સંદીપ સિંહ, પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા તથા રોહન આનંદ પોલીસ અધીક્ષક, વડોદરા ગ્રામ્ય,વડોદરા નાઓએ દારુ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતી અંકુશમાં લેવાના ઉદેશથી પ્રોહીની હેરાફેરી/વેચાણની પ્રવુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી પ્રોહીબીશનની અસામાજીક પ્રવૃતિ નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા, તેમજ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અલગ જગ્યાઓએ […]
Month: January 2025
મે. પોલિસ કમિશનર શ્રી અનુપમસીંહ ગેહલોત સાહેબ, સુરત શહેર તથા અધિક પોલીસ કમીશ્નર શ્રી કે. એન. ડામોર સાહેબ, સેકટર-૨, સુરત શહેર તથા અધિક પો.કમિ. શ્રી આર. પી. બારોટ સાહેબ, ઝોન-૦૫ સુરત શહેર તથા મદદનીશ પોલિસ કમિ. શ્રી બી. એમ. ચૌધરી સાહેબ, કે-ડીવીઝન સુરત શહેર નાઓએ રાંદેર પોલીસ સ્ટેશન સુરત શહેર […]
જિલ્લાના કરજણ પોલીસ મથકની હદમાંથી જિલ્લા એસ ઓ જી ટીમે મોપેડની ડિકીમા ગાંજો લઇ પસાર થઇ રહેલા એક શખ્સને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 1.920 કિલો ગાંજાનો જથ્થો, મોપેડ સહિત રૂપિયા 50 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે આ જથ્થો આપનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી […]
બુલેટોના મોડીફાઇડ સાયલન્સર કઢાવી, સાયલન્સને એફ.એસ.એલ. માં તપાસણી અર્થે મોકલવાની તજવીજ કરતી ટ્રાફિક શાખા-પશ્વિમ પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં અમુક બુલેટ/બાઇક ચાલકો દ્વારા તેઓના બુલેટ/બાઇકમાં નિયમ વિરુધ્ધ મોડીફાઇડ સાયલન્સર ફીટ કરાવી, જાહેર રોડ રસ્તા પર આવા બુલેટો દ્વારા ફટાકડા ફોડી, તિવ્ર ઘોંઘાટ કરી, ધ્વનિ પ્રદુષણ ફેલાવતા હોય છે, જે તિવ્ર ઘોંઘાટથી […]