0
0
Read Time:54 Second
આજ રોજ છીપવાડ ક્લસ્ટર ખાતે G-20 વસુધૈવ કુટુંબકમ થીમ અંતર્ગત કલા મહોત્સવની ઉજવણી સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી ધનીઆવીવાલા સાજીદહુસૈન ગુલામમોહમ્મદ ના સાનિધ્યમાં કરવામાં આવી હતી.. જેમાં ક્લસ્ટર ની શાળાના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સાથે સાથે વાર્તા સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.. અંતે શાળાના આચાર્યશ્રી મોહમ્મદ હુસૈન મેમણભાઇ તથા ક્લસ્ટરના શિક્ષકોનો આભાર માની ઉત્સવ પૂર્ણ કરવામાં આવ્યો હતો..