રાજુલાના ટીડીઓ દ્વારા ખુબજ સરાહનીય કામગીરીની લોકોમાં પ્રશંસા
સામાન્ય રીતે ટીડીઓને અરજદારો શોધતા હોય છે પરંતુ રાજુલામાં ટીડીઓ અરજદારોને શોધતા હોય છે
અહેવાલ : સલમાન અમીન
પરંતુ રાજુલામાં ટીડીઓ અરજદારોને શોધતા હોય છે
અહેવાલ : મહેશ વરૂ
રાજુલા, તા.ર
રાજુલા તાલુકામાં ૭૨ ગામો માટે પ્રથમ વખત સવારના ૧૦ થી સાંજના સાડા છ વાગ્યા સુધી તાલુકા વિકાસ અધિકારી ઓફિસે સત્તત હાજર રહેતા હોવાથી સામાન્ય લોકોના કામો ઝડપી બન્યા રિસેસના સમયમાં પણ તાલુકા વિકાસ અધિકારી ઘરે જમવા માટે પણ જતા નથી ટેબલ ઉપર લોકોના કામ કરતા કરતા ભોજન લેતા જોવા મળતા હોય છે આ દ્રશ્ય જોઈ લોકો દ્વારા ખૂબ જ પ્રશંસાઓ થઈ રહી છે. તાલુકા પંચાયત કચેરી એટલે ૭૨ ગામોની વડી કચેરી અહીં
૭૨ ગામના લોકો સામાન્ય જોવા મળી રહી છે. રાજુલાના કામો થી લઈ ને આવકના તાલુકા વિકાસ અધિકારી તરીકે દાખલાઓ, જાતિના ફરજ બજાવતા હિતેશ પરમાર દાખલાઓ ખેતીના પ્રશ્નો, છેલ્લા એકાદ વર્ષથી આ તાલુકા બીપીએલ દાખલાના પ્રશ્નો પંચાયત કચેરીમાં ટીડીઓ તેમજ પ્લોટ ફાળવણીના પ્રશ્નો તરીકે ફરજ બજાવે છે. સહિતના વિવિધ સામાન્ય સવારના ૧૦ વાગ્યાથી પ્રશ્નોને લઈને લોકો આવતા સાંજના મોડે સુધી ટીડીઓ હોય છે. પરંતુ સામાન્ય રીતે ઓફિસમાં જોવા મળે છે. ટીડીઓ આવડી મોટી અરજદારોના એક પણ જવાબદારીમાં ઓફિસે હાજર સામાન્ય કામ ટીડીઓની જોવા મળતા જ નથી. પરંતુ ગેરહાજરી ન હોવાથી અટકતા રાજુલામાં છેલ્લા એકાદ નથી પરિણામે ૭૨ ગામના વર્ષથી અલગ જ કામગીરી લોકોમાં ખુબજ આનંદની
લાગણી પ્રસરીજવા પામી છે. રાજુલાને પ્રથમ વખત આવા એકિટવ અને કાર્યરત તાલુકા વિકાસ અધિકારી મળતા ૭૨ ગામના લોકોમાં રાહતની લાગણી વ્યાપી જવા પામી છે. સાથે સાથે રાજુલાના તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ છાયાબેન પુરોહિત દ્વારા પણ ખુબજ સુંદર કામગીરી કરવામાં આવતા વિસ્તારના લોકોમાં ખુબજ આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.