અંકલેશ્વર GIDCમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ જિલ્લા પોલીસે અંકલેશ્વર GIDC વિસ્તારમાં LCB, SOG અને સ્થાનિક પોલીસની ટીમો બનાવી માસ સર્ચ ઓપરેશન શરુ કરીને ગોડાઉનોમાં તપાસ હાથ ધરી હતી. જોકે પોલીસને આ તપાસમાં કઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી ન હતી.અંકલેશ્વર શહેરમાં થોડા દિવસો પહેલા અંકલેશ્વર GIDC પોલીસે અને ત્યારબાદ […]
Month: March 2023
અંકલેશ્વરમાં બી ડિવિઝન વિસ્તારમાં આવેલા હવા મહેલ પાસેની ખુલ્લી જગ્યામાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ છે. પોલીસે સ્થળ તપાસ કરીને મૃતદેહને પીએમ અર્થે મોકલી આપીને વધુ તપાસ હાથ ધરી છે.અંકલેશ્વરના હવા મહેલને જોડતા માર્ગ ઉપર 24મી માર્ચના સવારના સમયે રસ્તાની બાજુમાં આવેલી ખુલ્લી જગ્યામાં એક યુવકનો ઈજાગ્રસ્ત […]
ગૃહ વિભાગ સૂચના થી રાજ્યની તમામ સબ જેલમાં દરોડા પાડવામાં આવ્યાં હતા. ભરૂચ સબ જેલમાં પણ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટિલ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસસોજી સહિત વિવિધ પોલીસ મથકના અધિકારીઓ અને પોલીસ કર્મીઓ દ્વારા ભરૂચ સબ જેલમાં ચેકીંગ હાથ ધરાયું હતું.ભરૂચ સબ જેલમાંથી પણ કેદીઓ પાસેથી અવાર […]
રાજ્યભરની જેલોમાં મેગા સર્ચ ઓપરેશન દરમિયાન ૧૬ મોબાઇલ, ૧૦ ઇલેકટ્રીક ચીજવસ્તુ, ૩૯ ઘાતક સમાન તેમજ ૩ જગ્યાએ માદક પદાર્થો મળી આવ્યા રાતભર ચાલેલા આ ઓપરેશનનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સી.એમ ડેશબોર્ડ ખાતેથી નિરીક્ષણ કર્યું અને ત્રિનેત્ર ખાતેથી ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી તથા ઉચ્ચ અધિકારીઓ દ્વારા લાઈવ મોનીટરીંગ કરાયું રાજ્યની […]
બે પત્નીઓના મોત બાદ આધેડે સગીર પુત્રી સાથે વાસના સંતોષી અંકલેશ્વરમાં બે પત્નીઓના નિધન બાદ હેવાન બનેલ પિતા છેલ્લા એક વર્ષથી પોતાની જ સગીર દિકરી સાથે હવસ સંતોષતો હોવાનો શર્મનાક કિસ્સો સામે આવ્યો છે. સગીરાથી પોતાના પિતાનો અત્યાચાર ના સહન થતા પ્રથમ પોતાના ભાઈને અને ત્યારબાદ મામી અને મોટી બહેન […]
પરિણીતાને ઇશારા કરીને છેડતી કરતાં લોકોએ મેથીપાક ચખાડ્યો ભરૂચના તવરા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતી પરીણિતા તેના ફ્લેટની લોબીમાં પતિની રાહ જોઇને ઉભી હતી. તે વેળાં એક શખ્સે તેમની લોબી સામે નીચે આવી તેમને ઇશારા કરી અભદ્ર શબ્દો ઉચ્ચાર્યાં હતાં. દરમિયાનમાં તેના પતિએ આવી જતાં તેને જોઇ જતાં સોસાયટીના […]
અંકલેશ્વરમાં રહેતી પરિણીતા પુત્રની ઉંમરના યુવક સાથે પ્રેમમાં પડી હતી, યુવકના તો દોઢ મહિના પહેલાં જ લગ્ન થયાં હતાં ભરૂચના અંકલેશ્વરમાંથી ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા પ્રેમીયુગલની ઝાડેશ્વર કેબલ સ્ટેઈડ બ્રિજ પાસેથી લાશ મળી આવી છે. પોતાના પુત્રની ઉંમરના યુવકના પ્રેમમાં પડ્યા બાદ પરિણીતા અને યુવકને સમાજ એક થવા નહીં […]
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં રાજ્ય ધોરીમાર્ગ પર છાસવારે નાનામોટા અકસ્માતો સર્જાય છે. આ ધોરીમાર્ગ પર થતાં અકસ્માતો પૈકી ઘણાં અકસ્માતોમાં માનવ જિંદગીઓનો પણ ભોગ લેવાય છે. આ ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાની કામગીરી ચાલી રહી છે. રાજપારડી નજીક સારસા તરફ જતા આ માર્ગ પર માધુમતિ નદી પર ચાર માર્ગીય […]
જંબુસરની નેશનલ પાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ સરફુદ્દીન મયુદ્દીન મલેક જંબુસર એસ.ટી બસ ડેપોના કમ્પાઉન્ડમાં ઉભા હતા તે દરમિયાન જંબુસર ડાભા ગામની જતી એસટી બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૫૫૬૯ના ચાલકે બસ પુરપાટ ઝડપે હંકારી ડેપોમાં ઉભેલ વૃદ્ધ સરફુદ્દીન મયુદ્દીન મલેકને ટક્કર મારી તેઓના શરીર ઉપરથી બસના પૈંડા ફરી વળતા તેઓનું ઘટના સ્થળે મોત નીપજ્યું […]
ભરુચના નેશનલ હાઇવે નંબર 48 ઉપર જુના સરદાર બ્રિજમાં ભારે વાહનોના પ્રવેશ અટકાવવા લગાડાયેલી રેલિંગમાં પીકઅપ વાનની છત ઉપર બેઠેલા 5 લોકો ભટકાઈ જતા ત્રણના કરનું મોત નિપજ્યા છે જયારે એક ગંભીર હાલતમાં ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.હોસ્પિટલ ખસેડાયેલા રમેશભાઇ તથા અક્ષીતભાઇ સારવાર મળે તે પહેલાજ મૃત્યુ પામ્યા હતા […]