અંકલેશ્વર નગરપાલિકાના કોર્પોરેટરે પોતાનો જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેમના વિસ્તારનો માર્ગ બનાવવા માટે અનેક વખતે રજૂઆતો કરી હોવા છતાંય માર્ગ નહિં બનતા જાહેર માર્ગ પર કેક કાપી જન્મદિવસ ઉજવી પાલિકા સામે વિરોધ નોધાવ્યો હતો.અંકલેશ્વર નગરપાલિકાના વોર્ડ નંબર 8 ના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલો જાહેરમાર્ગ ખાડાઓના કારણે બિસ્માર બન્યો […]
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પાસે જગુવાર કારના ચાલકે કરેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયાની ચર્ચાઓ હજીય ચાલી રહી છે. ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પણ દારૂના નશાની હાલતમાં એક કાર ચાલકે મકાનની દીવાલ સાથે અથડાવી દેતાં દીવાલ તૂટી જતા મકાન માલિકને નુકશાન પહોચ્યું હતું. આ મામલે મકાન માલિકે પોલીસમાં જાણ કરતા […]
ભરૂચમાં બંટી અને બબલીની જોડીએ પ્રીતમ નગર SBI બેંક નજીક વિધવા મહિલાની તકલીફ દુર કરવાના નામે સોનાની ચેઇન, બંગડી અને વીંટી કઢાવી લઈ પોણા બે લાખની છેતરપીંડી કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ભરૂચની નવજીવન સ્કૂલ પાછળ રહેતા મંજુબેન રમેશભાઈ રાજપૂત વિધવા હોય પતિના પેન્શન પર ગુજારો કરે છે. સોમવારે તેઓ […]
તાજેતર માં અમદાવાદ ના ઇસ્કોન બ્રિજ પર થયેલ ગોઝારા અકસ્મત બાદ રાજ્ય ભર માં ટ્રાફિક ડ્રાઇવ પૂર જોશ માં ચાલી રહી છે અને ઓવર ખાસ કરી ને ઓવર સ્પિડીગ વાહનો પર તવાઈ બોલાવાઈ રહી છે ત્યારે વાલિયા પોલીસે ધૂમ સ્ટાઈલમાં વાહન ચલાવતા વાહન ચાલકો સામે લાલ આંખ કરી છે પોલીસે […]
કચ્છથી દહેજ આવી રહેલા લાખો રૂપિયાના સળિયા સગેવગે થાય તે પહેલા જ પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કરી બે શખ્સોને ઝડપી પાડ્યા છે. જ્યારે અન્ય એક વ્યકિતની શોધખોળ હાથ ધરવામાં આવી છે.ભરૂચ જીલ્લાના દહેજમાં અનેક ઔદ્યોગિક એકમો આવેલ હોય જે એકમોમા બાંધકામ માટે બહારથી મોટા પાયે ટ્રાન્સપોર્ટના વાહનોમા ઔદ્યોગિક એકમોને લગતો […]
ભરૂચની જેપી કોલેજના વિદ્યાર્થીઓએ મણિપુરની ઘટનાનો વિરોધ નોંધાવ્યો મણિપુરમાં ચાલી રહેલી હિંસાના કારણે અનેક લોકોના મોત નિપજ્યા છે.પરંતુ 3 જી મે 2023 ના રોજ ગુનેગારોને ટોળાએ બે કુકી આદિવાસી સમાજની મહિલાઓને પકડી તેમની સામે તેના ભાઈ અને પિતાની હત્યા કરી તેમને નિવસ્ત્ર કરી પરેડ કરાવી તેમનો ગેંગ રેપ કર્યો હોવની […]
ભરૂચ એલસીબીએ જંબુસરથી કાવી રોડ ઉપર આવેલ દહેગામ ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનની છત ઉપર જુગાર રમતા ચાર જુગારીયાઓને 1.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. જયારે એક ફરાર થઇ ગયો હતો.ભરૂચ એલસીબીનો સ્ટાફ જંબુસર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, જંબુસરથી કાવી જતા રોડ ઉપર આવેલ […]
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી હાયકલ કંપનીને જીપીસીબી વિભાગે 15 દિવસની શરતી મુદ્દત આપતી ક્લોઝર નોટિસ ફટકારી હતી. કંપનીમાં 23 ફેબ્રુઆરીના રોજ થયેલા ટેન્ક લીકેજ તેમજ એચ.સી.એલના ડેટા મિસ મેચ થતા નોટિસ પાઠવવામાં આવી છે. ત્યારે કંપની દ્વારા પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા અંકબંધ હોવાનું નિયમનું પાલન કરવા હાયકલ કટિબદ્ધ હોવાનું નિવેદન જાહેર […]
અંકલેશ્વર તાલુકાનાં જીતાલી મસ્જિદોમાં વકફ થયેલી કેટલીક મિલ્કતો નજીવી કિંમતે વેચાણ કરી મસ્જિદોને નુકશાન કરવામાં આવ્યું છે તેમજ ગુજરાત રાજય વકફ બોર્ડ ગાંધીનગરની કચેરીનાં બોગસ વેચાણ પરવાનગીના કાગળો રજુ કરી સબ રજીસ્ટાર કચેરી તથા મામલતદાર કચેરીના અધિકારીઓને અંધારામાં રાખી દસ્તાવેજો તેમજ જમીનો ૭×૧રમાં વેચાણ લેનારાઓના નામે કરી દેવામાં આવી હોવાની […]
આજરોજ ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરમાડ-વહાલું ને જોડતા માર્ગ નું સમારકામ તાલુકા પંચાયત સદસ્ય ઈમરા મુન્શી, સૂહેલભાઈ ડેપ્યુટી સરપંચ તેમજ અન્ય આગેવાનોને રજૂઆતના પગલે પેચવર્ક હાથ ધરવામાં આવ્યું આ પેચ વર્ક કરવામાં આવતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જામ્યો હતો સાથે સાથે આગેવાનોએ જિલ્લા પંચાયત માર્ગ અને […]