

આજરોજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી ના મહિલા મોરચા ના કિરણબેન ગોસાઈ નો જન્મદિવસ ધામધૂમ થઈ ઉજવવા માં આવ્યો હતો કિરણ બેન વડોદરા શહેર વોર્ડ 7 ના પ્રભારી ની સાથે સામાજિક સંગઠન ક્ષેત્રે બહુ મોટી જવાબદારી નિભાવે છે તેઓ દશનામ ગોસ્વામી મહામંડળ ના ટ્રસ્ટી,
ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશઉત્સવ ટ્રસ્ટ વડોદરા મહિલાવિંગ ના પ્રમુખ, અને સાથે એક પ્રભાવી પ્રેસરિપોર્ટર ની જવાબદારી નિભાવે છે તેમજ SBI માં ફરજ બજાવે છે,
આજના એમના જન્મદિન નિમિતે વાઘોડિયા ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ અને શહેર પ્રમુખ વિજય ભાઈ દ્વારા બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ અસંખ્ય શુભેચ્છકો દ્વારા અભિનંદન ની વર્ષા વરસાવવા માં આવી હતી.
( રિપોર્ટર, ફરહીન બહાદરપુરવાળા,
આણંદ)