અંકલેશ્વરમાં ડોઝનો જથ્થો 1500 વેક્સિન લેવા આવ્યા 5000 લોકો અંકલેશ્વર જીઆઇડીસી નોટીફાઈડ કચેરી ખાતે વેક્સિન લેવા માટે સેન્ટર ખુલ્લે તે પૂર્વે જ લાઈનો લાગી હતી. જેમાં ઓનલાઇન રજીસ્ટર કરનાર તેમજ 45 વર્ષથી ઉપરના વરિષ્ઠ નાગરિકો સહિત યુવાનોનો ધસારો રહ્યો છે. નોટીફાઈડ વેક્સિન સેન્ટર પર મંગળવારે 200 ડોઝની ફાળવણી કરાઇ […]
Month: June 2021
JCIના રાષ્ટ્રીય અધ્યક્ષે ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના વર્ષ 2021ના રાષ્ટ્રીય અધ્યક્ષ રાખી જૈન મંગળવારના રોજ ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી પહોચ્યા હતા. આ મુલાકાત માટે રાખી જૈન દ્વારા દક્ષિણ ગુજરાતના ઝોન-8માં આવેલ ભરૂચ શહેરની વિશેષ પસંદગી કરવામાં આવી હતી. જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ ઇન્ડિયાના વર્ષ 2021ના રાષ્ટ્રીય […]
શાંતિનગર વિસ્તારમાં 2 સ્થળે ગેસ રિફિલિંગ કરતા બે શખ્સ ઝડપાયાં અંકલેશ્વર ના સારંગપુર ના શાંતિનગર 1 માં આવેલ હનુમાનજી મંદિર રેલવે ફાટક આવેલ શોપિંગ સેન્ટરમાં બે અલગ અલગ દુકાનોમાંથી પોલીસે ગેરકાયદેસર ગેસ રીફિલિંગનું કૌભાંડ ઝડપી પાડી બે આરોપીની ધરપકડ કરી હતી. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની સર્વેલન્સ ટીમ પેટ્રોલીંગમાં હતી એ […]
પાલેજની ફિલિપ્સ કાર્બન બ્લેક કંપની દ્વારા સી.એચ.સી. સેન્ટરને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરાઇ ભરૂચ જિલ્લાના પાલેજ પંથકની ફિલિપ્સ કાર્બન બ્લેક લિમિટેડ કંપની દ્વારા સી.એચ.સી. સેન્ટર, પાલેજને એમ્બ્યુલન્સ વાન અર્પણ કરવામાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરની વિશેષ ઉપસ્થિતિમાં આ સેવાકીય પ્રવૃતિનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી […]
ધીરખાડી ગામે જાહેરમાં જુગાર રમતા કુલ ૦૬ ઈસમોને ૨,૦૦ , ૩ ૩૦ / -ના મુદ્દામાલ સાથે કુલ છ ઈસમોને ઝડપી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગરૂડેશ્વર પોલીસ શ્રી હરીકૃણ પટેલ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા તથા / શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધીક્ષક નર્મદાનાઓની સુચના તેમજ ના.પો.અધિ.શ્રી વાણી દુધાત સાહેબનાઓની […]
શિકાગો સુન્ની મુસ્લિમ કમિટી દ્વારા ખંભાતની એક ગરીબ મુસ્લિમ પરિવારની દીકરીને લગ્ન પ્રસંગમાં મદદરૂપ બની સેવાભાવી કાર્ય કર્યું… ભરૂચ :: ખંભાત નગરની એક મુસ્લિમ પરિવારની ગરીબ દીકરીને લગ્ન પ્રસંગે મદદરૂપ બની યુ એસ સ્થિત સુન્ની શકાગી કમિટીએ એક સરાહનીય કાર્ય કર્યું છે. ખંભાત નગરમાં સ્થાયી થયેલા એક મુસ્લિમ પરિવારની દીકરીના […]
ભરૂચ: દેરોલ ચોકડી પરથી હથિયાર સાથે એક ઈસમ ઝડપાયો મોહંમદ સેરાજ અનવર નામના મૂળ દિલ્હીના અને હાલ આમોદમાં રહેતા ઇસમની ધરપકડ 2 પિસ્તોલ, 2 ખાલી મેગઝીન, જીવતા કારતુસ 19 સહિત 61 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચે કરી ધરપકડ ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય […]
અંકલેશ્વરના જીતાલી ગામે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણીમાં, સાધનો ભંગાર બની ગયા અંકલેશ્વર જીતાલી ગામ ખાતે હવામાન વિભાગે ઉભી કરેલી વ્યવસ્થા પાણી માં જોવા મળી રહી છે. હવા માપવાનું યંત્ર, દિશા દર્શક યંત્ર અને વરસાદ માપક યંત્ર બાવળની ઝાડીના ધૂળ ખાતા નજરે પડી રહ્યા છે. હવામાન ખાતે એ લગાવેલ […]
ભરૂચ દહેજ ખાતે આવેલ બાયોસ્કેપ કંપની માં એક મહિલા કામદારનું મોત કામ કરતા ત્રણ કામદારો કલર બનાવાના મશીન પરથી પટકાયા એક મહિલા કામદારનું ઘટના સ્થળે મોત તો એક મહિલા કામદાર અને એક ઇસમને ગંભીર ઇજાઓ થતા ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડયા દહેજ પોલીસ ઘટના સ્થળે પોહોંચી વધુ તપાસ હાથધરી […]
ભરૂચ દહેજની વેલસ્પન કંપની બહાર કામદારોનો ઉગ્ર વિરોધ કંપની મેનેજમેન્ટ દ્વારા 400 કર્મચારીઓની સાગમટે બદલી કરાતા નોંધાવ્યો વિરોધ એ ભી કંપની મેં શોર હૈં, વેલ્સપન કંપની ચોર હૈં ના સૂત્રોચ્ચાર કરાયા દહેજ પંથકમાં આવેલા વેલ્સપન કંપનીએ કામદારોને ટ્રાન્સફર લેટર આપતા મામલો ગરમાયો છે. દહેજના જોલવા સ્થિત […]