Month: February 2024
ભરૂચ જિલ્લા ભાજપ અને રેલવે તંત્ર દ્વારા આજે આસ્થા સ્પેશ્યલ ટ્રેનને અયોધ્યાધામ માટે રવાના કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભામાં સમાવિષ્ટ ભાજપના 1476 કાર્યકરો આજે આસ્થા સ્પેશ્યલ ટ્રેન મારફતે ભગવાન શ્રીરામના દર્શન કરવા ભક્તો બની અયોધ્યાધામ જવા રવાના થયા હતા. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આ અવસરે ભવ્ય કાર્યક્રમનું આયોજન […]
મિલ્કસિટી આણંદ ખાતે આવેલ શિક્ષણ અને સંસ્કાર માટે જાણીતી સંસ્થા મોટા મદરેસા ના ટ્રસ્ટી મંડળ અને ભાલેજ જનરલ હોસ્પિટલ, ભાલેજ.તેમજ તમામ મુસ્લિમ સમાજ ના આગેવાનો ના સહયોગ થી મોટામદરેસા સ્કૂલ ના કમ્પાઉન્ડ માં એક વિશાળ ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પ ની આ પ્રસંગે મદરેસા […]
15 દિવસ પહેલા પણ CCTV ન લગાવા સહિત કામદારોની નોંધણી ન કરાવા બદલ સાયખા GIDC ની 03 કંપનીઓ વિરુદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઈ હતી. વાગરા તાલુકામાં આવેલ સાયખા GIDC ની અલગ-અલગ કુલ 06 કંપની વિરુદ્ધ વાગરા પોલીસ ચોપડે જાહેરનામા ભંગનો ગુનો નોંધાતા ઉદ્યોગ જગતમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ઔદ્યોગિક […]
વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે અધધધ…. કહી શકાય એટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરુચથી વડોદરા તરફની ટ્રેકના ટોલબુથ પહેલા વાહન ચેકીંગમાં હતા. તે દરમ્યાન ભરુચ તરફથી એક ટાટા ટેમ્પોનો ચાલક પોલીસને વાહન ચેકિંગ કરતા દુરથી […]
આજરોજ ભરૂચ લાલ બજાર વિસ્તારમાં આવેલી લિટલ ફ્લાવર્સ સ્કૂલ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમની શાનદાર ઉજવણી કરવામા આવી હતી. સંસ્કૃતિને ઉજાગર કરતા લોકનૃત્યો, ઈતિહાસની ઝાંખી કરાવતી નૃત્ય નાટિકા, વિવધ રીમીક્ષ સોંગની વિવિધતાસભર પ્રસ્તુત કરવામા આવી હતી. આ કાર્યક્રમમાં લિટલ ફ્લાવર્સ સ્કૂલના વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમા ભાગ લઇ ઉપસ્થિત તમામનાં દિલ જીતી લીધા હતાં. […]
ત્રાલસામાં આવેલ મનોદિવ્યાંગ બાળકોની નિશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સ્થાપકશ્રી પ્રવીણભાઈ પટેલની 75 મી વર્ષગાંઠ અને સંસ્થાના સ્થાપના ના 20 વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી સંસ્થા પર કરવામાં આવી. સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલે આજથી ૨૦ વર્ષ પહેલા ઉત્તમ ભાવ સાથે પોતાની મૂડીથી સંસ્થાના પાયા નાખ્યા અને આજે […]
ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે યોજાયેલી ચૂંટણીમાં 223 જેટલા મતદારો હતા. જે પૈકી 155 જેટલા મતદાર મુતવલ્લીઓએ મતદાન કર્યું હતું. ગુજરાતના ખૂણે- ખૂણે મુતવલ્લીઓ મતદાન કરવા માટે ગાંધીનગર ખાતે આવેલી વમ્ફ બોર્ડની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. વક્ફ બોર્ડની ગાંધીનગર ખાતેની મુખ્ય કચેરીમાં ચૂસ્ત પોલીસ […]
આજરોજ યશોદા મૈયા આંગણવાડી વર્કર એન્ડ હેલપર વિમેન યુનિયનના નેજા હેઠળ આંગણવાડી વર્કર અને હેલપર બહેનો ભરૂચ કલેકટર કચેરી ખાતે એકત્ર થઈ વિવિધ મુદ્દા સાથે ભરૂચ કલેકટર ને આવેદન પત્ર પાઠવી રજૂઆત કરી છે આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર વર્કર અને હેલ્પર બહેનોના માનદ વેતનમાં વધારો કરવો, વર્ગ 4 ના કર્મચારી […]
આણંદ નગરપાલિકા ના વોર્ડ નં.5 માં છેલ્લા કેટલા સમય થી પીવાનું પાણી પ્રશ્ર્ન હોઈ ઘણા સમય થી સોસાયટીએ ના રહીશો ને તકલીફ ભોગવી રહ્યા હતા.આણંદ જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા.મહામંત્રી ફિરોજ મોગરીયા ને રજૂઆત કરતા વોટર વર્કસ કમીટી ચેરમેન નયનાબેન ગોહેલ ને તાત્કાલિક લેખીત તથા મૌખિક રજુઆત કરવામાં આવી હતી. જેના […]