આ માત્ર સાયકલો નો ભંગાર 70 કરોડ ની કિંમત નો છે..
સુરત શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માત્ર ખરીદ કરેલી 70 કરોડ ની સાયકલ નો વપરાયા વિનાનો ભંગાર છે..
ઘણા સમય પહેલા એક સમાચાર વાંચવા મલ્યા હતા, જેમાં 77 હજાર ની કિંમત ની એક સાયકલ હશે..? કે વધુ હશે..? આખરે સાયકલો વિદ્યાર્થીઓ ને દેવા માટે મોટા જથ્થામાં ખરીદ કરવામાં આવી હતી.જેની કુલ કીમત લગભગ 70 કરોડ થાય છે,પરંતુ આ સાયકલો કોઈને આપી નથી,ગોડાઉન માં પડ્યા પાડ્યા ભંગાર થઈ ગઈ છે..
શું ખાતર માથે દીવો કરવાનો શોખ શાસકો નો છે..? કે ભ્રષ્ટ અધિકારીઓ નો છે,કોની ભૂલ ના કારણે આ સાયકલ પડ્યા પાડ્યા ભંગાર થઈ ગઈ..?? શું આ બાબતે કોઈ તપાસ,તપાસ અહેવાલ,જવાબદારી પત્રક ભરવામાં આવશે કે નહીં..?
શું આ કરોડો નું કૌભાંડ સૌની મિલી ભગત નો સહિયારો ભ્રષ્ટાચાર છે..?? શું ઈમાનદારી હવે અધિકારીઓ માં પણ નથી..? કેમ કોઈ તપાસ નહિ, કોઈ ના વિરુદ્ધ કોઈ પગલાં નહિ..આવું ક્યાં સુધી ચાલશે..??
વિપક્ષ આ કૌભાંડ સામે બાંયો ચડાવશે..? આંદોલન કરી તપાસ ની ફરજ પાડશે..? જવાબદાર કે ફરજમાં બેજવાબદાર કોણ તે નક્કી કરી,તેના વિરુદ્ધ કોઈ પગલાં ભરવા મજબુર કરશે…??
– સલમાન અમીન .