અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પાસે આમલેટના ગલ્લાની બાજુમાં કેટલાક ઈસમો ભેગા મળી જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડાપાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા ૧૩ હજાર અને ચાર ફોન મળી કુલ ૩૭ હજારથી વધુનો […]
ભરૂચ LCB પોલીસે વલસાડ પારડી પોલીસ મથકના ગુનામાં છેલ્લા 12 વર્ષથી પોલીસ પકડથી નાસતો ફરતો આરોપી ઝડપી પાડ્યો છે. જેને અંકલેશ્વર બી-ડિવિઝન પોલીસ મથકમાં સોંપી વકસાડ પોલીસને જાણ કરાઈ છે.ભરૂચ જિલ્લામાં નવા નિમાયેલા એસપી મયુર ચાવડાએ વોન્ટેડ, નાસતા ફરતા તથા પેરોલ જમ્પના આરોપીઓ ને ઝડપી પાડવા તમામ અધિકારીઓને આદેશ આપ્યા […]
બ્રિટિશ રાજના બ્રોચથી ભરૂચ રેલવે સ્ટેશનની 100 વર્ષ જુની ઐતિહાસિક સફર અમૃત રેલવે સ્ટેશન હેઠળ ₹34 કરોડના ખર્ચે આધુનિક બનવા જઈ રહી છે.ભરૂચ રેલવે સ્ટેશન વર્ષ 1860માં અસ્તિત્વમાં આવ્યું હતું. ત્યારે ગોલ્ડનબ્રિજ એટલે નર્મદા બ્રિજ પરથી ટ્રેન દોડતી હતી. વર્ષ 1935 માં સિલ્વરબ્રિજ બન્યા બાદ બે ટ્રેક પર આજનો ટ્રેન […]
સુરતના સચિન વિસ્તારમાં આવેલા કપલેથા ગામમાં પાંચ મહિના પહેલાં બે વર્ષની બાળકી સાથે થયેલા રેપ વિથ મર્ડરની ઘટનામાં સુરત સેશન્સ કોર્ટમાં આજે મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે. બળાત્કાર બાદ હત્યા કરનાર આરોપીને સુરત સેશન્સ કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. 27 ફેબ્રુઆરીના રોજ1 વર્ષ અને 9 મહિનાની બાળકી સાથે રેપ વિથ […]
પત્રકાર એકતા પરિષદ નુ પાટણ જિલ્લાનુ અધિવેશન ચાણસ્મા ખાતે યોજાયું.. પત્રકાર એકતા પરિષદ નુ પાટણ જિલ્લાનુ અધિવેશન ચાણસ્મા ખાતે યોજાયું.સમગ્ર ગુજરાત રાજયમાં પ્રસરેલુ પત્રકાર એકતા પરિષદ નું પાટણ જિલ્લાનું ૧૮ મુ અધિવેશન પાટણ જિલ્લાના ચાણસ્મા શહેર ખાતે આવેલ સુરાણી સંસ્કાર ભવનમાં યોજાયું હતુ. જેમાં મોટી સંખ્યામાં પત્રકાર એકતા પરિષદ ના […]
ભરૂચમાં લંકા ટી-20 પર સટ્ટાબેટિંગનો ડંકો વગાડતા પિતા-પુત્ર SOG ના હાથે ક્લિન બોલ્ડ પાલેજના પિતા-પુત્રે UK અને કાઠિયાવાડના બે સટ્ટોડિયા પાસેથી ₹20 લાખ ક્રેડિટ પર 3 એપ્લિકેશન મેળવી છ મોબાઈલ, એક લેપટોપ અને રોકડા 37 હજાર સાથે ₹1.18 લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચમાં નવા SP એ ચાર્જ સંભાળતા સાથે જ SOG […]
ભરૂચની બાયપાસ ચોકડીથી જંબુસર તરફ જતા માર્ગ ઉપર ખાડાઓનું પુરાણ કરાવતા પોલીસ જવાનનો વિડીયો વાયરલ થયો છે.ભરૂચ જીલ્લામાં હાલ ચોમાસાની સીઝન શરુ થતા જ ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યા છે.આ ખાડાઓને પગલે અકસ્માતની ઘટનામાં વધારો થયો છે.ત્યારે ભરૂચની જંબુસર ચોકડી ઉપર પણ ખાડાઓનું અસ્તિત્વ જોવા મળ્યું છે જેને પગલે અવારનવાર […]
ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલને ભવ્ય વિદાય સાથે નવા SP તરીકે IPS મયુર ચાવડાને ભવ્ય આવકાર અપાયો હતો. આજે મંગળવારે જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે મયુર ચાવડાએ ચાર્જ સંભાળી લીધો છે.વિદાયની વેળા હંમેશા તમામ માટે કપરી હોય છે પછી એ IPS અધિકારી જ કેમ ન હોય. કંઈક આવું જ […]
ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ફેલીસીટા હોટલમાં બપોરના સમયે અચાનક આગ લગતા દોડધામ મચી જવા પામી હતી.મંગળવારના રોજ બપોરના સમયે ભરૂચના સ્ટેશન રોડ ઉપર આવેલ ફેલીસીટા હોટલમાં બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગને પગલે હોટલમાં જમવા આવેલા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.આગની ઘટના અંગે હોટલ સંચાલકે ભરૂચ […]
પાનોલી જીઆઇડીસીમાં સંજાલી ગામ નજીક હિન્દુસ્તાન પેકેજીંગ કંપનીએ જાહેર માર્ગ પર કંપનીનો વેસ્ટ સળગાવી દીધો હતો. આ વેસ્ટમાં રહેલી બોટલ બ્લાસ્ટ થઈને આડેધડ ઉછળી હતી. જોકે એક જાગૃત નાગરિકે ત્વરિત આગ ઓલવી જીપીસીબીને જાણ કરતા ટીમે સ્થળ તપાસ કરી કંપનીને નોટિસ આપી હતી.અંકલેશ્વરના પાનોલી GIDCમાં પુનઃ એકવાર કંપનીની ગંભીર બેદરકારી […]