ભરૂચ એલસીબીએ નવનિર્મીત ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી 45 લાખથી વધુના કેટનરી કોપર કેબલ અને કોન્ટેક કોપર વાયરોની ચોરીનો ભેદ ઉકેલી પંજાબી ગેંગના 6 સાગરીતોને 6.68 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગુડ્સ ટ્રેનના રેલ્વે ટ્રેકનું કામ ભરૂચ જીલ્લામાં પ્રગતિમાં છે.તે દરમિયાન જૂન-જુલાઇ માસમાં ભરુચ તાલુકાનાં થામ અને […]

અંકલેશ્વરના GIDC વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરનાર આરોપીને GIDC પોલીસે મુંબઈ ખાતેથી દબોચી લીધો હતો. જેને અંકલેશ્વર લાવી મેડીકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.અંકલેશ્વર GIDCમાં 19મી ઓગષ્ટ 2023ના રોજ એક વિસ્તારમાં મકાનની કામગીરી દરમિયાન ટાઈલ્સનું કામ કરતા ઈસમે સિક્યુરિટી ગાર્ડની ત્રણ વર્ષીય […]

– ભાજપના પ્રદેશ નિરીક્ષકો દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખના બંગલે બે દિવસીય સેન્સ લેવાની હાથ ધરેલી કામગીરી – આગામી અઢી વર્ષની ટર્મ માટે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતનું ચયન થશે – નિરક્ષકો શબ્દશરણ તડવી , લાલસિંહ વડોદરિયા, અસ્મિતા શિરોયા દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ ભરૂચ જિલ્લાની સ્થાનિક […]

પાલેજમાં એક જ મહિનાની અંદર અલગ-અલગ નિયમભંગ બદલ ટ્રાફિક પોલીસ દ્વારા એક લાખ રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.આ અંગે જાણવા મળતી વિગત મુજબ ઓગષ્ટ મહિનાની અંદર ટ્રાફિક પોલીસ દ્વારા એક લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. સૌથી વધુ હાજર દંડ મતલબ કે ત્રીપલ સવારીમાં બાઈક-સ્કૂટર […]

અંકલેશ્વરથી સુરત તરફ જઈ રહેલા એક ટ્રકમાં ખીચોખીચ ભરેલા ઘેટાં-બકરાને બે જાગૃત ઈસમોએ ઝડપી પાડ્યા હતાં. જેની જાણ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસમથકમાં કરવામાં આવતા પોલીસે કુલ રૂ.10.13 લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ત્રણ ઇસમોને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ગુજરાતમાંથી ટ્રકોમાં પશુઓને ખીચોખીચ ભરીને કતલ ખાને લઈ જવાતા હોય […]

અંકલેશ્વર ઓદ્યોગિક વસાહતની વરસાદી ગટર માં કલર યુક્ત અને દુર્ગંધ વાળું પ્રદૂષિત પાણી વહી રહ્યું હતું જેની ફરિયાદ પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા જીપીસીબી ને ફરિયાદ કરાઈ હતી જોકે બીજા દિવસે પણ આ પ્રદૂષિત પાણી આવી જ રીતે અવિરત વહી રહ્યું હતું. આ અંગે જીપીસીબી તેમજ એન.સી.ટી અને ખુદ નોટીફાઈડ વિભાગ […]

ભરૂચના દહેજ બંદરને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝન હેઠળ તમામ પ્રકારની પરિવહન સુવિધા સજ્જ કરાઈ રહ્યું છે. બજેટમાં કરાયેલી જાહેરાત મુજબ ભરૂચ-દહેજ 8 લેન એક્સેસ કંટ્રોલ્ડ એક્સપ્રેસ-વે માટે ₹800 કરોડનું ટેન્ડર GSRDC દ્વારા જારી કરાયું છે.હાલ દહેજ બંદર અને ઔદ્યોગિક વસાહત 6 ખાનગી જેટીથી સજ્જ છે. જેમાં આવનાર સમયમાં કરોડોના ખર્ચે […]

અંકલેશ્વરના પિરામણ ગામે સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પી; તેમના સેવાના કાર્યોને યાદ કર્યા સ્વર્ગીય અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વરના પીરામણ ગામમાં આવેલા કબ્રસ્તાનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા અહેમદ પટેલના કબર પર ફૂલ ચઢાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ સમયે તેમની સાથે તેમના પુત્ર ફૈઝલ પટેલ […]

ભરૂચ શહેરમાં ટ્રાફીક નિયમો ભંગ કરનાર સામે નેત્રમ ટીમ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. આવા વાહન ચાલકોને ઇ-મેમો પાઠવી દંડ કરાય છે, પરંતુ કુલ – ૧૦૪૭૧ વાહન ચાલકો ઈ-મેમો ન ભરતા હોવાનું જણાતાં કોર્ટ નોટિશો પાઠવાઈ છે. તેમની સામે ૯ સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ લોક અદાલતમાં કાર્યવાહી થશે. જો કોઈ […]

મહારાષ્ટ્રના ઔરંગાબાદથી ગુજરાતના મહેસાણા ટ્રકના એન્જિન ભરીને જતી ટ્રકના ચાલક જુનેદ પઠાણ રહે હરિયાણાએ વાડીથી વાલિયા રસ્તે ડહેલી ગામના બસસ્ટેન્ડ પાસે ખોડિયાર માતાજીના મંદિર સામે વાલિયામાં સામાન્ય વરસાદ પડતાં રસ્તો ભીનો હોવાથી ટ્રક ચાલકે બ્રેક મારતા સ્લીપ થઈ રસ્તાની બાજુમાં 25 ફૂટ નીચે ખાઈમાં બે પલ્ટી મારી હતી. જેમાં જુનેદ […]

Breaking News