Read Time:2 Minute, 17 Second



…
ધી વલણ હાઈસ્કૂલના વિઘાર્થીઓની સહ અભિયાસ પ્રવુતિના ભાગરૂપે આચાર્ય અને શિક્ષકોના સહયોગથી એક અનોખો ગણિત વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્મ યોજાયો હતો શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાનના એક દિવસીય પ્રદર્શનમાં વિઘાર્થીઓએ ૨૩ કુર્તીઓ તૈયાર કરી હતી જેમાં શાળાના ૧૨૧ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો શાળાના બાળ વજ્ઞાનિકોએ જેવી કે ભૂકંપ નિરોઘક ઇમારત,ભેરસેળ પારખવાની પઘ્ઘતી, ગણિતના સૂત્રો, દાંતની માવજત,જંગલી પશુથી ખેતરની વાદ સણ રક્ષણ,સૌર મંડળ,ડાયાલીસીસ ના દયોગ્રામ તેમજ ચેતા કો્ષો,ભૂકંપ એલાર્મ સિસ્ટમ,ઓટોમેટિક રેલવે ફૂટ ઓવર બ્રિજ,પાણીનું શુઘધીકરણ,વગેરે કુર્તીઓ નું મોડલ તેમજ ચાર્ટર રૂપે તેમજ સમજણ અને માહિતી પણ આપી હતી.આ પ્રદર્શન કાર્યક્મમાં સૌથી સર્ચિત પોજેક્ટ પીવીસી પાઈપ દ્વારા ઈંકો ફેન્ડલી ધડાકો કરી પક્ષીઓથી ખેતરના પાક માટે ના રક્ષા કરવાનું કવચ બન્યું હતું...
પ્રદર્શન નિહારવા શાળાના તમામ વિઘાર્થીઓ તેમજ ગામની કુમાર શાળા અને કન્યા શાળા ના વિઘાર્થીઓ અને વાલીઓ આ પ્રદર્શન નિહારવા ઉમટી પડ્યા હતા આટલો અકલ્પનિય પ્રતિભાવ મળતા હાઈસ્કૂલના આચાર્ય અને શિક્ષકો, તેમજ વિઘાર્થીઓ ઐત્યન્ત પ્રસન્ન થયાં હતા બાળ વૈજ્ઞાનિકો ને બિરદાવા શાળાના સ્રોક કુર્તીઓને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી પ્રદર્શન ના અંતે શાળા ના આચાર્ય સાજીદ પટેલ સાહેબે વિધાર્થીઓનો, શાળાના શિક્ષકોનો, ગમજનોનો તેમજ સેવક ભાઈઓનો,તથા સ્વયં સેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો….
રિપોર્ટર :- તસ્લીમ પીરાંવાલા… વલણ…