
આણંદ નગરપાલિકા હસ્તક ના વોર્ડ નં 4 માં સમાવિષ્ટ એરિયા તાજ આબાદ સોસાયટી, જકાત નાકા ભાલેજ રોડ પાસે, ડ્રેનેજ લાઇન નું ખાત મુહૂર્ત જન ભાગીદારી ની ગ્રાન્ટ તથા સરકાર તરફ થી મળતી ગ્રાન્ટ સાથે તા.27/12/2023 સવારે 11:30 વાગે કરવામા આવ્યું હતુ,આ પ્રસંગે આણંદ વોડ નં.3 ભાજપ કાઉન્સિલર યુ સી ડી વિભાગ ચેરમેન કરિશ્માબેન ફિરોજભાઈ વહોરા,જિલ્લા ભાજપ લઘુમતિ મોરચા મહામંત્રી ફિરોજ મોગરીયા,કાર્યાલય મંત્રી ફારૂક ખેડાવાલા, અમરશહિદ વહોરા,(ચીનાકાકા) ઉપપ્રમુખ આરીફ નાળિયેરવાલા, ફારૂક સૂર્યા,આસીફભાઇ સૈયદ,સીરાજભાઈ બેડવાવાલા તેમજ આ વિસ્તાર ની સોસાયટી ના રહીશોતેમજ વોર્ડ ના અગ્રણીઓ હાજર રહી કામગીરી ને બિરદાવીહતી.(રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા, આણંદ)