એક યુવક 16 વર્ષ ની ઉંમરે ઘર છોડી જતો રહ્યો હતો અને લાંબા સમય બાદ આધારકાર્ડ ના આધારે એક પરિવાર ને દીકરો અને બહેન ને ભાઈ મળી આવ્યો કહી શકાય કે સરકાર ના બનાવેલા કાયદા ફાયદા સમાન હોય છે આજે સરકાર ના બનાવેલ કાયદા માં આધારકાર્ડ એક મહત્વ નો પુરાવો છે તો આજે આધારકાર્ડ વિના કોઈ પણ કામ કરી શકાતું નથી એવામાંજ કિશોર ને આધારકાર્ડ વિના કોઈ પણ કાર્ય કરી શકાય નહિ એટલે ના છૂટકે આધારકાર્ડ લિંક કરી આધારકાર્ડ મેરેવવા માટે ની પ્રક્રિયા ચાલુ કરી અને આધારકાર્ડ નું વેરિફિકેશન માટે કિશોર ના ઘરે ટપાલ પોહચી તો ખબર પડી કિશોર સહી સલામત છે અને અમદાવાદ ખાતે રહે છે ત્યાર બાદ તરત કિશોર ના પરિવાર એ સ્થાનિક પોલીસ નો સંપર્ક કરી પોલીસ એ તપાસ કરતા જે નંબર ઉપ્પર થી આધારકાર્ડ નો નંબર મેરવી લોકેશન કરાવી ને અમદાવાદ ખાતે પોહચી અને કિશોર ને પોતાના પરિવાર સાથે નો મિલાબઃ કરાવ્યો અને પરિવાર ના લોકો એ પોલીસ નો આભાર વ્યકત કર્યો હતો
આધારકાર્ડ પોલીસ અને કિશોર ની એક સાચી કહાની
Views: 55
Read Time:1 Minute, 28 Second