ભરૂચ તાલુકાના જુના તવરા ગામે ગ્રામજનો દ્વારા દર વર્ષે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આર. કે .હોસ્પિટલ ભરૂચ અને જૂના તવરા ગામના રહીશો દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું જે મેડિકલ કેમ્પમાં 300 થી વધુ લોકોએ આ કેમનો લાભ લીધો હતોભરૂચ તાલુકાના જુના તવરા ગામે આર કે હોસ્પિટલ ભરુચ […]
ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અંકલેશ્વર અને હાંસોટ તાલુકા ના પત્રકારો ના સ્નેહ મિલન સમારંભ મા શારદા ભવન હોલ અંકલેશ્વર ખાતે યોજવામાં આવી હતી. દરમિયાન પત્રકારો ને લગત પ્રશ્નો ની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકારોને પત્રકારીત્વ સમયે પડતી મુશ્કેલીઓ અને તકલીફો દરમ્યાન જરૂર પડ્યે કેવી રીતે મદદ અને સહાય […]
ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી વિવિધ સરકારી કાર્યકમોની ઉજવણી અંગે અગત્યની બેઠક કાર્યાલય ખાતે મળી હતી. બેઠકમાં ઝઘડિયા તાલુકાના વરિષ્ઠ કોંગ્રેસી આગેવાનો સહિત 30 કાર્યકરો ભાજપમાં જોડાતા તેમને આવકારાયા હતા. ભરૂચ કસક સ્થિત ભારતીય જનતા પાર્ટીના જિલ્લા કાર્યાલય ખાતે પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે સંગઠનની બેઠક મળી હતી. આગામી […]
વડોદરા શહેરમાં મિલકત સબંધીત ગુનાઓ અટકાવવા તેમજ બનેલ મિલકત સબંધીત ગુનાઓમાં સંડોવાયેલ ઇસમોને શોધી કાઢવાની માનનીય પોલીસ કમિશ્નર અનુપમસિંઘ ગહલૌત તેમજ અધિક પોલીસ કમિશ્નર મનોજ નિનામા તરફથી મળેલ સુચના આધારે ક્રાઇમ બ્રાન્ચના DCP ના યુવરાજસિંહ જાડેજા તેમજ ACP એચ.એ.રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિ./કર્મચારીઓ આ ગુનાઓ કરતા ઇસમોને […]
સર્કિટ હાઉસ ના હોલ માં મોટી સંખ્યામાં પત્રકારો,વરિષ્ઠ પત્રકારો,પ્રદેશ હોદ્દેદારો ની હાજરી.. પત્રકાર એકતા પરિષદ ના સ્નેહ મિલન માં એકતા નો સુર મજબૂત બન્યો… ભાવનગર જિલ્લા ના પત્રકાર એકતા પરિષદ નું જિલ્લાનું નૂતન વર્ષ નું સ્નેહ મિલન રવિવાર ને 17 મી ડિસેમ્બરે સર્કિટ હાઉસ ના કોંફરન્સ હોલ માં પ્રદેશ અધ્યક્ષ […]
વિલાયતમાં આવેલી જ્યુબિલિઅન્ટ કંપનીમાંથી શ્રમજીવીઓને પરત લઈ જતો ટેમ્પો પલટી મારતા 35 કામદારોને ઇજા પહોંચી હતી. વિલાયતની જ્યુબિલિઅન્ટ કંપનીમાં સજેય ફેબ્રિકેશનમાં 40 થી વધુ શ્રમજીવીઓ કામ કરે છે. વાગરા ભાડેથી રહેતા આ શ્રમજીવીઓને રોજ આઈસર ટેમ્પો લેવા અને કામ પૂર્ણ થયા બાદ પરત મુકવા આવતો હતો.શનિવારે મોડી રાત્રે કંપનીમાં કામ […]
મિલ્કસિટી આણંદ અને શિક્ષણ નગરી વિદ્યાનગર ની મધ્ય માં કાર્યરત કરાઓકે કલબ , બાકરોલ અને વોઇસ ઓફ મુકેશ તરીકે સમગ્ર ગુજરાત માં ખ્યાતિ ધરાવતા જી.એન.ભાવસાર મ્યુઝીકલ ગ્રુપ નો 100 મો ગોલ્ડન જ્યુબિલી કાર્યક્રમ આણંદ નગરપાલિકા ના સહયોગ થી ટાઉનહોલ આણંદ ખાતે યોજવા માં આવ્યો હતો,આણંદ તથા મધ્ય ગુજરાત ના નવોદિત […]
સમગ્ર વિશ્વ માં શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યા નગર સ્થિત ‘સરદાર પટેલ યુનિવર્સીટી,’ ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટે નો સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે. આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટી માં રહી ને PhD નો અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓ પોત પોતાના સંશોધન નું પેપરવર્ક કાર્ય રજૂ કરે […]
રિપોર્ટર: સાહિલ પટેલ નેશનલ હાઇવે નં.૪૮ પર નબીપુર બ્રીજ નજીક આવેલ ખાલસા પંજાબી હોટલના કંપાઉન્ડમાં પીકઅપ વ્હીકલમાં ભરેલ તથા ત્રણ જુના કન્ડમ ટૂંકોની ઇંધણ ભરવાની ટાંકીમાંથી ૧૨૨૦ લીટર શંકાસ્પદ ડીઝલના જથ્થા સહીત રૂપિયા ૨,૧૨,૩૪૦નો મુદ્દામાલ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડયો હતો. ભરૂચ લોકલ કાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી […]
અંકલેશ્વર કેશવ પાર્કમાં એક સાથે 2 બાઈકો ચોરી જતા તસ્કરો CCTVમાં કેદ થઇ જવા પામ્યા હતા. આ તસ્કરો રાત્રીના 3:25 વાગ્યાના સમયમાં બાઈકને પગ વડે હડસેલો મારી લઇ જતાં જોવા મળ્યા હતા. આ ઘટના અંગે બાઈક માલિકે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે તપાસ શરુ કરી હતી.અંકલેશ્વરમાં એક […]