ફરીયાદી :- શ્રી સ.ત. કે.જે.ધડુક, પોલીસ ઇન્સ્પેકટર, સુરત શહેર એ.સી.બી. પો.સ્ટે. સુરત ડીકોયર :- એક જાગૃત નાગરીક આરોપી :- ભાવેશકુમાર ખેંગારભાઇ દેસાઇ એલ.આર.ડી., બ.નં.૩૪૫૭, વર્ગ-૩, સુરત શહેર ટ્રાફીક રીજીયન – ૨, સર્કલ – ૦૪ ચોકી, સુરત રહે. ઘર નં. ૭૨, શિવપાર્ક સોસાયટી, ગીતાંજલી સ્કુલ પાસે, ગોડાદરા, લાલભાઇ રબારીના મકાનમાં સુરત […]
શહેર સમિતિ નો નિયુક્તિ ને અભિનંદન આપી સન્માનીત કરવા ધારાસભ્ય સહિત આગેવાનો ની હાજરી.. નગર સંગઠન જાહેર કરીને આમ આદમી પાર્ટી એ નગારે ઘાવ કર્યો છે…!! ગારીયાધાર તાલુકા નું સંગઠન મજબૂત કરવા નગર માં નવા પ્રમુખ આમ આદમી પાર્ટી ના શ્રી વલ્લભભાઈ માણીયા બન્યા કે ટૂંકા દિવસોમાં નગર નું સંગઠન […]
ભરૂચ નેશનલ હાઇવે ઉપર અસુરીયા ગામ પાસે એસટી બસ ડિવાઇડર સાથે ભટકાતા ચાલકને ઇજાઓ પહોંચી હતી જ્યારે અન્ય મુસાફરોનો આબાદ બચાવ થયો હતો .ભરૂચ જિલ્લાની હદ માંથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર અવારનવાર અકસ્માતોની ઘટનાઓ સર્જાતી રહે છે દેશના સૌથી વ્યસ્ત એવા આ ધોરીમાર્ગ ઉપર આજરોજ સવારે વડોદરા તરફથી ભરુચ […]
પાલેજ પોલીસે ટંકારીયા ગામના મોટા પાદર નજીક તળાવ કિનારેથી વરલી મટકનો જુગાર રમતા એક જુગારીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય ત્રણેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.પાલેજ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ટંકારીયા ગામની નવી વસાહતમાં રહેતો યાસીન ઉર્ફે ચીનો વલી લાલન ગામના મોટા પાદર […]
ભરુચ તાલુકાનાં ભાડભૂત ગામે ગણેશ વિસર્જન દરમિયાન માથાભારે તત્વોએ આદિવાસી સમાજના યુવાન અને બાળકી સહિતના લોકો ઉપર પથ્થર મારી મારવારની ઘટનામાં જવાબદાર ઇસમો સામે કડક કાર્યવાહીની માંગ સાથે કલેકટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું.આજરોજ આદિવાસી સમાજ ભરુચ જિલ્લાના આગેવાન સંજય વસાવા,સતિશ વસાવા સહિતના આગેવાનોએ કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર […]
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ આદિવાસી સમાજ જમીનો ગુમાવી ચૂકયો છે ત્યારે એસઓયુના 8 કિમીના વિસ્તારમાં જમીન ખરીદી માટે કાયદો બનાવવામાં આવે સહિતની માગણીઓને લઇ ગાંધી જયંતિના દિવસે પ્રતિક ઉપવાસની જાહેરાત કરવામાં આવી હતી પણ ઉપવાસમાં સામેલ થાય તે પહેલાં જ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરી અને વાંસદાના ધારાસભ્ય અનંત […]
હાલ સમગ્ર દેશમાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી થઇ રહી છે ત્યારે બિલાડી કુળના દીપડાની સંખ્યામાં 63 % વસતી વધારો ગુજરાતમાં જોવા મળી રહી છે. 2016 ગુજરાતમાં 1395 દીપડા હતા જેની માત્ર સાત વર્ષના ગાળામાં પુન: ગણતરી કરવામાં આવતાં 2023માં દીપડાની સંખ્યા 2274 નોંધાઈ છે. ભરૂચ જિલ્લામાં 2016માં માત્ર 5 દીપડા હતા […]
આ માત્ર સાયકલો નો ભંગાર 70 કરોડ ની કિંમત નો છે.. સુરત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ખરીદ કરેલી 70 કરોડ ની સાયકલ નો વપરાયા વિનાનો ભંગાર છે.. ઘણા સમય પહેલા એક સમાચાર વાંચવા મલ્યા હતા, જેમાં 77 હજાર ની કિંમત ની એક સાયકલ હશે..? કે વધુ હશે..? આખરે સાયકલો […]
રાજુલાના ટીડીઓ દ્વારા ખુબજ સરાહનીય કામગીરીની લોકોમાં પ્રશંસા સામાન્ય રીતે ટીડીઓને અરજદારો શોધતા હોય છે પરંતુ રાજુલામાં ટીડીઓ અરજદારોને શોધતા હોય છે અહેવાલ : સલમાન અમીન પરંતુ રાજુલામાં ટીડીઓ અરજદારોને શોધતા હોય છે અહેવાલ : મહેશ વરૂ રાજુલા, તા.ર રાજુલા તાલુકામાં ૭૨ ગામો માટે પ્રથમ વખત સવારના ૧૦ થી સાંજના […]
એક યુવક 16 વર્ષ ની ઉંમરે ઘર છોડી જતો રહ્યો હતો અને લાંબા સમય બાદ આધારકાર્ડ ના આધારે એક પરિવાર ને દીકરો અને બહેન ને ભાઈ મળી આવ્યો કહી શકાય કે સરકાર ના બનાવેલા કાયદા ફાયદા સમાન હોય છે આજે સરકાર ના બનાવેલ કાયદા માં આધારકાર્ડ એક મહત્વ નો પુરાવો […]