પ્રજાના ટેકસ ના નાણાં વેડફી નાખવા નો શોખ શાસકો ને કેમ થયો…?? લોકોએ 30 વર્ષ શાસન વિકાસ ની ને સુશાસન ની અપેક્ષા એ આપ્યું હતું.ક્યાં છે સુશાસન..?? ને ક્યાં છે વિકાસ..?? વિકાસ ની જ્યારે કસુવાવડ થઈ જાય ત્યારે ભ્રષ્ટાચાર ખડખડાટ હસે છે..!! ગારીયાધાર ના ભાજપ શાસન નું શું કહેવું..? કૂવામાં […]
રાધનપુર ભાજપનાં ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઉપર લાગ્યા ગંભીર આરોપ ધારાસભ્ય લવિંગજી ઠાકોરનાં કારનામાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પીડિત વેપારી દ્વારા પત્ર લખીને કરી જાણ ધારાસભ્ય લવિંગજી ઠાકોર અને તેમના સાગરીતો દ્વારા વેપારીને હેરાન કરતા હોવાના લાગ્યા આરોપ રાધનપુરના વેપારી વર્ગ પાસેથી પૈસા પડાવવા હેરાનગતિ કરતા હોવાના લાગ્યા ગંભીર આરોપ ધારાસભ્ય અને […]
* *****જન્મ પહેલાથી મૃત્યુ સુધી આધાર બને તેવી કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.આર.જોષી****** ગ્રામસભામાં રજૂ થયેલા પ્રશ્રોનું સુખદ સમાધાન કરી આપવાની હૈયાધારણા આપતા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ****ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોમાં ગ્રામ્ય, તાલુકા અને જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીગણની ઉપસ્થિતમાં ગ્રાસસભાઓ યોજાઈ* ***** ભરૂચ- સોમવાર […]
ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ પર ગતરાત્રિના સમયે બે કર્મચારીઓ ઉંઘી રહયાં હતાં તે સમયે બાઇક પર આવેલો ગઠિયો તેમના ખિસ્સામાંથી 50 હજારની માતબર રકમની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયો હતો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલ એમ. પટેલ એન્ડ કંપનીના પેટ્રોલ પંપ […]
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વડોદરા એસ.ટી.ડેપો માં યોજાયો શ્રમદાન કાર્યક્રમ ભારત દેશ ના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના આહવાહ દ્વારા સમગ્ર દેશ માં આજે 1 ઓક્ટોબર ના રોજ સવારે 10 કલાકે દેશ ના પ્રત્યેક નાગરિક ને એક કલાક શ્રમદાન કરી મહાત્મા ગાંધીજી ને સ્વચ્છતાંજલી આપવા માટે ની હૃદયસ્પર્શી અપીલ […]
19 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારોવાસ્તવમાં 19 કિલોનો ગેસ સિલિન્ડર કોમર્શિયલ ગેસ સિલિન્ડર હેઠળ આવે છે. IOCL તરફથી 200 રૂપિયાથી વધુનો વધારો જોવા મળ્યો છે. દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ ભાવ વધ્યા છે. અહીં કિંમત 209 રૂપિયા વધીને 1731.50 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં 203.5 રૂપિયાનો આ વધારો જોવા મળ્યો […]
કરજણ:- ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વડોદરા જિલ્લાના સરહદી ગામ હલદરવા નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લિકવિડ ભરેલી એક ટ્રકમાં કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી […]
રાધનપુરમાં મસાલી રોડ ઉપર આવેલા શોપિંગમાં ભંગ ની ફરિયાદ પાટણ જિલ્લાના રાધનપુરમાં અનેક જગ્યાએ ગેરકાયદે અનઅધિકૃત બાંધકામો જોવા મળી રહ્યા છે ત્યારે મસાલી રોડ ઉપર આવેલા સર્વે નંબર 381 અને 382 વાળી જમીનમાં રહેણાંક હેતુ માટે જમીન ફાળવેલ હોવા છતાં બિલ્ડર દ્વારા કોમર્શિયલ બાંધકામ કરી શરતભંગ કરતા રાધનપુરના જાગૃત નાગરિક […]
ગાંધી જયંતિ નિમિતે આજથી નશાબંધી સપ્તાહની ઉજવણી પાટણમાં આગામી એક સપ્તાહ સુધી નશાબંધી જાગૃતિ કાર્યક્રમો થકી થશે જનજાગૃતિ 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિ. દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી થઈ રહી છે. ગાંધી જયંતિ નિમિતે રાજ્યમાં તા.02.10.2023 થી તા.08.10.2023 દરમ્યાન નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે આજરોજ પાટણમાં નશાબંધી […]
સુમુલ ડેરીની 1187 મંડળીમાં 200થી વધુ મંડળીમાં બહેનો જ કામ કરે છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ‘નારી શક્તિ’ અને ‘આત્મનિર્ભર મહિલા’નાં સંકલ્પને વધુ મજબૂત બનાવવાની દિશા તરફની આ પહેલને અભિનંદન પાઠવ્યા. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં આકાર પામેલી મહિલા ઉત્થાન અંગેની વિવિધ યોજનાઓ વિશે […]