું.ક્યાં છે સુશાસન..?? ને ક્યાં છે વિકાસ..?? વિકાસ ની જ્યારે કસુવાવડ થઈ જાય ત્યારે ભ્રષ્ટાચાર ખડખડાટ હસે છે..!! ગારીયાધાર ના ભાજપ શાસન નું શું કહેવું..? કૂવામાં […]

રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપર લાગ્યા ગંભીર આરોપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં કારનામાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખીને કરી જાણ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો દ્વારા વેપારીને હેરાન કરતા હોવાના લાગ્યા આરોપ રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આરોપ ધારાસભ્ય અને […]

Homebreaking newsસામાન્ય જનતાને મોટો ઝટકો, આજથી LPG ગેસ સિલિન્ડર 200 રૂપિયાથી વધુ મોંઘોસામાન્ય જનતાને મોટો ઝટકો, આજથી LPG ગેસ સિલિન્ડર 200 રૂપિયાથી વધુ મોંઘોby mital PatelOctober 1, 2023 7:58 am19 કિલોનો ગેસ સિલિન્ડર ખરીદનારા દેશના કરોડો લોકોને મોટો ઝટકો લાગ્યો છે. IOCLની વેબસાઈટ અનુસાર, 19 ગેસ સિલિન્ડરની કિંમત આજથી એટલે કે 1 ઓક્ટોબરથી 200 રૂપિયાથી વધુ મોંઘી થઈ ગઈ છે. જ્યારે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જોકે, IOCLની વેબસાઈટ પર ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. 30 ઓગસ્ટના રોજ દેશની કેબિનેટે નિર્ણય લીધો હતો અને દેશના ગ્રાહકોને 200 રૂપિયાની રાહત આપી હતી. ભાવ ઘટાડા બાદ લોકોને આશા હતી કે ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત મળશે, પરંતુ એવું જોવા મળ્યું નથી. ચાલો તમને એ પણ જણાવીએ કે ઘરેલું ગેસ સિલિન્ડર અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો શું થઈ ગઈ છે.

19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારોવાસ્તવમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર કોમર્શિયલ ગેસ સિલિન્ડર હેઠળ આવે છે. IOCL તરફથી 200 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ ભાવ વધ્યા છે. અહીં કિંમત 209 રૂપિયા વધીને 1731.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 203.5 રૂપિયાનો આ વધારો જોવા મળ્યો […]

કરજણ:- ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વડોદરા જિલ્લાના સરહદી ગામ હલદરવા નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લિકવિડ ભરેલી એક ટ્રકમાં કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી […]

સુમુલ ડેરીની 1187 મંડળીમાં 200થી વધુ મંડળીમાં બહેનો જ કામ કરે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘નારી શક્તિ’ અને ‘આત્મનિર્ભર મહિલા’નાં સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશા તરફની આ પહેલને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આકાર પામેલી મહિલા ઉત્થાન અંગેની વિવિધ યોજનાઓ વિશે […]

Breaking News

error: Content is protected !!