અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા GEB વીજ કંપનીના કેબલ ચોરીમાં સંડોવાયેલા આરોપીને વોન્ટેડ જાહેર કરાયો હતો. જેને LCB ટીમે ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે.ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ જિલ્લામાં નાસતા ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આદેશ આપ્યા હતા. […]

સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદી શરદભાઈ સુરાણી, વડોદરા શહેરનાઓએ તા.૨૨/૧૨/૨૦૨૩ ના રોજ ફરિયાદ આપેલ કે તેઓને સોંખ્સ ટેકનોલોજીસ લીમીટેડમાંથી વ્હોટસએપ પર સંપર્ક કરી પાર્ટ ટાઈમ જોબ આપવાના બહાને ટેલિગ્રામ આઇડી @Aparajita42 પરથી યુટ્યુબના અલગ અલગ ચેનલ સબ્કાઇબ કરવાના ટાસ્ક આપેલ ત્યારવાદ તેઓને પ્રીમિયમ ટાસ્ક આપવાના બહાને શેરમાર્કેટમા રોકાણ કરીને મોટી […]

આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના કિરણબેન ગોસાઈ નો જન્મદિવસ ધામધૂમ થઈ ઉજવવા માં આવ્યો હતો કિરણ બેન વડોદરા શહેર વોર્ડ 7 ના પ્રભારી ની સાથે સામાજિક સંગઠન ક્ષેત્રે બહુ મોટી જવાબદારી નિભાવે છે તેઓ દશનામ ગોસ્વામી મહામંડળ ના ટ્રસ્ટી,ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશઉત્સવ ટ્રસ્ટ વડોદરા મહિલાવિંગ […]

આજરોજ આણંદ નગર માં આવેલ પ્રાથમિક શાળા ને 25 માં આણંદ નગર પાલિકા અને ઝાઇડ્સ હોસ્પિટલ ના સંયુક્ત ઉપક્રમે એક વિશાળ મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું,આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ પટેલ અને નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ ભાઈપટેલ દ્વારા દીપ પ્રગટાવી કેમ્પ ને ખુલ્લો મુકતા જણાવ્યું હતું કે […]

આણંદ નગરપાલિકા હસ્તક ના વોર્ડ નં 4 માં સમાવિષ્ટ એરિયા તાજ આબાદ સોસાયટી, જકાત નાકા ભાલેજ રોડ પાસે, ડ્રેનેજ લાઇન નું ખાત મુહૂર્ત જન ભાગીદારી ની ગ્રાન્ટ તથા સરકાર તરફ થી મળતી ગ્રાન્ટ સાથે તા.27/12/2023 સવારે 11:30 વાગે કરવામા આવ્યું હતુ,આ પ્રસંગે આણંદ વોડ નં.3 ભાજપ કાઉન્સિલર યુ સી ડી […]

આજરોજ આણંદ ખાતે ટાઉનહોલ માં સમસ્ત વ્હોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓ ને ઇનામવીતરણ કરી પ્રોત્સાહિત કરવા માટે નો એક કાર્યક્રમ યોજવા માં આવ્યો હતો જેમાં ધો,1 ઈંગ્લીશમીડિયમ ssc, હાયર એજ્યુકેસન, સ્નાતક,અનુસ્નાતક, ડીગ્રી અભ્યાસ, ડોકટર,એન્જીનીયર, IELTS અને PHD ના અભ્યાસ માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ ને સમાજ ના […]

પક્ષીઓનો કલરવ નિહાળવાનો નઝારો શહેરમાં ભાગ્યે જ જોવા મળતો હોય છે.ત્યારે હજારો માઈલ દૂરથી ઊડીને આવતાં અવનવાં પક્ષીઓને નિહાળવાનો લ્હાવો ભરૂચના ઘરઆંગણે મળ્યો છે. ગુજરાતનો પ્રદેશ વિદેશી પક્ષીઓ માટે સાનુકૂળ અને સુરક્ષિત સ્થળ હોવાથી શિયાળાની ઋતુમાં અહીં યાયાવર પક્ષીઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. છીછરી જળરાશિ ધરાવતા જળપ્લાવિત વિસ્તારોમાં મોટા […]

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે વકફ બોર્ડ મંજુરીનો બનાવટી પત્ર બનાવનાર નવી મસ્જિદના વહીવટની રજિસ્ટ્રાર અધિકારી દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે કચેરીમાં ખોટા પત્ર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંગે ખોટા પત્ર ઉપયોગ કરી જમીન વેચાણ દસ્તાવેજ તૈયાર કરાવી નોંધણી કરનાર મૌલાનાની પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી હતી.અંકલેશ્વર સબ […]

ગરીબ તેમજ આર્થિક રીતે પછાત વર્ગના લોકોને ધ્યાને રાખી શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ ટંકારીયા દ્વારા ગરમ ધાબળાઓ ટંકારીઆ તથા પાલેજ તેમજ નેશનલ હાઇવે તથા ભરૂચ શહેરના સ્લમ વિસ્તારોમાં રૂબરૂ જઈ જેઓ જેઓ ફૂટપાથ અથવા રસ્તા પર રાત્રી દરમ્યાન ઠંડીમાં ખુલ્લામાં રેન બસેરા કરવાવાળા ગરીબ લોકોને આ ધાબળાઓનું કોઇપણ જાતના ભેદભાવ વગર […]

સંસ્કાર ભારતી ટ્રસ્ટ દ્વારા સંચાલિત ભરૂચ શહેરની રાઘા બાલ વાટિકામાં “રિશ્તે” થીમ આધારિત શાળાનો વાર્ષિકોત્સવ શાળા પરિસરમાં ઉત્સાહભેર ઉજવાયો છે. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી. આ વાર્ષિકોત્સવ માં વિદ્યાર્થીઓ એ ગુરુવંદના થી શરૂઆત કરી ગુરુ-શિષ્ય, ભગવાન-ભક્ત, દાદા-દાદી, માતા-પિતા, મામા મામી, ભાઇ- બહેન, પડોશી, દેશપ્રેમ, સ્વપ્રેમ, જેવા સંબંધોને […]

Breaking News